બોરમાં મિંદડી નાખતા હતભાગીના વાળ તથા માંસના ટુકડા મળ્યા : મોબાઈલ તથા ધારીયું અને મૃતદેહ સાંજ સુધી મળવાની શકયતા માંડવી : તાલુકાના મોટા ભાડિયા ગામે બે શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતારી લાશના ટુકડા કરી બોર વેલમાં ફેંકી દેતા પોલીસે બોરવેલ ખોદવાની કાર્યવાહી કરી હતી જે આજે સાંજ સુધી સંભવત પૂર્ણ થવાની આરે પહોંચી છે. પ્રાપ્ત […]

Read More

માંડવી : તાલુકાના બિદડા ગામે હૃદયરોગનો હુમલો આવતા યુવકનું મોત થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુળ પાલી રાજસ્થાન હાલે બિદડા ગામે માનવ મંદિર ખાતે રહેતા તેજારામ બધારામ પટેલ (ઉ.વ.૪પ)ને રાત્રીના ૧૦ઃ૩૦ વાગ્યે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા બિદડા સર્વોદય ટ્રસ્ટમાં લઈ જતા સારવાર મળે તે પહેલા મોત થતા માંડવી પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી […]

Read More

પૈસાની લેતી – દેતી બાબતે બન્ને હત્યારાઓએ યુવાનને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો : ક્રુરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે મૃતદેહને નગ્ન કરી તેના ટુકડા કરી નાખ્યા : લાશના ટુકડા બહાર કાઢવા માટે હજુ પણ ર૪ કલાક જેટલો સમય લાગશે : આરોપીઓ સાથે સંડોવાયેલ અન્ય શખ્સોને પણ બકસવામાં નહીં આવે : પીએસઆઈ […]

Read More

સાત દિવસ પહેલા ગૂમ થયેલ યુવાનની શોધખોળ દરમ્યાન મોટા ભાડિયા ગામની સીમમાંથી લાશ મળી આવતા માંડવી પોલીસ તથા પશ્ચિમ કચ્છ એસ.પી. સહિતનો કાફલો ઘટના સ્થળે જવા રવાના : હત્યા કરી મૃતદેહને ફેંકી દીધાની ગ્રામજનોમાં ચર્ચા : એફએસએલની મદદ લેવાઈ : યુવાનનો મૃતદેહ મળતા પરિવારજનો તેમજ સગા – સંબંધીઓમાં અરેરાટી   માંડવી : તાલુકાના મોટા ભાડિયા […]

Read More

માંડવી : શહેરમાં રહેતી અને કોલેજ કરતી યુવતીની સરાજાહેર છેડતી કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૧૭-ર-૧૮ના માંડવીમાં આવેલ કોમર્સ કોલેજ બહાર ર૦ વર્ષિય યુવતીને ઉષાનગર માંડવી રહેતા આદિલ રમજુ મેમણએ તુ મને ફોન કેમ કરતી નથી તેવું જણાવી સરાજાહેર હાથ પકડી યુવતીના શરીરે અડપલા કરી છેડતી કરી જાનથી […]

Read More

માંડવી : તાલુકાના નાની ખાખર ગામે પોલીસે નદીમાં છાપો મારી એક શખ્સને ર૧ બોટલ શરાબ તથા મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી પીઆઈ એમ.આર. ગામેતીને મળેલ બાતમી આધારે પીએસઆઈ પી.કે. ગઢવી તથા બિદડા ઉપથાણાના હેડ કોન્સટેબલ હરેશકુમાર ગઢવી પોલીસ કોન્સટેબલ નવિનભાઈ પટેલ, જસરાજ ચારણ સહિતના સ્ટાફે છાપો મારી મોટા ભાડીયાના […]

Read More

માંડવી : તાલુકાના મોટા ભાડિયા ગામેથી પોલીસે એક શખ્સને ૧૧ બોટલ શરાબ સહિત ૧૪,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીએસઆઈ બી.કે. ભલાને મળેલ બાતમી આધારે મોટા ભાડિયા ગામે નદીમાં છાપો મારી રામ પબુ ગઢવી (ઉ.વ.૩૪)ને મોટર સાયકલ સાથે પકડી લીધો હતો. આરોપીની બાઈકમાંથી ઈગ્લીશ દારૂની બોટલો નંગ ૧૧ કિં.રૂા.૪૪૦૦નો મળી આવતા […]

Read More

માંડવી : શહેરમાં આવેલ કોમર્સ કોલેજ બહાર યુવતીની સરાજાહેર છેડતી કરતા શખ્સ સામે ગુન્હો નોંધાવા પામ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મચ્છીપીઠમાં રહેતી અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ર૦ વર્ષિય યુવતીને ઉષાનગર માંડવી રહેતા આદિલ રમજુ મેમણએ કોલેજ બહાર સરાજાહેરમાં યુવતીનો હાથ પકડી તું મને ફોન કેમ કરતી નથી તેવું કહી ગળુ પકડી શરીરના ભાગોએ […]

Read More

૧પ દિવસ પહેલા સગાઈ થયેલ યુવક-યુવતી વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે માંડવી જતા સર્જાઈ કરૂણાંતિકા : પરિવારજનોમાં શોકનું મોજું માંડવી : તાલુકાના શેરડી અને ભાડઈ વચ્ચે મોટર સાયકલ સ્લીપ થતા ભાવી ભરથારની નજર સમક્ષ વાગ્દત્તાનું મોત થતા બન્ને યુવક-યુવતીના પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનું મોજું છવાઈ જવા પામ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણામાં રહેતી વનીતાબેન અશોક […]

Read More
1 2 3 19