સવારથી પૂજા અર્ચન, ધાર્મિક કાર્યક્રમો, મહાપ્રસાદનું થયું આયોજન ભુજ : વીરપુરવાસી જલિયાણ જોગી જલારામ બાપાની આજે ર૧૮મી જન્મજયંતી છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં ધામધૂમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત માધાપર ખાતે લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની ઉજવણી થઈ હતી. માધાપર લોહાણા સમાજ દ્વારા પ્રતિ વર્ષ ધામધૂમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં […]

Read More

માંડવી : તાલુકાના દરસડી ગામે રાત વચ્ચે છ દુકાન અને એક કેબીનને નિશાન બનાવી તસ્કરો ૧૦,પ૦૦ની માલમતા ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ દરસડી ગામે તસ્કરોએ સાત દુકાનોને નિશાન બનાવી હતી. જયેન્દ્રસિંહ નટુભા જાડેજાની ભોલેનાથ પાન સેન્ટર નામની દુકાન, હર્ષદ ગુલાબ ચંદ શાહની મહાવીર આઈસ કેન્ડી નામની ઠંડા પીણાની દુકાન, પ્રતાપગીરી વેલગીરી ગોસ્વામીની ફરસાણની દુકાન, […]

Read More

 લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષી મુંબઈથી જૈન શ્રેષ્ઠીઓ અને દાતા પરિવાર કચ્છ આવવા રવાના ગઢશીશા :  ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામોથી ગ્રામ્ય વિસ્તારોમાં રોનક આવી છે. માળખાકીય સુવિધાઓની સાથે અન્ય પ્રકલ્પોને પણ વેગવંતા બનાવાયા છે. ગઢશીશામાં સીએચસી સેન્ટરની કામગીરી ગતિમાં છે. પંચાયત ઘરનું કામ પણ પૂરજાશમાં છે ત્યારે ગામના રોડ-રસ્તાઓની સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું […]

Read More

માંડવી : તાલુકાના પીપરી ગામે રહેતી પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ લક્ષ્મીબેન લાલજી સંઘાર (ઉ.વ.ર૩) (રહે. મુળ પીપરી હાલે મોમાયમોરા તા.માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે છેલ્લા દોઢ વર્ષથી તેણીના સાસુ લક્ષ્મીબેન જખુ સંઘાર તથા નાની સાસુ કુવરબાઈ ગોપાલ સંઘાર નાની નાની બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસીક […]

Read More

છોકરા-છોકરીને કઢંગી હાલતમાં કિશોર જઈ ગયો હતો : સવા માસ બાદ કોમામાંથી બહાર આવેલા કિશોરની વાત સાંભળી સૌ ચોંકી ઉઠ્યા : આરોપીઓની  ધરપકડ કરવા પોલીસે  આદરી તપાસ માંડવી : શહેરમાં આવેલ ભૂકંપનગરીમાં રહેતો કિશોર સવા માસ બાદ કોમામાંથી બહાર આવતા અને તેની વાત સાંભળીને સૌ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે જાન લેવાના ઈરાદે કિશોર ઉપર હુમલો […]

Read More

ભાજપના સીટીંગ એમએલએના સ્વાસ્થય અને વયમર્યાદાની ચર્ચાઓ વચ્ચે તેઓનો દાવો છે બેઠક પર યથાવત : નગરપાલિકા, તાલુકાકક્ષાએથી પણ ઉમેદવારો માટેના આવ્યા છે અનેક દાવાઓ : કોંગ્રેસ શકિતસિંહ ગોહીલના નામે એકસાથે એકસંપતાથી મેદાનમાં ઉતરવા છે સજજ જયારે અન્ય નામોમાં જેટલા નામો તેટલા જ સ્થાનિક ફાંટાનો બની રહ્યો છે તાલ : રાજકીયપક્ષોને પરસ્પર પ્રતિસ્પર્ધાના બદલે આતંરીક જુથબંધી […]

Read More

માંડવી : તાલુકાના કિશાનપર પાટિયા પાસે નવાવર્ષના દિવસે બે મોટર સાઈકલો સામસામે જારદાર ભટકાતા બંનેના ચાલકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ ઝારખંડ હાલે મોટા લાયજા નર્મદા કેનાલ કેમ્પમાં રહેતા બુધુ મૃત્યુજય કુંભકાર (ઉ.વ. ૩૦) ગત તા. ર૦-૧૦ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં પોતાની મોટર સાઈકલ જી.જે. ૧ર એ.જે. […]

Read More

માંડવી : તાલુકાના મોટા આસંબિયા-જખણીયા માર્ગે તુફાન પલ્ટી મારી જતા ત્રણ વ્યકિતઓને ઈજાઓ થવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દિવ્યેશ કમલેશ કનૈયા (ઉ.વ.ર૧) (રહે. જેષ્ઠાનગર ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગત તા.ર૧/૧૦/૧૭ના રાત્રીના પોણા નવ વાગ્યે તેઓ તથા રીનાબેન (ઉ.વ.૧૮) તથા અન્ય એક વૃદ્ધ તુફાન નંબર જીજે. ૧ર. પી. ૧૮૮રમાં જતા હતા […]

Read More

માંડવી : તાલુકાના રાજપર ગામે થયેલ મસમોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની શકયતાઓ સેવાઈ રહી છે. આ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાજપર ગામે થયેલ મસમોટી ઘરફોડ ચોરીમાં પોલીસે રાજપર તથા મઉના બે શખ્સોને ઉઠાવી અત્યંત ઝીણવટપૂર્વકની પૂછતાછ હાથ ધરી છે. આ શખ્સો પાસેથી રોકડ તથા સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા […]

Read More
1 23 24 25 26 27 30