માંડવી : પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.ર-૩/૧/૧૮ની રાત્રી દરમ્યાન યુનેન ચાકી (ઉ.વ.ર૪)ની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી મૃતદેહ ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે જાણવા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા પ્રેમ સંબંધે હત્યા કર્યાનો ઘટસ્ફોટ થતા મનોજ વાલજી મહેશ્વરી તથા તેના મિત્રો નરેશ કલ્યાણ થારૂ અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુ શિવજી […]

Read More

માંડવી : બિદડા ખાતે આવેલ માતૃવંદના સંસ્થામાં નવનીત ચંદ્રવલ્લભ ડીઝીટલ સેન્ટરનું ઉદ્દઘાટન નવનીત પરિવારના ડાયરેક્ટર જ્ઞાનેશભાઈ (સુનિલભાઈ) ગાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે બહેનો માટે ચાલુ થયેલ બ્યુટીપાર્લર વર્ગનું ઉદ્દઘાટન નવનીત પરિવારના પ્રીતિબેન ગાલાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા સંસ્થાના ચેરમેન તારાચંદભાઈ છેડાએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને કોમલભાઈ […]

Read More

બે મહિલા સહિત ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા માંડવી : તાલુકાના બિદડા અને નાની ખાખર વચ્ચે છકડો પલટી મારી જતા તેમાં સવાર તરૂણને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોતને ભેટ્યો હતો. જયારે અન્ય ત્રણને ઈજાઓ થવા પામી હતી. માંડવી પોલીસ મથકના પ્રવકતા પી.કે. જાડેજાએ વિગતો આપતાં જણાવેલ કે, બિદડા – નાની ખાખર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. […]

Read More

પ્રેમ સંબંધ મુદ્દે યુવતીના ભાઈ સહિત ત્રણ શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો માંડવી : શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવાનની હત્યામાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી અનડિટેઈકટ ખૂનનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુનેન યાહ્યા આદમ ચાકી (ઉ.વ.ર૪)ની કોઈ અજાણ્યા શખ્સોએ ક્રુરતાપૂર્વક હત્યા કરી લાશને ફેંકી દઈ હત્યારા પલાયન થઈ ગયા […]

Read More

શંકાના દાયરામાં રહેલામાં શખ્સોને રાઉન્ડઅપ કરી પૂછતાછ શરૂ કરાઈ : તપાસ ચાલુમાં હોવાનું જણાવતા પીઆઈ માંડવી : શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. તો અનડિટેઈકટ હત્યાનો ભેદ ઉકેલવા માંડવી પોલીસે શંકાના દાયરામાં રહેલા અમુક શખ્સોને રાઉન્ડઅપ કરી આગવી ઢબે પૂછતાછ હાથ ધરી હોવાના અહેવાલો […]

Read More

વતનપ્રેમી એનઆરઆઈઓની ઉદાત ભાવનાથી શરૂ થયેલી કામગીરીનો પ્રારંભ : કચ્છના વધુ બે ગામો માટે દાતાઓ આગળ આવ્યા કઈ રીતે થશે કામગીરી…? સ્માર્ટ વિલેજ ઈન ૧૦૦૦ ડેઝ પ્રકલ્પ અંતર્ગત વિવિધ ૭૦ જેટલા માપદંડો નિર્ધારીત કરવામાં આવ્યા છે. ગ્રમાજનો સાથે આ માપદંડો અંગે ચર્ચા કર્યા બાદ સૌથી મહત્ત્વની અને મોટી સમસ્યાઓના ઉકેલ અંગે પ્રથમ કામગીરી કરવામાં આવશે. […]

Read More

માંડવી : તાલુકાના મોટી રાયણ ગામે વાડીમાંથી મોટર સાયકલ તથા કેબલ ચોરી જતા બે શખ્સો સામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કલ્યાણજી લધાભાઈ રંગાણીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓની વાડીમાંથી અર્જુનસિંહ નાયક તથા અન્ય એક અજાણ્યો શખ્સ બન્ને જણાઓએ જીજે. ૧ર. એએચ. રર૩૬ નંબરની મોટર સાયકલ કિં.રૂા.૧૦ હજાર તથા […]

Read More

મૃતકના મોબાઈલ ફોનમાંથી મળેલા ત્રણ શંકાસ્પદ મોબાઈલ નંબરોની પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા ભેદ ઉકેલાઈ જવાની શકયતા   માંડવી : શહેરમાં રહેતા યુવકની ઘાતકી પૂર્વક હત્યા કરી મૃતદેહને ફેકી દીધાના અહેવાલો સાંપડતાં જ પશ્ચિમ કચ્છ એસ.પી. ઘટના સ્થળે દોડી ગયા હતા અને હત્યાની નિષ્પક્ષ પણે તપાસ કરવા અને હત્યારાઓને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ અધિકારીઓને […]

Read More

મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવકને મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતારી મૃતદેહને સોનાવાડા નાકે ફેંકી દીધો : વહેલી સવારના હત્યાના બનાવની જાણ થતાં માંડવી પી.આઈ. ગામેતી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા : કોઈ અજાણ્યા શખ્સોએ હતભાગીના ગળા તથા શરીરના ભાગે ઉપરાઉપરી ઘા મારી કાયમના માટે મોતના મુખમાં સુવડાવી દેતા ચકચાર : હત્યા પાછળ […]

Read More
1 3 4 5 6 7 19