ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના રાજકીય મહાનુભાવો- અધિકારીઓ, દાતા પરિવારોએ આપી હાજરી   માંડવી : તાલુકાના બાગાયતી ખેતી ક્ષેત્રે સમૃદ્ધ અને અનેેક એવોર્ડ વિજેતા રત્નાપર ગામે માંડવી મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહર્ત પ્રસંગે યોજાયેલા સમારોહમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ અતિથિ વિશેષ પદે હાજરી આપી, ભાજપ દ્વારા […]

Read More

માંડવી : શહેરમાં આવેલા મોઢ ડેલીમાં મુંબઈ ધરાની મહિલાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૩ર હજારના દાગીના તફડાવી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મનીષાબેન દિપકભાઈ સોની (ઉ.વ. ૪૩) (રહે મુળ કાજીવલી મસ્જિદ પાસે મોઢ ડેલા, માંડવી હાલે આસર સોસાયટી, ગોડાય પાર્ટ-૧, પ્લોટ નંબર, ૮ર, રૂમ નંબર ૩ર, બોરીવલી વેસ્ટ, મુંબઈ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો […]

Read More

સગપણ ફોક થવા છતાં યુવતી સાથે વાતચીત કરનાર યુવાનને માંડવી બોલાવી ખૂની હુમલો કરી મોબાઈલ ફોનની ચલાવી હતી લૂંટ : પોલીસ પરિવારની સલામતી ન હોઈ અને તેના આરોપીઓ પોલીસ ન પકડી શકે તો આમપ્રજાનું શું ? : વકીલ સહિત નવ શખ્સો સામે નોંધાઈ હતી ફોજદારી   માંડવી : શહેરમાં રહેતી યુવતીની અંજારમાં રહેતા યુવક સાથે […]

Read More

શ્રીજી મોલ પાસે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ અલાયદી ફોજદારી   માંડવી : મોટા ભાડિયામાં તાજેતરમાં થયેલા ખૂન કેસનું મનદુઃખ રાખી ચારણ સમાજના પ્રમુખના ઘરે આત્મવિલોપન કરવા આવેલા બે શખ્સોને પોલીસે ધરપકડ કરી હતી, તનો યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મહિલા સહિત ત્રણ સામે અલાયદો ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ […]

Read More

એસઓજીની પૂછતાછમાં પકડાયેલા આરોપીએ ભુજના ભાનુશાલીનગરમાં રહેતા અને એક કરોડની ઠગાઈના ગુનામાં નાસતા – ફરતા શખ્સે પિસ્તોલ આપી હોવાની કેફિયત : બન્ને શખ્સો સામે ગઢશીશા પોલીસ મથકે આર્મ્સ એકટ હેઠળ નોંધાઈ ફોજદારી : નંબર વગરની સ્કોર્પીયો કાર, મોબાઈલ ફોન, બે કાર્ટિસ સહિત ૧પ.૩૦ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત   માંડવી : તાલુકાના મોટી મઉં ગામે ચાર […]

Read More

સામસામે નોંધાઈ ફોજદારી : પોલીસે શરૂ કરી છાનબીન   માંડવી : તાલુકાના ગોધરા ગામે શાળાની છોકરીઓ વચ્ચે મારામારીનો બનાવ બનતા એક પક્ષે એટ્રોસિટી જયારે બીજા પક્ષે હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ સામસામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રાહુલ વેરશી ભાગવંત (ઉ.વ. ૧૮) (રહે ગોધરા, તા. માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે, મારામારીનો […]

Read More

ખાવડા ખાતે કેમલ તાલીમ કેમ્પમાં ફરજ બજાવતા કર્મચારને તેમના વતન બંદડી ગામે અપાયું આખરી ગાર્ડ ઓફ ઓર્નર   માંડવી : ગઢશીશા પોલીસ મથકે કેમલ સવાર તરકે ફરજ બજાવતા અને ખાવડા કેમલ તાલીમ કેમ્પમાં રહેલા પોલીસ કર્મચારીને હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ તાલુકાના બંદડી ગામના વતની રણછોડભાઈ અરજણભાઈ કોલી (ઉ.વ.પ૦)ને ગઈકાલે […]

Read More

માંડવી : માંડવી તાલુકાના દુર્ગાપુર(નવાવાસ) ગામે માંડવીના લોકલાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રૂા.૩રપ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત કરાયું હતું. જેમાં ર.રપ કરોડના ખર્ચે બનનાર ડામર રોડ, ર૩ લાખનાં ખર્ચે પી.એચ.સી.સેન્ટર, ગામના આંતરીક રસ્તા, ગટર લાઈનના કાર્યો, સમાજવાડી સેડનો કામ, ગામમાં શૌલભ શૌચાલય, ગામમાં એલ.ઈ.ડી લાઈટ જેવા વિવિધ વિકાસકાર્યો સવા ત્રણ કરોડનાં ખર્ચે સાકાર […]

Read More

માંડવી : તાલુકાના બાયઠ ગામે રહેતા યુવાનને આત્મહત્યા કરવા મજબુર કરનાર મોટા લાયજા ગામના પિતા-પુત્ર સામે ગુન્હો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ શિવજીભાઈ રાજાભાઈ મહેશ્વરી (ઉ.વ.પપ), રહે. બાયઠ, તા. માંડવીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે મોટા લાયજા ગામે રહેતા સુમાર ગઢવી તથા તેના પુત્ર દિપ્ક ગઢવીએ તેઓના દિકરા ભાવેશ મહેશ્વરીને મોબાઈલ ફોનની લેતી-દેતી […]

Read More