ભુજ : તાજેતરમા જ ગ્રામ પચાયતોની સંપન્ન થયેલી ચુંટણીમા આજ રોજ પરીણામો જાહેર થવા પામી રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના હાલાપર ગામને પણ આજ રોજ નવા સુકાની મળી જવા પામી ગયા છે. અહી ચાર ઉમેદવારો મેદાનમા હતા. જેમા ખીમરાજ જેઠા ગઢવીને ૦૭, પરેશ શીવરાજ ગઢવીને ૧૦ર, પ્રેમજી સવા પારાઘીને ર૪પ તથા શીવરાજ પચાણ ગઢવીને ૦પ […]

Read More

દબાણકારોને તબક્કાવાર સ્વેચ્છાએ દબાણો હટાવવા પાઠવાઈ રહેલ નોટીસો : વર્ષોથી કાચા દબાણ કરી પેટીયુ રળતા શ્રમજીવીઓને અન્યાય ન થાય તે માટે શ્રમજીવીઓ દ્વારા ગ્રા.પં.ને કરાયેલ રજૂઆત ગઢશીશા : ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસકામોની વણથંભી વણઝારનો પ્રારંભ થવાની સાથે બસ સ્ટેશન વિસ્તારમાં દાતાના સહયોગ ગ્રા.પં. દ્વારા નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરાયું છે. તો ગ્રામ પંચાયત ઘરનું […]

Read More

માંડવી મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગ દેવની જન્મજયંતીની ઉજવણી રૂપે ભવ્ય શોભાયાત્રા : રર માદ્યસ્નાન વ્રતધારીઓના સન્માન : બારમતીપંથ ઠાઠ તથા સમૂહ મહાપ્રસાદ જેવા પ્રસંગો ઉજવાયા માંડવી : બંદરીય નગરી માંડવીમાં મહેશ્વરી સમાજ દ્વારા સમાજના ઈષ્ટદેવ પ.પૂ. ધણીમાતંગ દેવની ૧ર૬પમી પાવનકારી જન્મજયંતીની ઉજવણી ખુબ જ ઉત્સાહભેર કરવામાં આવેલ હતી. જેમાં શહેરના મુખ્યમાર્ગો પર ભવ્ય અને […]

Read More

માંડવી : માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ બિદડા વાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવી યુવાન ઈશ્વર ગોવિંદ નાયક (ઉ.વ.૪૦)વાળાએ બિદડા ગામના દિનેશ ધનજી પટેલની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની દવા પી ગયો હતો. જેને સારવાર માટે જીકે જનરલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મરણ નિપજ્યાનું જાણવા મળ્યું હતું. માંડવી પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ […]

Read More

માંડવી : માંડવી મચ્છીપીઠ વિસ્તારમાં જાન્યુઆરી માસમાં હત્યા કરાઈ હતી. જેમાં બે મહિલા આરોપીઓ દ્વારા ભુજ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. ભુજના નવમાં અધિક સેશન જજની કોર્ટમાં આવેલ રેગ્યુલર જામીન મેળવવાની અરજી નામદાર કોર્ટે ફગાવી આરોપીઓના જામીન નામંજુર કર્યા હતા. બચાવ પક્ષના વકીલે આરોપી પુત્રી જયશ્રીબેન અને કાનબાઈના જામીન માગ્યા હતા.

Read More

માંડવી : માંડવી પોલીસને મળેલી બાતમીના આધારે માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. ગામેતીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડીએ માંડવીના ઘનશ્યામનગર-રમાં ગઈકાલે દરોડો પાડી બે આરોપી પૈકીના એક આરોપીને ઈંગ્લીશ દારૂની બોટલ નં.૪ર, એક મોબાઈલ ફોન સહિત ૧૭,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી માંડવી પોલીસ દફતરે ગુન્હો નોંધ્યો હતો. માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પોલીસ સ્ટેશનના […]

Read More

માંડવી તાલુકાનું કોડાય ખાતે મામલતદાર એસ.કે. ડાભી, તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ગંગાબેન સેંઘાણી અને નગર પાલિકા ખાતે નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના હસ્તે કરાયું ધ્વજવંદન : માંડવી પી.આઈ. એમ.આર. ગામેતી ના અધ્યક્ષસ્થાને ત્રિરંગાને અપાઈ બા-અદબ-સલામી   માંડવી : દેશનાં ૬૯ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપુર્ણ રીતે કરવામાં આવી હતી. બાઅદબ શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી મજબુત અને […]

Read More

માંડવી : માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી સ્ટેટ બેંક ઓફ માંડવીના મેનેજર પ્રશાંતકુમાર શિવાનંદ પ્રસાદે જણાવ્યા અનુસાર ગઈકાલ તા.રપ-૧-૧૮ના આરોપી મામદ ફકીરમામદ ગાંધી (રહે. સચદેગલી માંડવી) અને તેની સાથે એક અજાણ્યો ઈસમ તેના મિત્રની લોન માટે આરટીઆઈ બાબતે બેંકમાં આવ્યા હતા અને ફોટા પાડવા બાબતે બોલાચાલી થતા ફરિયાદી મેનેજર સાથે ગાળાગાળી કરી […]

Read More

સમસ્ત વેપારી મંડળનું પણ મળેલ સમર્થન : બંધના એલાનને મળ્યું પૂર્ણ સમર્થન   ગઢશીશા : પદ્માવત ફિલ્મ દર્શાવવાના વિરોધમાં કરણી સેના દ્વારા અપાયેલ ભારતબંધના એલાનને પગલે માંડવી તાલુકામાં પણ કરણી સેના દ્વારા ગઢશીશામાં પણ બંધનું એલાન કરાયું હતું. જેને ગઢશીશાના તમામ સમાજોનું સર્મથન મળવાની સાથે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું હતું. ગઢશીશા […]

Read More
1 14 15 16 17 18 33