(એજન્સી દ્વારા) મુંબઈઃ સ્વાભિમાન પક્ષના અધ્યક્ષ અને ભાજપના સમર્થનથી રાજ્યસભાના સભ્ય બનેલા નારાયણ રાણે ફરી કૉંગ્રેસમાં જવાના મૂડમાં હોવાનું કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું. આ સાથે રાણેના પક્ષના પદાધિકારીઓ પક્ષ છોડીને જતા રહેવાની તૈયારીમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કૉંગ્રેસને રાજીનામું આપી રાણેએ નવો સ્વાભિમાન પક્ષ રચ્યો હતો. તે બાદ ભાજપના સમર્થનથી તેઓ રાજ્યસભાના સભ્ય […]

Read More

(એજન્સી દ્વારા) મુંબઈઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ૨૦૨૦માં ગંગા સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ સારા વહીવટને લીધે શક્ય બન્યું છે, તેમ જણાવ્યું હતું. હાલમાં ૨૬,૦૦૦ કરોડના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ વર્ષના માર્ચ મહિના સુધીમાં ૩૦થી ૪૦ ટકા કામ પૂરું થશે અને આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં ગંગા […]

Read More

એજન્સી દ્વારા મુંબઇ : અભિનેત્રી કંગના રણૌતનો કરણા સેના પર પિત્તો ગયો હતો અને પ્રહાર કર્યો હતો કે, મને પરેશાન કરવાનું બંધ કરો. હુંય રાજપૂત છું અને તમને ખતમ કરી દઇશ. કંગનાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર આધારિત ફિલ્મ મણીકર્ણિકા-ધી ક્વિન ઓફ ઝાંસી- ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. પણ કરણી સેના તેને સતત હેરાન કર્યા […]

Read More

એજન્સી દ્વારા મુંબઇ : ’આંખ મારી’ને રાતોરાત ફેમસ થયેલી મલયાલમ એક્ટર પ્રિયા પ્રકાશ વારિયર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે, જોકે તે ફરી એક વખત ચર્ચામાં આવી ગઇ છે. તાજેતરમાં પ્રિયાની નવી ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ટિઝર રિલીઝ થતા જ ફિલ્મ વિવાદોમાં આવી ગઇ છે. તેનું કારણ છે ફિલ્મનું કન્ટેન્ટ, જે […]

Read More

ડાન્સ બારમાં ઓરકેસ્ટ્રા અને ડિસ્કોને મંજૂરી : અશ્લીલ ડાન્સ નહીં ચાલે : રોકડ રકમ પર પ્રતિબંધ : ૧૧.૩૦ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે : પૈસા ઉડાવીને ટીપ આપવા પર પ્રતિબંધ : ડાન્સ બારની અંદર ઝ્રઝ્ર્‌ફ નહીં લગાવી શકાય   (એજન્સી દ્વારા) મુંબઈ : મુંબઈમાં ડાન્સ બાર ખુલશે કે નહીં તે અંગે આજે સુપ્રીમ કોર્ટ […]

Read More

જજ લોયાને રેડિયોએક્ટિવ આઇસોટોપ્સનું ઝેર અપાયાનો અરજીકર્તાનો દાવો   (એજન્સી દ્વારા) મુંબઇ : જજ બી એચ લોયાના મોત સાથે સંકળાયેલી અરજી પર સુનાવણી કરવાથી બોમ્બે હાઇકોર્ટની બે બેન્ચે પોતાની જાતને અલગ કર્યા બાદ છેવટે ત્રીજી બેન્ચ સુનાવણી માટે તૈયાર થઇ છે. આમ આ કેસ ફરીથી ચગે તેવી શક્યતા છે. વકીલ સતીશ ઉકેએ આ અરજી દાખલ […]

Read More

મુંબઇ : અલગ અલગ માંગોને લઇને મુંબઇમાં આજે બેસ્ટની હડતાળના કારણે સેવા ખોરવાઇ ગઇ હતી. લાખો લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. હડતાળના કારણે માર્ગો પર સવારમાં જોરદાર સન્નાટો જોવા મળ્યો હતો. કેટલાક લોકો બસ સ્ટોપ પર રાહ જોતા નજરે પડ્યા હતા. બેસ્ટ કર્મચારીઓની કેટલીક માંગ રહેલી છે. તેમની મુખ્ય માંગ બેસ્ટ બજેટને બીએમસીના […]

Read More

દેશ ખંડિત જનાદેશ તરફ આગળ વધી રહ્યો છે, નરેન્દ્ર મોદીથી નિરાશ થયેલા લોકો રાહુલ ગાંધીને સ્વિકારી રહ્યા છેે   (એજન્સી દ્વારા) મુંબઇ : ભાજપનાં સહયોગી દળ શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે દાવો કર્યો કે દેશ ખંડિત જનાદેશ તરફ વધી રહ્યો છે અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી એવી સ્થિતીની રાહ જોઇ રહ્યા છે. શિવસેના મુખપત્ર સામનાનાં […]

Read More

રાજ બબ્બર અને અઝહરુદ્દીને મુંબઈથી ટિકિટ માંગી   (એજન્સી દ્વારા) મુંબઈઃ મુંબઈ કોંગ્રેસની સમસ્યાઓ ઉકેલાવાને બદલે વધારે ગૂંચવાતી જ જાય છે. એક તરફ મુંબઈ અધ્યક્ષ સંજય નિરુપમ સામે એક જૂથ ઊભું થઈ ગયું છે અને બીજી બાજુ મુંબઈના નેતાઓ જોઈએ તેટલા સક્રિય નથી. આ બધા વચ્ચે હવે કૉંગ્રેસ માટે નવી સમસ્યા સામે આવી છે. અભિનેતા […]

Read More
1 2 3 50