ગુંદીયાળી ગામના પ્રેમી યુગલે ગઈકાલે બપોરના પીધી હતી ઝેરી દવા : સારવાર દરમ્યાન યુવતીએ દમ તોડી દેતા પોલીસે આરંભી તપાસ માંડવી : તાલુકાના ગુંદીયાળી ગામે રહેતા પ્રેમી પંખીડાએ ધ્રબુડી દરિયાકાંઠે જઈ સજોડે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા બન્નેને માંડવીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં યુવતીએ સારવાર દરમ્યાન દમ તોડી દેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા […]

Read More

ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલ ખસેડાયો : મોટી શાક માર્કેટમાં સરાજાહેર બનેલા હુમલાના બનાવથી લોકોમાં નાસભાગ મચી   માંડવી : શહેરમાં આવેલ મોટી શાક માર્કેટમાં યુવાન ઉપર છરી વડે ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઘવાયેલા યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો. શાક માર્કેટમાં થયેલી મારામારીના બનાવથી લોકોમાં નાસ ભાગ મચી જવાની સાથે ફફડાટ ફેલાયો હતો. […]

Read More

માંડવી : શહેરના કલવાણ રોડ ઉપરથી પોલીસે એક શખ્સને બે બોટલ શરાબ સાથે ધરબોચી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાજેશપુરી રમેશપુરી ગુસાઈ (ઉ.વ.૪ર) (રહે. કલવાણ રોડ સુખનાથ શેરી માંડવી)ને હેડ કોન્સટેબલ રૂદ્રસિંહ જાડેજાએ પકડી પાડી ઈગ્લીશ દારૂની બોટલો નંગ-ર કિં.રૂા.૮૦૦ મળી આવતા તેના સામે ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.

Read More

માંડવી : શહેરમાં આવેલ સુમરાવાસમાં છોકરાઓના ઝઘડા મુદ્દે મોટેરાઓ વચ્ચે મારામારી થતા ગુન્હો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ આમદ ઈસ્માઈલ સુમરાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે છોકરાઓ વચ્ચે થયેલ ઝઘડા અંગે તેઓ ઠપકો આપવા જતા આરોપીઓ અનવર જાફર સુમરા, રમજુ આધમ સુમરા, જાફર હાસમ સુમરા તથા શકીનાબેન સુમરાએ ગાળો આપી લાકડીઓ વડે મારમારી […]

Read More

રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે દુર્ગાપુરમાં અંગ્રેજી માધ્યમનું ‘શિશુવન’ વિદ્યાસંકુલ ખુલ્લું મૂકાયું : સાંસદ વિનોદ ચાવડાએ બાળકોને ભણી-ગણીને રાષ્ટ્રનું ગૌરવ વધારવા કર્યું આહ્‌વાન માંડવી : બાળકોમાં સંસ્કૃતિના ઉચ્ચ મુલ્યોને શિક્ષણ દ્વારા ઉજાગર કરવા ભારતીય સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે, તેમ દુર્ગાપુરમાં અંગ્રેજી માધ્યમના ‘શિશુવન’ સરસ્વતી મંદિરને ખુલ્લું મૂકતાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું માંડવી […]

Read More

માંડવી : શહેરમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરી ભાગી છુટેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માંડવી શહેરમાં રૂકમાવતી નદી પર આવેલ પુલ ઉપર હુમલાનો બનાવ ૧-પ-૧૮ના રાત્રીના ૧ર વાગ્યે બનવા પામ્યો હતો. છ શખ્સો ટ્રાફિકને અડચણ થાય તે રીતે ત્રણ બાઈકો રોડ વચ્ચે રાખતા પોલીસે રોડ વચ્ચેથી […]

Read More

માંડવી : તાલુકાના કોડાય પુલ પાસે શ્રીહરી એગ્રો સેન્ટર નામની દુકાનમાં ખેતીવાડી અધિકારીએ છાપો મારી બીટી કપાસના નકલી બિયારણનો જથ્થો પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ બી.જે. પટેલ ખેતીવાડી અધિકારી માંડવીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગઈકાલે સવારે ૧૧ વાગ્યે તેઓએ કોડાય પુલ પાસે આવેલ શ્રીહરી એગ્રો સેન્ટર નામની દુકાનમાં છાપો માર્યો હતો. દુકાનદાર […]

Read More

માંડવી : તાલુકાના કોડાય પુલ પાસે શ્રીહરી એગ્રો સેન્ટર નામની દુકાનમાં ખેતીવાડી અધિકારીએ છાપો મારી બીટી કપાસના નકલી બિયારણનો જથ્થો પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ બી.જે. પટેલ ખેતીવાડી અધિકારી માંડવીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગઈકાલે સવારે ૧૧ વાગ્યે તેઓએ કોડાય પુલ પાસે આવેલ શ્રીહરી એગ્રો સેન્ટર નામની દુકાનમાં છાપો માર્યો હતો. દુકાનદાર […]

Read More

માંડવી : તાલુકાના મોટા લાયજા ગામે રહેતી પરિણીતાને ત્રાસ આપતા સાસરિયા સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત્‌ વિગતો મુજબ તેમજ ભક્તિબેન જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ. ર૭) (રહે મોટા લાયજા, તા. માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, ગત તા. ર૦-પ-૧૮થી લગ્ન જીવન દરમ્યાન તેણીને તેણીના સાસરા ચીમન કારા ચૌહાણ, સાસુ શાન્તિબેન, મોટા સસરા બાબુ કારા ચૌહાણ […]

Read More
1 4 5 6 7 8 32