માંડવી : માંડવી શહેરની નજીક માંડવી-ભુજ રોડ ઉપર સ્થત મેઘજી સેજપાલ જૈન આશ્રમમાં આશ્રીત પ્રજ્ઞાચક્ષુ મહિલા પર કોઈ નરાધમ દ્વારા દૃષ કૃત્ય આચરાયું હતું જે ઘટનાને સમસ્ત માંડવી જૈન સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે તેમજ આરોપીને તુરંત જ પકડી પાડી તેની સામે સખત કાર્યવાહી કરવા માંડવી મામલતદાર સમક્ષ આવેદન પત્ર પાઠવાયું હતું. આવેદનપત્ર વેળાએ […]

Read More

  માંડવી : માંડવીના જૈન આશ્રમમાં ૪૮ વર્ષિય માનસિક અસ્વસ્થ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે દુષ્કર્મ બાદ માંડવીના ધારાસભ્ય અને પશ્ચિમ કચ્છ એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ ડીવાયએસપી અને માંડવી પોલીસ મથકો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગ્યો છે. મહિલાને હાલ ભુજની જી કે જનરલ  હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  આ ઘટનામાં […]

Read More

માંડવી : તાલુકાના ગઢશીશા ગામે વાડીમાં રહેતા શ્રમજીવીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઢશીશા ગામે હાર્દિક પોકારની વાડીમાં મજુરી કામ કરતા મુળ વેલજપુર જાડીયા કુવા તા.કાલોલ જિલ્લો. પંચમહાલના મહેશ ગણપતભાઈ નાયક (ઉ.વ.ર૮)એ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર વાડીમાં આવેલા લીંબડાના ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી […]

Read More

જૈન આશ્રમમાં લાગેલા ૧૪ સીસી ટીવી કેમેરા માત્ર આશ્રમના આગળના ભાગે જ હોઈ પોલીસ માટે કપરી સ્થીતિ : બિહારી ચોકીદારોની પુછતાછ હાથ ધરાઈ : ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ અવિરત   માંડવી : શહેરની ભાગોળે આવેલ જૈન આશ્રમમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર બળાત્કારના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ […]

Read More

માંડવી : દેશ-વિદેશમાં ભજનોના માધ્યમથી હજારો અનુયાયીઓ બનાવનાર ભજનસમ્રાટ નારાયણનંદ સરસ્વતીજીની ૧૭મી નિર્વાણતિથિ આગામી તા.૭મી સપ્ટેમ્બરના રોજ ધામધૂમ સાથે ઉજવાશે. ચપલેશ્વર મહાદેવ મંદિર સ્થીત નારાયણ આશ્રમ ખાતે તા.૭ના સવારે ૯ કલાકે નારાયણ સ્વામીની સમાધિનું પૂજન થશે. દાતા હરિદાનભાઈ સુરૂ (ગાંધીનગર)ના હસ્તે સમાધિપૂજન કરાશે. મહંત ગિરિજાનંદગિરિઝીના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ધર્મસભાનો પ્રારંભ થશે. નાયરાણ આશ્રમના મહંત […]

Read More
1 31 32 33