બિદડા : રાષ્ટ્રીય પુરસ્કાર ર૦૧ર વિજેતા બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબીલી ઈન્સ્ટીટ્યુટ અને રિસર્ચ સેન્ટરમાં સમયાંતરે વિવિધ કાર્યશાળાઓનું આયોજન થતું રહે છે. જેમાં દર્દીઓનુ પોતાના જીવનમાં પુનઃ સ્થાપિત કરવા માટેનું માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવે છે. આ કાર્યશાળા દરમિયાન દિવ્યાંગજનો માટે જરૂરી ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પ્રોસ્થોટિક – ઓર્થોટિક, સ્પીચ અને ઓડિયોલોજી, વોકેશનલ ટ્રેનિંગ વિશે અવગત […]

Read More

માંડવી : તાલુકાના મોટા ભાડિયા ગામે સીટીંગ ધારાસભ્યને ટાટીયા ભાગી નાખવાની ધમકી આપતા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબતે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૯/૧ર/ર૦૧૭ના મતદાન સમયે ધારાસભ્ય તારાચંદભાઈ છેડા મોટા ભાડિયા ગામે ગયેલ ત્યારે મોટા ભાડિયાના રાણશી જેઠા ગઢવી તથા તેની સાથેના અન્ય ચાર શખ્સોએ લાકડીઓ બતાવી […]

Read More

માંડવી : તાલુકાના મોટા ભાડિયા ગામે સીટીંગ ધારાસભ્યને ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપનાર શખ્સો સામે રાયોટીંગની કલમો હેઠળ ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માંડવી મતવિસ્તારના સીટીંગ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ જગશી છેડા (ઉ.વ.૬૭) (રહે. ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગઈકાલે વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલુ હોઈ બપોરના ત્રણેક વાગ્યે ધારાસભ્ય […]

Read More

માંડવી ઃ ગુજરાત વિધાનસભાની બીજા નંબરની બેઠક માંડવીમાં આજે સવારથી મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે માંડવી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ મતદાન પ્રક્રિયાનું નિરિક્ષણ કરવા નીકળ્યા હતા. ત્યારે તેમને અનેક ઈવીએમ બંધ થઈ જવાની રજૂઆતો મળી હતી.શક્તિસિંહ ગોહિલે નિરિક્ષણ કર્યા બાદ એવા આક્ષેપ કર્યા હતા કે, માંડવીના ખાસ દલિત વિસ્તારના બુથમો જાણી જાઈને ઈવીએમમાં […]

Read More

માંડવી : શહેરમાં આવેલી ખીમજી રામદાસ કન્યા શાળામાં જૈન વરરાજાએ પ્રથમ મતદાનની પવિત્ર ફરજ અદા કરીને જાન પ્રસ્થાન કર્યા બાદ સૌ નાગરીકો મતદાનની ફરજ અચૂક અદા કરી તેવો સંદેશો આપ્યો હતો. માંડવીમાં ૧૩ર નંબરનાં બૂથમાં ખીમજી રામદાસ કન્યા શાળામાં કુનાલ શાહ નામના યુવાને પ્રથમ મતદાન કરીને પોતાની જાનમાં જાડાતા અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો. મુંદરાનાં […]

Read More

પોતાના ઉમેદવારને ચૂંટવા મતદારો પહોંચ્યા મતદાન મથક પર : સવારથી મતદાન માટે માંડવીમાં લાગી કતારો માંડવી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જે ગણીઓ ગણાઈ રહી હતી તે સમય આજે આવી ગયો છે. આજ સવારથી જ માંડવી બેઠક પર પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મતદારો સવારથી જ લાઈનમાં લાગી ગયા હતા. માંડવી ર૭૯ મતદાન મથકો પર મતદાન માટે […]

Read More

ઈવીએમ અને વીવીપેટ યોગ્ય રીતે ચેક કરાયા નથી, સ્ટાફને પણ પુરતી તાલીમ નથી અપાઈ માંડવી : માજી મુખ્યમંત્રી સુરેશ મહેતાએ માંડવીના બાબાવાડી વિસ્તારમાં મતદાન કર્યું હતું અને ત્યારબાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં ઠેર-ઠેર ઈવીએમ અને વીવીપેટમાં ખામીઓ જાવા મળી રહી છે. સવારથી અનેક ફરિયાદો આવી છે. ત્યારે સુરેશ મહેતાએ એવા આક્ષેપો કર્યા […]

Read More

ગુલાબી ઠંડી વચ્ચે મતદાતાઓમાં લોકશાહીના પર્વની ઉજવણીનો જાવા મળેલો અનેરો ઉત્સાહ ગઢશીશા : રાજ્યમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લોકશાહીના પર્વની ઉજવણીનો માહોલ સર્જાયો છે ત્યારે માંડવી-મુન્દ્રા મતવિસ્તારના ગઢશીશા વિસ્તારમાં પણ લોકશાહીના પર્વને વધાવવાનો અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. સવારે ૮ કલાકથી ગુલાબી ઠંડી વચ્ચે ગઢશીશાના સાત બુથો પર ધીમી ગતિએ મતદાન શરૂ થતા બપોર […]

Read More
1 6 7 8 9 10 19