કાર્નિવલમાં ૧૬ જેટલી કૃતિઓએ સ્થાપના દિવસની શોભા વધારી : મહિલા પ્રભાતફેરી- સાઈકલ મેરેથોન યોજાઈ : ખિલી પૂજન અને તોરણવિધિ નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના હસ્તે કરાઈ   માંડવી : ઐતિહાસીક બંદરીય શહેર માંડવીનો ૪૩૮મો સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ માંડવી કાર્નિવલનો ભવ્ય આયોજન ઓગન રોડથી મહિલા બાગ સુધી કરવામાં આવ્યું હતું. જેને માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ […]

Read More

ગુંદિયાળી નજીક પીઆઈ ગામેતીએ કાર સાથે ઝડપી પાડી હવાલતમાં ધકેલી દીધા   માંડવી : તાલુકાના ગુંદિયાળી ચાર રસ્તા પાસે નશાની અસર તળે કાર ચલાવતા બાગના ઉપસરપંચ સહિત બે નબીરાઓને પોલીસે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના દોઢ વાગ્યે પીઆઈ એમ.આર. ગામેતી સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં નાઈટ પેટ્રોલિંગમાં […]

Read More

૩ ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબૂ : વેપારીને લાખોની નુકસાની માંડવી : શહેરની ભરચક એવી મેઈન બજારમાં અનાજ રસકસની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં લાગેલી આગ સાંજે છ વાગ્યા સુધી માંડ કાબૂમાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીની મેઈન બજારમાં શાહ પુનમચંદ ચત્રભુજ નામના વેપારીની દુકાનમાં આગનો બનાવ બન્યો […]

Read More

માંડવી : શહેરમાં આવેલ નવાપુરા કાઠી ચોકમાં ઘર પાસે પાર્ક કરેલ મોટર સાઈકલને કોઈ ચોર હંકારી ગયો હતો. પ્રાપ્ત્‌ વિગતો મુજબ ગત તા. પ-૬/ર-૧૮ના રાત્રી દરમ્યાન ઘર પાસે પાર્ક કરેલ ટીવીએસ કંપનીનું યુટીટર મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સી.એન. ર૬૪૮ કિ.રૂા. ર૦ હજારને કોઈ ચોર ચોરી જતા માંડવી પોલીસે બાઈક માલિક જેનબ અલી અસગર નજમુદીન […]

Read More

ભુજ : તાજેતરમા જ ગ્રામ પચાયતોની સંપન્ન થયેલી ચુંટણીમા આજ રોજ પરીણામો જાહેર થવા પામી રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના હાલાપર ગામને પણ આજ રોજ નવા સુકાની મળી જવા પામી ગયા છે. અહી ચાર ઉમેદવારો મેદાનમા હતા. જેમા ખીમરાજ જેઠા ગઢવીને ૦૭, પરેશ શીવરાજ ગઢવીને ૧૦ર, પ્રેમજી સવા પારાઘીને ર૪પ તથા શીવરાજ પચાણ ગઢવીને ૦પ […]

Read More

દબાણકારોને તબક્કાવાર સ્વેચ્છાએ દબાણો હટાવવા પાઠવાઈ રહેલ નોટીસો : વર્ષોથી કાચા દબાણ કરી પેટીયુ રળતા શ્રમજીવીઓને અન્યાય ન થાય તે માટે શ્રમજીવીઓ દ્વારા ગ્રા.પં.ને કરાયેલ રજૂઆત ગઢશીશા : ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસકામોની વણથંભી વણઝારનો પ્રારંભ થવાની સાથે બસ સ્ટેશન વિસ્તારમાં દાતાના સહયોગ ગ્રા.પં. દ્વારા નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરાયું છે. તો ગ્રામ પંચાયત ઘરનું […]

Read More

માંડવી મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગ દેવની જન્મજયંતીની ઉજવણી રૂપે ભવ્ય શોભાયાત્રા : રર માદ્યસ્નાન વ્રતધારીઓના સન્માન : બારમતીપંથ ઠાઠ તથા સમૂહ મહાપ્રસાદ જેવા પ્રસંગો ઉજવાયા માંડવી : બંદરીય નગરી માંડવીમાં મહેશ્વરી સમાજ દ્વારા સમાજના ઈષ્ટદેવ પ.પૂ. ધણીમાતંગ દેવની ૧ર૬પમી પાવનકારી જન્મજયંતીની ઉજવણી ખુબ જ ઉત્સાહભેર કરવામાં આવેલ હતી. જેમાં શહેરના મુખ્યમાર્ગો પર ભવ્ય અને […]

Read More

માંડવી : માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ બિદડા વાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવી યુવાન ઈશ્વર ગોવિંદ નાયક (ઉ.વ.૪૦)વાળાએ બિદડા ગામના દિનેશ ધનજી પટેલની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની દવા પી ગયો હતો. જેને સારવાર માટે જીકે જનરલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મરણ નિપજ્યાનું જાણવા મળ્યું હતું. માંડવી પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ […]

Read More

માંડવી : માંડવી મચ્છીપીઠ વિસ્તારમાં જાન્યુઆરી માસમાં હત્યા કરાઈ હતી. જેમાં બે મહિલા આરોપીઓ દ્વારા ભુજ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. ભુજના નવમાં અધિક સેશન જજની કોર્ટમાં આવેલ રેગ્યુલર જામીન મેળવવાની અરજી નામદાર કોર્ટે ફગાવી આરોપીઓના જામીન નામંજુર કર્યા હતા. બચાવ પક્ષના વકીલે આરોપી પુત્રી જયશ્રીબેન અને કાનબાઈના જામીન માગ્યા હતા.

Read More
1 9 10 11 12 13 28