માંડવી : શહેરના મારવાડીવાસમાં રસ્તા ઉપર વાહનો ન રાખવા ઠપકો આપતા જતા મામલો બિચક્યો હતો. છ ઈસમોએ લોખંડના પાઈપ – ધોકા વડે માર મારી દંપતી સહિત ત્રણ વ્યક્તિ અને ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રામજી મુળજી સોલંકી (ઉ.વ.૩ર) (રહે. મારવાડીવાસ, માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તેઓની પાડોશમાં રહેતા રાજેશ રામા મારવાડી, […]

Read More

માંડવી : તાલુકાના નાના ભાડિયા ગામે રહેતી પરિણીતાને દહેજ મુદ્દે ત્રાસ આપી ઢોર માર મારી પતિએ પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રીટાબેન ડી/ઓ પ્રવિણગિરિ ગોસ્વામી (ઉ.વ.૩૦) (રહે. મૂળ નાના ભાડિયા, હાલે મોટા આસંબિયા, તા. માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે […]

Read More

માંડવી : રાજ્સ્તરે ખેલકુદને પ્રોત્સાહન આપવા માટે હિંમતનગર ખાતે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યસ્તરની શાળાકીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ડર-૧૯ માટે યોજવામાં આવેલી ૮૦૦ મી.ની. એથ્લેટીકસ દોડ સ્પર્ધામાં કાઠડા ગામના આશિષ નારાણ ગઢવી માંડવીની એસ.કે.આર.એમ.સ્કૂલ તરફથી ભાગ લીધો હતો. આશિષ ગઢવી, ૮૦૦મી.ની દોડ માત્ર બે મિનિટ અને ૬ સેન્કડ સમયમાં પૂર્ણ કરી રાજ્યસ્તરના […]

Read More

માંડવી : તાલુકાના પદમપુર ગામે રહેતી પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓથી કંટાળી જાતેથી કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી લેવાના કિસ્સામાં પતિ, સાસુ, સસરા સામે ફોજદારી નોંધાઈ હતી.  પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પદમપુર ગામે રહેતી રમીલાબેન કિશોરભાઈ મહેશ્વરીને લગ્ન જીવનથી આજદિન સુધી તેના પતિ કિશોર નારાણ મહેશ્વરી, સસરા નારાણ થાવર મહેશ્વરી, સાસુ કાનબાઈ નારાણ મહેશ્વરીએ […]

Read More

અભિયાનમાં ગામના પ્રથમ નાગરીક  સહિત તાલુકા પંચાયત સદસ્યો જોડાયા ગઢશીશા : દેશભરમાં સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના આજે ર ઓકટોબરના વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. કચ્છ-ગુજરાતમાં પણ શ્રદ્ધાંજલિ સ્વરૂપ કાર્યક્રમો યોજાવાની સાથે કચ્છના ગ્રામણી વિસ્તારોમાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા પૂજય બાપુને અંજલિ અપાઈ હતી. માંડવી તાલુકાના ગઢશીશા ગામે બાપુને શ્રદ્ધાંજલી સ્વરૂપ […]

Read More

માંડવી : તાલુકાના ફરાદી પાટિયા પાસે રોડની ગોલાઈમાં મોટર સાઈકલ સ્લીપ થતા યુવાનનું મોત થયું હતું. જયારે અન્ય એક ઘવાયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઝરપરાગામે રહેતા મંગાભાઈ જુમાભાઈ કોલી તથા તેના ફઈના દિકરા સ્વરાજ જુમા કોલી (ઉ.વ. રર) બંને જણા મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર ડી.બી. ૪ર૧૩ ઉપર કોડાય તરફ જતા હતા. ત્યારે રાત્રીના […]

Read More

સગા વ્હાલાને  કોન્ટ્રાકટ આપવા સામે પણ સવાલ ભુજ : માંડવી નગરપાલિકામાં છેલ્લા ર૭ વર્ષથી વધારે રોજંદાર તરીકે કામ કરતા ૬ર જેટલા રોજમદારોને રોજદારી સમાપ્ત કરીને કોન્ટ્રેકટ પ્રથામાં લઈ જવાના માંડવી નગરપાલિકાના નિર્ણય સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે લાલઆંખ કરીનેને રોજંદારની નોકરીને પ્રોટેકટ કરેલ છે. સગા વ્હાલાને કોન્ટ્રેક આપવા અંગેનો અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. દરમ્યાન સગા વ્હાલાને […]

Read More

કચ્છ સહીત જૈન સમુદાયમાં ખળભળાટી મચાવી  દેનારા જૈન આશ્રમ સાધ્વી દુષ્કર્મ કેસની તપાસનો દારોમદાર એફએસએલના રીપોર્ટ પર : સીસીટીવીમાં મોડી રાત્રે આશ્રમની અંદરના જ લોકોની ચહલ-પહલ દેખાયા..સત્તાવાર પુષ્ટી બાકી..?   માંડવીવાસીઓને પીએસઆઈ શ્રી ગોહિલમાં મહત્તમ વિશ્વાસ છે…, ગોહિલ સાહેબ જરૂરથી  ગુન્હેગારોને પકડશે? માંડવીમાં શાંતિસુલેહ શ્રી ગોહિલના કડક વલણને છે આભારી માંડવી જૈનાશ્રમમાં બળાત્કારની ઘટના મુદ્દે મહિલા સંગઠનની […]

Read More

દોઢ વર્ષના કાર્યકાળ દરમ્યાન બુટલેગરો ઉતરી ગયા ભૂર્ગભમાં : અનેક ચમરબંધીઓની શાન લાવી દીધી ઠેકાણે : લુખ્ખા તત્ત્વો દ્વારા ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતા તત્ત્વોને કાયદાના પાઠ ભણાવવા નગરજનોને શાંતિનું સુખ અપાવ્યું : ખાડે ગયેલ ટ્રાફિક વ્યવસ્થા થાળે પાડી હતી : બદલી કેન્સલ કરાવવા શહેરીજનોની માંગ માંડવી : શહેર તેમજ તાલુકા વિસ્તારમાં દારૂ, જુગાર જેવી અસામાજિક […]

Read More