ભુજ : કચ્છમાં યોજાનાર વિધાનસભાન સભા ચૂંટણી જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ ચૂંટણી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેમાં ઈવીએમ વીવીપેટ મશીન સહિતની તૈયારીઓ વહીવટીતંત્રએ હાથ ધરી છે. ચૂંટણી માટે ફરજ પરના સ્ટાફ સહિતના અધિકારીઓને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. માંડવી ખાતે માંડવી- મુંદરાના પ્રાંત અધિકારી અવિનાશ વસતાની દ્વારા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતુ. ચૂંટણી ફરજ […]

Read More

માંડવી : શહેરના અયોધ્યાનગરમાં રહેતા યુવકી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ખેંગાર જીવરાજ ગઢવી (ઉ.વ. ૩૦)ની પત્ની ત્રણેક માસ પહેલા મૃત્યુ પામેલ જે પત્નીનો વિયોગ સહન ન થતાં હતભાગીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા માંડવી પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી.

Read More

દેશી હાથ બનાવટથી પરવાના વગરની બંદુક સાથે ત્રગડીના શખ્સને એલસીબીએ પકડી પાડી માંડવી પોલીસના હવાલે કર્યો માંડવી : તાલુકાના નાની ગુંદીયાળીથી ત્રગડી જતા રસ્તે મોરાવાળી સીમમાંથી મોડી રાત્રે એલસીબીએ એક શખ્સને દેશી બંદુક સાથે પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એન. પંચાલની […]

Read More

મતદારોને પંજા તરફ આકર્ષવા માંડવી-મુન્દ્રામાં વર્ચસ્વ ધરાવતા ઉમેદવારોને જ ટીકીટ ફાળવાય તે અત્યંત જરૂરી મુન્દ્રા બેઠક પર ૧૯૯૦ થી ર૦૦૭ સુધી સતત પ ટર્મ હતો ભાજપનો કબ્જા : ર૦૦૭ થી માંડવી બેઠક પર પણ ખીલી રહ્યું છે કમળ : ભાજપના ગઢ સમાન આ બન્ને વિસ્તારનો એક જ બેઠકમાં સમાતા કોંગ્રેસને સફળતા મેળવવા ઘડવી પડશે ફુલપ્રુફ […]

Read More

મોડી રાત્રે સર્જાઈ કરૂણાંતિકા : બે-બે યુવાનો માર્ગ અકસ્માતમાં યમદુતનો કોળીયો બની જતા પરિવારજનોમાં ગમગીની : પોલીસે આદરી તપાસ   માંડવી ઃ તાલુકાના ધુણઈ નજીક મોડી રાત્રીના કાર પલ્ટી મારી જતા તેમાં સવાર બે યુવાનોને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર નસીબ નિવડે તે પૂર્વે બન્નેના મોત આંબી જતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી […]

Read More

ભુજ : આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મુન્દ્રા-માંડવી વિસ્તારના આઠ શખ્સોને એક વર્ષ માટે પાંચ જિલ્લામાંથી હદપાર કરાતા અસામાજિક તત્વોમાં હડકમ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ અસામાજિક બદીઓ સાથે સંકળાયેલા તત્વો સામે હદપારી પ્રણોજલ તૈયાર કરીને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલાવતા મુન્દ્રા-માંડવી વિસ્તારના આઠ શખ્સોને તડીપાર કર્યા હતા. પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન […]

Read More

કોડાય રત્ન મુનિ.વિદ્યાચંદ્ર વિજયજી મ.સા.નો ૬૬મો જન્મદિન આઠ કરોડના વિકાસ કાર્યોના ખાત મુહુર્ત તથા લોકાર્પણ સાથે ઉજવાયોઃ ગામમાં હેલ્મેટનું વિતરણ કરાયું   માંડવીઃ કોડાય કાશી નગરી મધ્યે કોડાય રત્ન, જીવદયા પ્રેમી, માનવતાના મશીહા એવા મુનિ.વિદ્યાચંદ્ર વિજયજી મ.સા.ના ૬૬માં જન્મ દિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો સાથે ધામધુમ પુર્વક કરવામાં આવેલ હતી. જેમાં આશરે આઠ કરોડ જેટલા […]

Read More

શરાબની હેરાફેરી કરતા બે શખ્સો પોલીસ ટુકડીને જાઈ કાર મૂકી થઈ ગયા પલાયન : ૧.ર૮ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત માંડવી : શહેરના આર્શિવાદનગરમાં વહેલી પરોઢે કારમાં શરાબની હેરાફેરી કરતા બે શખ્સો પોલીસ ટુકડીને જાઈ કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે પર,૮૦૦ના શરાબ સહિત ૧.ર૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંડવી પોલીસ મથકના પીએસઓ સામજીભાઈ મહેશ્વરીએ વિગતો […]

Read More

માંડવી : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રન ઓફ યુનિટી દોડનું (રેલી) આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલીને સ્ટાર્ટ આપતા માંડવી વિભાગના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા લોખંડી પુરૂષ વલ્લભભાઈ પટેલના કાર્યોને યાદ કરી આજે જે ભવ્ય ભારતનું નિર્માણ થયું છે. તે વલ્લભભાઈ પટેલને આભારી છે. માંડવી શહેર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી, […]

Read More
1 27 28 29 30 31 36