ખેતી-પશુપાલન અને ટ્રાન્સપોર્ટના ઉદ્યોગ આધારીત જનજીવન ધરાવતા કચ્છમાં અગાઉના પ્રમાણમાં સરહદી વિસ્તારને સ્પર્શતા ગંભીર પ્રકારના કહી શકાય તેવા ગુન્હાઓ પ્રમાણમાં ખુબજ ઓછા બનતા હતા. પરંતુ ર૦૦૧ના વિનાશક ભુકંપ બાદ દેશ-દુનીયાના અહી આવી ચડેલા ઉદ્યોગા આ જિલ્લાને બેઠુ કરવામાં જેટલા કારગર નીવડયા છે તેથી વધારે કચ્છમાં ઓર્ગેનાઇજડ ક્રાઈમને બેવડાવી દેનારા બની ગયા છે. ભુકંપ બાદ કચ્છમાં […]

Read More

ગોઝારા અકસ્માતોમાં દોષિત મૂળ ‘ડ્રાયવર’ને કડકમાં કડક સજા થઈ હોય તેવું હજુ સુધી સાંભળ્યુ છે ખરૂં ? અનકવોલીફાઈડ ડ્રાયવરોને વાહન સોંપી દેનારા ટ્રક માલીકો-ટ્રાન્સપોર્ટસની સામે પણ થવી જોઈએ લાલઆંખ ઓવરલોડ ટ્રક-ડમ્પર-ટ્રેઈલર પણ યમદુત બનવાના છે મોટા કારણો? કેમ અન્ડરલોડ પરીવહન માટે નથી થતી ઝુંબેશરૂપ કાર્યવાહી? ટ્રક ચલાવતા ડ્રાયવરોને કેટલાય નિદોર્ષ લોકોની જાન લઈ લીધી છે. […]

Read More