મુંબઇઃ દક્ષિણ મુંબઇમાં સિંધિયા હાઉસ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઇમારતમાં ઇન્કમટેક્સ વિભાગની ઓફિસ છે. આગ ત્રીજા માળે લાગી હતી અને આ જ ઓફિસમાં ભાગેડુ લલિત મોદી અને નીરવ મોદીની ફાઇલો રાખેલી હતી. એવું માનવામાં આવે છે કે તે દસ્તાવેજ પણ આગમાં ખાક થઇ ગયા છે. ત્યારે એ પ્રશ્ન સર્જાય […]

Read More

મુંબઈ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વધુ એક અડચણ ઊભી થઈ છે. માહિતી મળી છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ કરવામાં અડચણ આવી રહી છે. મહારાષ્ટ્રના પાલઘરના જિલ્લાના ૭૦થી વધુ ગામના લોકોએ બુલેટ ટ્રેન માટે પોતાની જમીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેનનો ૧૧૦ કિલોમીટર લાબો કોરિડોર મહારાષ્ટ્રના પાલઘર […]

Read More

અરબાઝ ખાન પર ‘મકોકા’ લાગુ થવાની વકી સટ્ટાકાંડમાં અરબાઝ ખાનનો મોટો ખુલાસો : બુકી-સટ્ટોડીયા સોનુ ઝાલાને ઓળખતો હોવાની કરી કબુલાત   મુંબઈઃ આઈપીએલ સટ્ટાબાજીમાં બોલિવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનનું નામ સામે આવ્યા બાદ શનિવારે અરબાઝ સલમાન ખાનના બોડિગાર્ડ શેરા સાથે થાણે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. થાણે પોલીસની એન્ટી એર્ક્ટોશન સેલે શુક્રવારે અરબાઝને સમન્સ પાઠવ્યા […]

Read More

મુંબઇઃ દેશની ઇકોનોમીમાં સુધારો જોવાઇ શકે છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક સમયગાળામાં જીડીપીમાં સુધારો નોંધાઇ ૭.૭ ટકાની સપાટીએ જોવાઇ છે, જે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય. ઉદ્યોગ સંગઠન ફિક્કીએ ચેતવણી ઉચ્ચારી છે કે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવની વધઘટ જે રીતે જોવા મળી રહી છે તેના ઉપર વધુ ફોકસ કરવાની જરૂર છે, […]

Read More

મુંબઈ : દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર મોદી સરકારે આપી દીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ તો ભડકે જ બળી રહ્યા છે ત્યારે બીજીતરફ સબસીડી વાળા અને વગરનાએલપીજીના સિલિન્ડરના ભાવ વધાર દેવામા આવયા છે. સબસીડીવાળા સિલિન્ડરના ભાવમાં ર.૩૪ પૈસા જયારે વગરના સીલીંન્ડરમાં ૪૮ રૂપીયાનો વધારો કરવામા આવ્યો […]

Read More

મુુંબઈ : મુંબઈના યવતમાલ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં નાગપુર હાઈવે પર થયેલા અકસ્માતમાં ૧૦ લોકોના નીપજ્યા છે. આ અકસ્માતમાં ૩ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ અકસ્માત તે વખતે થયો જ્યારે કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. ટક્કર એટલી ભીષણ હતી કે કારના ફૂરચા ઉડી ગયા અને ટ્રક રસ્તા […]

Read More

મુંબઈ : પડતર માંગણીઓને લઈ અને ધરતીનો તાત આજથી ફરીથી રસ્તા પર ઉતર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. મુંબઈમાં ધરતીના તાત દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી અને સરકાર સમક્ષ આકરી લાગણી પ્રદર્શિત કરવામા આવી રહી છે. આજ રોજ રસ્તા પર બે ટેન્કરા દુધના રસ્તા પર ઢોળી નાખ્યા છે. જો કે બીજીતરફ મુંબઈની સૌથી […]

Read More

મુંબઈ : ભારતનો પ્રવાસ કરનારી બધી આંતરરાષ્ટ્રીય ટીમ હવેથી અફઘાનિસ્તાન સામે અભ્યાસ મેચ રમશે અને આ દેશને સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ મળશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના અનુસાર બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ પોતાના પ્રવાસ દરમિયાન જાહેરાત કરશે. બંને દેશની વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પર ચર્ચા માટે ચૌધરી અહી આવી છે. ભારત ૧૪ થી ૧૮ જૂન […]

Read More

મુંબઈ : દેશભરમાં પાછલા કેટલાક સમયથી જે બાબતે હાહાકાર મચી ગયેલ છે તેવા ઈંધણના ભાવો પાછલા ૧૬ દીવસથી સતત વધી રહ્યા છે દરમ્યાન જ આજ રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ઈંધણના ભાવમાં આશીક ઘટાડો કરવામા આવ્યો છે. જે અનુસાર પેટ્રોલના ભાવમાં પ૯ પૈસા તથા ડિઝલના ભાવમાં પ૬ પૈસાનો ઘટાડો કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Read More
1 8 9 10 11 12 35