કોડાય રત્ન મુનિ.વિદ્યાચંદ્ર વિજયજી મ.સા.નો ૬૬મો જન્મદિન આઠ કરોડના વિકાસ કાર્યોના ખાત મુહુર્ત તથા લોકાર્પણ સાથે ઉજવાયોઃ ગામમાં હેલ્મેટનું વિતરણ કરાયું   માંડવીઃ કોડાય કાશી નગરી મધ્યે કોડાય રત્ન, જીવદયા પ્રેમી, માનવતાના મશીહા એવા મુનિ.વિદ્યાચંદ્ર વિજયજી મ.સા.ના ૬૬માં જન્મ દિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો સાથે ધામધુમ પુર્વક કરવામાં આવેલ હતી. જેમાં આશરે આઠ કરોડ જેટલા […]

Read More

શરાબની હેરાફેરી કરતા બે શખ્સો પોલીસ ટુકડીને જાઈ કાર મૂકી થઈ ગયા પલાયન : ૧.ર૮ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત માંડવી : શહેરના આર્શિવાદનગરમાં વહેલી પરોઢે કારમાં શરાબની હેરાફેરી કરતા બે શખ્સો પોલીસ ટુકડીને જાઈ કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે પર,૮૦૦ના શરાબ સહિત ૧.ર૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંડવી પોલીસ મથકના પીએસઓ સામજીભાઈ મહેશ્વરીએ વિગતો […]

Read More

માંડવી : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રન ઓફ યુનિટી દોડનું (રેલી) આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલીને સ્ટાર્ટ આપતા માંડવી વિભાગના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા લોખંડી પુરૂષ વલ્લભભાઈ પટેલના કાર્યોને યાદ કરી આજે જે ભવ્ય ભારતનું નિર્માણ થયું છે. તે વલ્લભભાઈ પટેલને આભારી છે. માંડવી શહેર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી, […]

Read More

નુતન બસ સ્ટેન્ડના લોકાર્પણનીની સાથે દાતા પરિવાર દ્વારા પંચાયતઘરની બાઉન્ડ્રીનું પણ કરાયું ખાતમુહુર્ત ગઢશીશા : ગશીશામાં વિકાસના મંગલાચરણના ભાગરૂપે માતૃશ્રી પાનબાઈ તલકશી પલણ વિસરીયા પરિવાર રતનશી વિસરીયા અને કિર્તીભાઈ વિસરીયા દ્વારા અંદાજીત સાડા છ લાખના ખર્ચે નિર્માણ પામેલ નુતન બસ સ્ટેશનનું ગ્રામજનો, સમસ્ત જૈન સમાજ, વિવિધ અગ્રણીઓ અને ગામના પ્રથમ નાગરીક અને સદસ્યશ્રીઓ તેમજ અંબેધામના […]

Read More

માંડવીના ખાનગી સાહસ આશી રિસોર્ટ પ્રા.લિ. દ્વારા ટૂંક સમયમાં શરૂ કરાશે સેવા : અત્યાધુનિક હાઈસ્પીડ બોટનું આવતીકાલે માંડવી બંદરે થશે આગમન માંડવી : ખાનગી સાહસ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બંદરો પરથી સમુદ્ર માર્ગે પેસેન્જર આવાગમન માટે વર્લ્ડ કલાસ ફેરી બોટ સર્વિસનો ટૂંક સમયમાં પ્રારંભ થશે. આ સાહસની પ્રથમ હાઈસ્પીડ ફાસ્ટ ફેરી બોટ આશી-૧નું દુબઈથી […]

Read More

સવારથી પૂજા અર્ચન, ધાર્મિક કાર્યક્રમો, મહાપ્રસાદનું થયું આયોજન ભુજ : વીરપુરવાસી જલિયાણ જોગી જલારામ બાપાની આજે ર૧૮મી જન્મજયંતી છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં ધામધૂમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત માધાપર ખાતે લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની ઉજવણી થઈ હતી. માધાપર લોહાણા સમાજ દ્વારા પ્રતિ વર્ષ ધામધૂમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં […]

Read More

માંડવી : તાલુકાના દરસડી ગામે રાત વચ્ચે છ દુકાન અને એક કેબીનને નિશાન બનાવી તસ્કરો ૧૦,પ૦૦ની માલમતા ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ દરસડી ગામે તસ્કરોએ સાત દુકાનોને નિશાન બનાવી હતી. જયેન્દ્રસિંહ નટુભા જાડેજાની ભોલેનાથ પાન સેન્ટર નામની દુકાન, હર્ષદ ગુલાબ ચંદ શાહની મહાવીર આઈસ કેન્ડી નામની ઠંડા પીણાની દુકાન, પ્રતાપગીરી વેલગીરી ગોસ્વામીની ફરસાણની દુકાન, […]

Read More

 લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષી મુંબઈથી જૈન શ્રેષ્ઠીઓ અને દાતા પરિવાર કચ્છ આવવા રવાના ગઢશીશા :  ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામોથી ગ્રામ્ય વિસ્તારોમાં રોનક આવી છે. માળખાકીય સુવિધાઓની સાથે અન્ય પ્રકલ્પોને પણ વેગવંતા બનાવાયા છે. ગઢશીશામાં સીએચસી સેન્ટરની કામગીરી ગતિમાં છે. પંચાયત ઘરનું કામ પણ પૂરજાશમાં છે ત્યારે ગામના રોડ-રસ્તાઓની સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું […]

Read More

માંડવી : તાલુકાના પીપરી ગામે રહેતી પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ લક્ષ્મીબેન લાલજી સંઘાર (ઉ.વ.ર૩) (રહે. મુળ પીપરી હાલે મોમાયમોરા તા.માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે છેલ્લા દોઢ વર્ષથી તેણીના સાસુ લક્ષ્મીબેન જખુ સંઘાર તથા નાની સાસુ કુવરબાઈ ગોપાલ સંઘાર નાની નાની બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસીક […]

Read More
1 26 27 28 29 30 34