માતા – પિતા યજ્ઞમાં ગયા અને પુત્રે આડીમાં ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું માંડવી : માંડવી તાલુકાના મસ્કા – પિયાવા વાડી વિસ્તારમાં ગઈકાલે ચોવીસ વર્ષિય યુવાને વાડીના મકાનમાં આડીમાં ગળેફાંસો ખઈ આયખું ટુંકાવ્યું હતું. માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માંડવી હોસ્પિટલના ડો. રવી મારડીયાએ જણાવ્યા અનુસાર તા. ૧૧-૧-ર૦૧૮ના ૧૭.૦૦ના ગાળા દરમ્યાન માંડવી તાલુકાના મસ્કા […]

Read More

કોલેજની હિટલર શાહી નીતિથી ત્રસ્ત છાત્રોએ વહીવટ સુધારવા માટે કરી માંગ : કોલેજ પ્રશાસન દ્વારા છાત્રો પાસે લૂંટ ચલાવાતી હોવાના ઉઠ્યા આક્ષેપો   માંડવી : અહીંની શેઠ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલતી ગેરરીતિઓ મુદ્દે એબીવીપી દ્વારા છેલ્લા લાંબા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વિદ્યાર્થીઓએ આજે પણ વિશાળ રેલી યોજીને કોલેજની હિટલર […]

Read More

માંડવી : માંડવી તાલુકાના પીપળી ગામે વાડી વિસ્તારમાં ચાલતા મકાનના બાંધકામની છત ઉપરથી અકસ્માતે છત ઉપરથી પડી જતાં ગંભીર ઈજાઓ થતાં મોતને ભેટ્યો હતો. માંડવી પો. દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરજ પરના પીએસઓએ આપેલી વિગતો મુજબ ગઈકાલ તા. ૧૧-૧-૧૮ના સાંજના ૪ વાગ્યાના ગાળા દરમ્યાન તાલુકાના પીપળી ગામે પ્રેમજી રામજી વરસાણીની વાડી ચાલતા મકાનના બાંધકામના […]

Read More

કારોબારી ચેરમેન રાણશીભાઈ ગઢવીએ માંડવી વિધાનસભામાં કમળ ખિલવવા બદલ તમામ સદસ્યોનો આભાર વ્યકત કર્યો : તા.વિ. અધિકારીનો ચાર્જ સંભાળતા કે.ટી. જાનીને આવકાર અપાયો   માંડવી : વર્ષ ર૦૧૮ની પ્રથમ માંડવી તાલુકા પંચાયતની કારોબારી બેઠકમાં વર્ષ ર૦૧૭-૧૮નો સુધારેલ અંદાજપત્ર અને વર્ષ ર૦૧૮-૧૯નો અંદાજપત્ર રજુ કરાયું હતું અને જે અવલોકન અર્થે જિલ્લા પંચાયત ખાતે મોકલવામાં આવશે જેનો […]

Read More

માંડવી : શહેરના વલ્લભનગર મીર ફળિયામાં રમાતી જુગાર પર પોલીસે છાપો મારી ૧૧ મહિલાઓને ૬૦૪૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જયાબેન બાબુલાલ ખારવા, ભગવતીબેન ઉર્ફે રેખાબેન રમેશ સોની, ચંદ્રીકાબેન મંગલ ફોફિંડી (ખારવા), જયોતિબેન ગોકુલ ચાવડા, વનિતાબા રતનસિંહ જાડેજા, શાંતિબેન નારણ સોલંકી, ભાવનાબેન બાબુલાલ તલવારીયા (ખારવા), હર્ષિદાબેન સંજય […]

Read More

માંડવી : પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.ર-૩/૧/૧૮ની રાત્રી દરમ્યાન યુનેન ચાકી (ઉ.વ.ર૪)ની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી મૃતદેહ ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે જાણવા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા પ્રેમ સંબંધે હત્યા કર્યાનો ઘટસ્ફોટ થતા મનોજ વાલજી મહેશ્વરી તથા તેના મિત્રો નરેશ કલ્યાણ થારૂ અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુ શિવજી […]

Read More

માંડવી : બિદડા ખાતે આવેલ માતૃવંદના સંસ્થામાં નવનીત ચંદ્રવલ્લભ ડીઝીટલ સેન્ટરનું ઉદ્દઘાટન નવનીત પરિવારના ડાયરેક્ટર જ્ઞાનેશભાઈ (સુનિલભાઈ) ગાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે બહેનો માટે ચાલુ થયેલ બ્યુટીપાર્લર વર્ગનું ઉદ્દઘાટન નવનીત પરિવારના પ્રીતિબેન ગાલાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા સંસ્થાના ચેરમેન તારાચંદભાઈ છેડાએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને કોમલભાઈ […]

Read More

બે મહિલા સહિત ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા માંડવી : તાલુકાના બિદડા અને નાની ખાખર વચ્ચે છકડો પલટી મારી જતા તેમાં સવાર તરૂણને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોતને ભેટ્યો હતો. જયારે અન્ય ત્રણને ઈજાઓ થવા પામી હતી. માંડવી પોલીસ મથકના પ્રવકતા પી.કે. જાડેજાએ વિગતો આપતાં જણાવેલ કે, બિદડા – નાની ખાખર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. […]

Read More

પ્રેમ સંબંધ મુદ્દે યુવતીના ભાઈ સહિત ત્રણ શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો માંડવી : શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવાનની હત્યામાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી અનડિટેઈકટ ખૂનનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુનેન યાહ્યા આદમ ચાકી (ઉ.વ.ર૪)ની કોઈ અજાણ્યા શખ્સોએ ક્રુરતાપૂર્વક હત્યા કરી લાશને ફેંકી દઈ હત્યારા પલાયન થઈ ગયા […]

Read More
1 16 17 18 19 20 33