ડબલ રોટીનો વ્યવસાય કરતા યુવાનનો વિરાણી જતા માર્ગ ઉપરથી હત્યા કરેલ મૃતદેહ મળી આવતા ચકચાર : પોલીસ ઘટના સ્થળે : હત્યા કરનાર કોણ અને કેવા કારણોસર હત્યા કરી હશે તે તો હત્યારા પકડાયા બાદ સપાટી પર આવી શકે તેમ છે   માંડવી : તાલુકાના ગઢશીશા ગામે રહેતા અને ડબલ રોટીનો વ્યવસાય કરતા યુવાનનો આજે ગઢશીશાથી […]

Read More

પુરપાટ જઈ રહેલ મોટર સાયકલ કાર સાથે અથડાતા સર્જાયો અકસ્માત : ઈજાગ્રસ્ત તરૂણોને ભુજ ખસેડાયા   માંડવી : ભુજ-માંડવી હાઈવે ઉપર આવેલ કોડાય પુલ પાસે પુરપાટ જઈ રહેલ મોટર સાયકલ કાર સાથે અથડાઈને સ્લીપ થતા બાઈક ઉપર સવાર બે તરૂણોને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. મોટર સાયકલ સ્લીપ થતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ રોડ […]

Read More

માંડવી : તાલુકાના નવાવાસ-દુર્ગાપુર પાટીયા પાસેથી પોલીસે પપ૦ લીટર દેશી દારૂ સહિત ૬૧,પ૦૦ના મુદ્દામાલ સાથે એકને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય એક નાસી છુટ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદુનગર તા.નખત્રાણાના બુધુભા ઉર્ફે બહાદુરસિંહ મંગલસિંહ સોઢાને હેડ કોન્સ ગોપાલભાઈ મહેશ્વરીએ અલ્ટો કાર સાથે પકડી પાડ્યો હતો. કારની તલાસી લેતા પપ૦ લીટર દેશી દારૂ કિં.રૂ. ૧૧ […]

Read More

ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ સ્વાગત સાથે સાયકલ રેલીને આપ્યું સ્ટાર્ટ  : સ્વામિનારાયણના સંતો દ્વારા થયું પૂજન માંડવી : રાજ્યભરમાં નર્મદા મહોત્સવ રથ ફરી રહ્યો છે. તે અનુસંધાને માંડવી શહેર મધ્યે નર્મદા રથ પધારેલ. માંડવી શહેર ભાજપ સંગઠન દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજેલ. માંડવી શહેરના તમામ વોર્ડોને આવરી લેતી આ યાત્રાની વિશેષતાએ રહી કે બાઈક રેલીને બદલે સાઈકલ […]

Read More

કથડતી બસ સેવા મુદ્દે તાજેતરમાં જ માંડવીના ધારાસભ્યે વિભાગીય નિયામકને કરી હતી રજૂઆત : અનેક રજૂઆતો બાદ પણ એસ.ટી.ની સેવામાં કોઈ સુધારો નહીં   માંડવી : તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છાત્રો એસ.ટી. બસોની અપુરતી સુવિધાથી પરેશાન થયા છે. છાત્ર સંગઠન એનએસયુઆના ઉપક્રમે એસટીના વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરાઈ હતી. છાત્રોએ આવેદનમાં જણાવ્યું હતું […]

Read More

સીસીટીવી કેમેરા, છ-છ ચોકીદારોની નિયુકિત ધરાવતા ધાર્મિક ઠામમાં દુષ્કર્મ જેવી ઘટનાને કોઈ બારાતુ શખ્સ કેવી રીતે આપી શકે છે અંજામ? : સવામણનો સવાલઃ કોઈ જાણભેદુ..અથવા આશ્રમના ભુગોળથી પરીચીત કે પછી અંદર નો જ કોઈ શખ્સ સંડોવાયેલો કે મદદગાર હોવાની દર્શાતી વકી   ગાંધીધામ : એકતરફ દેશભરમાં સશકિતકરણના દાવાઓ કરવામા આવી રહ્યા છે અને બીજીતરફ સાધ્વી […]

Read More

માંડવી : માંડવી શહેરની નજીક માંડવી-ભુજ રોડ ઉપર સ્થત મેઘજી સેજપાલ જૈન આશ્રમમાં આશ્રીત પ્રજ્ઞાચક્ષુ મહિલા પર કોઈ નરાધમ દ્વારા દૃષ કૃત્ય આચરાયું હતું જે ઘટનાને સમસ્ત માંડવી જૈન સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે તેમજ આરોપીને તુરંત જ પકડી પાડી તેની સામે સખત કાર્યવાહી કરવા માંડવી મામલતદાર સમક્ષ આવેદન પત્ર પાઠવાયું હતું. આવેદનપત્ર વેળાએ […]

Read More

  માંડવી : માંડવીના જૈન આશ્રમમાં ૪૮ વર્ષિય માનસિક અસ્વસ્થ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે દુષ્કર્મ બાદ માંડવીના ધારાસભ્ય અને પશ્ચિમ કચ્છ એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ ડીવાયએસપી અને માંડવી પોલીસ મથકો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગ્યો છે. મહિલાને હાલ ભુજની જી કે જનરલ  હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  આ ઘટનામાં […]

Read More

માંડવી : તાલુકાના ગઢશીશા ગામે વાડીમાં રહેતા શ્રમજીવીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઢશીશા ગામે હાર્દિક પોકારની વાડીમાં મજુરી કામ કરતા મુળ વેલજપુર જાડીયા કુવા તા.કાલોલ જિલ્લો. પંચમહાલના મહેશ ગણપતભાઈ નાયક (ઉ.વ.ર૮)એ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર વાડીમાં આવેલા લીંબડાના ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી […]

Read More