હુડાઈ કંપનીની ઈયાન કારના ચાલક તથા તેની સાથેના માણસો સામે નોંધાઈ વિધિવત ફોજદારી :  કિશાનપુર પાટીયા પાસે તિક્ષણ હથિયારોથી ઢીમઢાળી હત્યારા ભાગી છુટ્યા ઃ પોલીસે શરૂ કરી છાનભીન   માંડવી : શહેરમાં આવેલ દાદાની ડેરી પાછળ રહેતા અને ર૦થી રપ ગંભીર ગુનાથી ખરડાયેલા અને ડોન તરીકેની છાપ ધરાવતા યુવાનની તિક્ષણ હથિયારો વડે હત્યા કરી હત્યારા […]

Read More

ગટર લાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરી આડેધડ કામ થયાના આક્ષેપ   ભુજ :  માંડવી તાલુકાના શેરડી – ગંગાપર જૂથ ગ્રામ પંચાયતના વહીવટમાં આડેધડ કામગીરી કરાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. પંચાયતના સદ્દસ્યોએ જ સરપંચ દ્વારા કરાતી મનમાની સામે સવાલો ઉઠાવીને ડીડીઓ સમક્ષ રજૂઆત કરી છે. માંડવીના શેરડી ગામે ચાલતા વિવિધ વિકાસકામોમાં મહિલા સરપંચના પતિ દ્વારા દરમિયાનગીરી કરીને […]

Read More

માંડવી : તાલુકાના નાની ખાખર ગામે સામાન્ય મુદ્દે મારામારી થતા બન્ને પક્ષે સામ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઈલિયાસ હુશેન લંધાયા (ઉ.વ.૪પ) (રહે. નાની ખાખર તા.માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓના દિકરા જાવેદ અને મુસ્તાક હાલા વચ્ચે અગાઉ બોલાચાલી થયેલ તે બાબતે સમાધાન પણ થઈ ગયેલ હતું તે બાબતનું મનદુઃખ રાખી આદિલ […]

Read More

જનકપુર ગામના ૬૩માં સ્થાપના દિવસે રૂ.૬પ લાખના વિકાસ કાર્યોના ખાત મુહુર્ત કરાયા માંડવીઃ તાલુકાના વિકાશસીલ અને દ્રષ્ટાંત રૂપ ગામ એવા જનકપુર ગામના ૬૩માં સ્થાપના દિવસ નિમિતે વિજયા દશમીના પવિત્ર દિવસે ગામમાં વિવિધ વિકાસ કામોનો ખાતમુહુર્તનો પ્રસંગ યોજવામાં આવેલ જેનો દિપ પ્રાગટય વડે સમારોહ અધ્યક્ષ સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ ખુલ્લો મુકેશ સાથે વિકાસ […]

Read More

માંડવીથી પરત જતી વેળાએ સર્જાઈ કરૂણાંતિકા : ગંભીર રીતે ઘવાયેલા પિતાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો : અન્ય દિકરી સારવાર હેઠળ : પિતા-પુત્રીના મોતથી પરિવારજનોમાં અરેરાટી   માંડવી : તાલુકાના બાગ અને પિપરી ગામે ઉભેલ ટ્રકના ઠાઠામાં મોટર સાયકલ ઘૂસી જતા પિતા-પુત્રીના મોત થયા હતા. જ્યારે અન્ય માસુમ દિકરીને ગંભીર ઈજાઓ થતા પરિવારજનોમાં અરેરાટી સાથે […]

Read More

ભુજ મેન્ટલ હોસ્પિટલ બળાત્કાર કેસમાં થાય.. તો માંડવી પ્રકરણમાં ડીએનએ ટેસ્ટ કેમ નહીં? ભુજ : શહેરના કેમ્પ વિસ્તારમાં આવેલ મનોચિકિત્સા હોસ્પિટલમાં મંદબુદ્ધીની મહિલા ઉપર અજાણ્યા શખ્સ દ્વારા બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાના કિસ્સામાં હોસ્પિટલ સ્ટાફ તથા બહારની વ્યક્તિઓના ડીએનએ ટેસ્ટ કરવામાં આવેલ ત્યારે માંડવીના જૈન આશ્રમમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર થયેલા દુષ્કર્મમાં આશ્રમના કામ કરતા તમામ માણસોનો […]

Read More

માંડવી : સ્વચ્છતાનાં આગ્રહી મહાત્મા ગાંધીની પાવનકારી ૧૪૮મી જયંતિએ માંડવી શહેરનાં આઝાદ ચોક ખાતેથી માંડવી નગર સેવા સદન સેનીટેશન વિભાગ તથા માહી દુધ પ્રોડકટ ડેરીની ટીમ દ્વારા ચલાવાયેલા સ્વચ્છતા અભિયાનમાં નગર અધ્યક્ષા સુજાતાબેન ભયાણી, નરેનભાઈ સોની, માહી ડેરી બી.એમ.સી.ઈન્ચાર્જ રાજુભાઈ, સેનીટેશન ચેરમેન મુકેશભાઈ જોષી તેમજ નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

Read More

માંડવી : તાલુકાના ગઢશીશા ગામે રહેતી સગીર કન્યાને ભગાડી જવાના કિસ્સામાં પોલીસે સગીરા તથા આરોપીને મોરબીમાંથી પકડી પાડ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા ગામે રહેતા વિનોદ પચાણ તુરી (બારોટ) ગત તા.ર૮-ર૯/૯/૧૭ના ગઢશીશા ગામે રહેતી ૧૭ વર્ષિય સગીર કન્યાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી જતા સગીરાના પિતાએ ફોજદારી નોંધાવતા આરોપી […]

Read More

માંડવી : શહેરના મારવાડીવાસમાં રસ્તા ઉપર વાહનો ન રાખવા ઠપકો આપતા જતા મામલો બિચક્યો હતો. છ ઈસમોએ લોખંડના પાઈપ – ધોકા વડે માર મારી દંપતી સહિત ત્રણ વ્યક્તિ અને ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રામજી મુળજી સોલંકી (ઉ.વ.૩ર) (રહે. મારવાડીવાસ, માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તેઓની પાડોશમાં રહેતા રાજેશ રામા મારવાડી, […]

Read More
1 28 29 30 31 32 34