અગાઉના ઝઘડાના મનદુઃખે એક જ પરિવારના સભ્યો વચ્ચે મામલો બિચક્યો : મારક હથિયારોથી પ્રહારો કરાતા બે ઘવાયા : ૧૪ શખ્સો સામે સામસામે નોંધાઈ રાયોટીંગ   માંડવી : શહેરના મસ્કા નજીક ઓકટ્રોય પાસે રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે અગાઉના ઝઘડાના મનદુઃખે મામલો બિચક્યો હતો. લોખંડના પાઈપ ધોકા જેવા પ્રાણઘાતક હથિયારોથી પ્રહારો કરાતા બન્ને પક્ષે બે […]

Read More

ભુજ : રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા દસ વર્ષથી રીસર્ફેસ ના થયેલ હોય તેવા નોન પ્લાન રસ્તાઓને રીસર્ફેસ કામગીરી યોજના અંતર્ગત પંચાયત હસ્તકના કચ્છ જિલ્લાના માંડવી તથા મુન્દ્રા તાલુકાના ૩ કરોડના કામો મંજુર કરાવાઈ માંડવી-મુન્દ્રા ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની રજુઆતોના પગલે મુન્દ્રા તાલુકાના દાનેશ્વર એપ્રોચ રોડ રૂ. ૧પ લાખ, ભદ્રેશ્વર મુન્દ્રા રોડ રૂ. ૧૦ લાખ, […]

Read More

માંડવી : તાલુકાના ડોણ ગામે ગાયોના વાડામાં પોલીસે છાપો મારી ૩૬ બોટલ શરાબ સાથે વાડા માલીકની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર ડોણ ગામે રહેતા કિરીટસિંહ ફતેસિંહ જાડેજા (ઉ.વ.૩૮)ના મકાન પાસે આવેલા ગાયોના વાડામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની ગઢશીશાના ઈન્ચાર્જ પી.આઈ. એન. જી. વાઘેલાને મળેલ પૂર્વ બાતમી આધારે છાપો મારી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૬ […]

Read More

માંડવી શહેર-તાલુકા મુસ્લીમ સમાજે મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર માંડવી : રાજકોટના રહેવાસી સોનુ ડાંગર દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહંમદ મુસ્તફા વિશે અભદ્ર ભાષા સાથેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેનાથી સમસ્ત મુસ્લીમ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે જેથી સોનુ ડાંગર સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે માંડવી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. માંડવી […]

Read More

માંડવી : તાલુકાના મોટા આસંબીયા ગામે રસોઈ બનાવતા દાઝેલ પરિણીતાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોટા આસંબીયા ગામે રહેતી ઝરીનાબેન ઈકબાલ સમેજા (ઉ.વ.૩૦) ગત તા. ર૦/૯/૧૭ ના રસોઈ બનાવતી હતી ત્યારે ચાલુ ચુલામાં કેરોસીન નાખતા અચાનક ભડકો થતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને સારવાર માટે ભુજ જી.કે. માં દાખલ […]

Read More

પંદર દિવસ પહેલા લગ્નના ઈરાદે ભગાડી ગયેલા શખ્સને ગિર સોમનાથથી ઘરબોચી લેવાયો : બન્નેના મેડિકલ તપાસણી કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ માંડવી : શહેરમાં રહેતી ૧૬ વર્ષિય સગીર કન્યાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે સગીરા સાથે ગિર સોમનાથથી ઝડપી પાડ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૧પ-૯-૧૭થી અગાઉ પંદરેક દિવસ પહેલા મુળ પ્રાંચી તા.સુત્રાપાડા જિલ્લો ગિર […]

Read More

માંડવી : તાલુકાના ગુંદીયાળી ગામે રહેતી યુવતીના ઘરમાં ઘૂસી છરીની અણીએ બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. તો પોલીસે બળાત્કારીને સકંજામાં લઈ લીધો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે બળાત્કારની ઘટના ઘટી હતી. ગામમાં રહેતા મહેન્દ્રસિંહ બનુભા જાડેજા ગામમાં જ રહેતી ૧૯ વર્ષિય અપરિણીત યુવતીના […]

Read More

આગામી ૧લી ઓકટોબરથી બીચ ફેસ્ટીવલની થશે શરૂઆત : સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું થશે આયોજન ભુજ :  દિવાળી વેકેશન દરમ્યાન લાખો પ્રવાસીઓ કચ્છના મહેમાન બને છે. અને રણોત્સવ અને માંડવી બીચની મજા માણે છે. દરિયા- ડુંગર અને રણ ધરાવતું કચ્છ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે હવે પ્રવાસીઓને માંડવી બીચ તરફ આકર્ષવા માટે બીચ ફેસ્ટીવલનું […]

Read More

માંડવીની આપણી નવરાત્રીમાં નિષ્કામ અને કોઈ પણ જાતના બેનર વિના નિસ્વાર્થ ભાવે સેવા કરતા મુકસેવકોનું બહુમાન કરાશે : સ્પર્ધા કે પ્રવેશ ફી વિનાની ગરબીમાં ર૧થી ૩૦ સપ્ટેમ્બર દરિયાકાંઠે મફત પ્રવેશ : પૂરપ્રકોપગ્રસ્ત સાંતલપુર તાલુકાના વૌવા ગામની આદર્શ શાળાએ પણ સ્ટેજ પરફોર્મન્સમાં ભાગ લીધેલ છે   માંડવી : શહેરના રમણીય વિન્ડફાર્મ બીચ સમીપે તા. ર૧થી ૩૦ […]

Read More