માંડવી : શહેરના સાંજીપડી વિસ્તારમાં વરલી મટકાનો આંકડાનો જુગાર રમતા શખ્સને પોલીસે ધરબોચી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સાંજીપડી વિસ્તારમાં મુંબઈ મિલનબજારના વરલી મટકાનો આંક ફેર બોલી જાહેરમાં જુગાર રમી રમાડતા રાણશી નારણ ગઢવીને ગત રાત્રીના પોણા અગિયાર વાગ્યે પોલીસે છાપો મારી ૧પ૪૦ની રોકડ તથા જુગારે લગતા સાહિત્યો સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી […]

Read More

માંડવી : શહેરમાં ગઢશીશા ત્રિભેટે પોલીસે બાતમીના આધારે વિંઝાણ ગામના બે શખ્સોને ૧૦૦ લીટર તૈયાર દારૂ સહિત ૧,૦ર,૦૦૦ના મુદ્દમાલ સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દિધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે ગઢશીશા ત્રણ રસ્તા પાસે દારૂ અંગેની વોચમાં પોલીસ હતી ત્યારે અબડાસા તાલુકાના વિંઝાણ ગામના આદમ હુસેન તુરિયા (ઉ.વ. ર૩) તથા સહદેવસિંહ પ્રવીણસિંહ […]

Read More

માંડવી : અહીંની એ.પી.એમ.સી. દ્વારા તાલુકાના મેરાઉ ગામે સુજલામ સુફલામ્‌ જળ સિંચન યોજના અંતર્ગત તળાવ ઉંડા કરવાનો આરંભ કરાયો હતો. જેમાં ચેરમેન પ્રવિણભાઈ વેલાણી, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, તાલુકા પંચાયત અધ્યક્ષા ગંગાબેન સેંઘાણી, ગામના સરપંચ પ્રતિનિધિ રતનશીભાઈ વાસાણી, એ.પી.એમ.સી. સેક્રેટરી પરેશ ચોપડા, વિનુભાઈએ જળસિંચન વિભાગના સુમિત ગોસ્વામી તથા ખેડુતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Read More

માંડવી : શહેરમાં આઝાદ ચોકમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે ચાર બોટલ શરાબ સહિત ૧૭,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માંડવીના નવાપુરા સાગરવાડી સામે રહેતા ખુશાલ પ્રેમચંદ ગાલા (જૈન) (ઉ.વ. રપ)ને ગત રાત્રીના ૮ઃ૧પ કલાકે માંડવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ઝાલાએ બાતમીના આધારે આઝાદ ચોકમાંથી પકડી પાડ્યો હતો. તેના કબજાની […]

Read More

વાસાણી પરિવારમાં ગમગીનીનો માહોલ : પરિજનોના હૈયાફાટ રૂદનથી વલોપાત અને કરૂણતાના દ્રશ્યો સર્જાયા   ગઢશીશા : માંડવી તાલુકાના ગઢશીશા ગામે રહેતા અને કેરા એચજેડી ઈજનેરી કોલેજમાં ઈલેકટ્રીકલ ઈજનેરી વિભાગના વિદ્યાર્થી અંક્તિ જેન્તીલાલ વાસાણી (ઉ.વ. ર૩)ને કેરા પાસે અકસ્માત નડ્યાની જાણ થતાં પરિવારજનો ભુજ દોડી ગયા હતા. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં આભ તૂટી પડવાની સાથે કચ્છ […]

Read More

માંડવી : સરહદી બોર્ડર રેન્જ આર.આર. સેલની ટીમે માંડવી તાલુકાના કોડાયમાં છાપો મારી આઈપીએલ ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આર.આર. સેલની ટીમે પૂર્વ બાતમી આધારે રાત્રીના ૧૧.૩૦ વાગ્યે કોડાય ગામે છાપો માર્યો હતો. મુંબઈથી આવીને કોડાય ગામે ડેરાતંબુ નાખનારા મોટા ગજાના બુકી નિકુંજ કીરીટ લાલન (ઉ.વ.૩૬) તથા તેના સાગરીત કોડાયના બશીર […]

Read More

ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર લાંછન લગાડતા બનાવથી ચકચારઃ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન માંડવી : તાલુકાના ભેરૈયા ગામે રહેતી સગી બહેન ઉપર દુષ્કર્મ ગુજારનાર ભાઈ સહિત બે શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી. ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર લાંછન લગાડતી ઘટનાથી આરોપીઓ સામે ફીટકાર વરસવાની સાથે ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રોના […]

Read More

માંડવી : તાલુકાના ગુંદિયાળી ગામે રહેતી પરિણીતા સાથે તેના પતિ દ્વારા સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી શારીરિક માનસીક ત્રાસ આપતા પતિ સહિત પાંચ શખ્સોલ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યનો ભોગ બનનાર પરિણીતાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેણીના પતિ અવિનાશ સામજી મહેશ્વરી, સસરા સામજી ખીમજી મહેશ્વરી, સાસુ નેણબાઈ સામજી મહેશ્વરી, […]

Read More

એકાદ માસ અગાઉ બનેલી ઘટના બાદ સગીર યુવતીએ સખી વન સ્ટોપ સંસ્થાનું લીધું શરણું : ભુજની જીકે હોસ્પિટલમાં સંસ્થાની રાહબરી હેઠળ કરાઈ સારવાર ગતરાત્રે એમએલસી નોંધાઈ : હજુ સત્તાવાર એફઆઈઆર નહીં ભુજ : ભાઈએ બહેન પર ગુજારેલા દુષ્કર્મના મામલામાં સખી વનસ્ટોપ સેન્ટરમાં હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓમાં પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધાવી જોઈએ. જોકે […]

Read More
1 5 6 7 8 9 32