ભુજ : તાલુકાના સુખપરના રહેવાસી નાથા હરજી હાલાઈના બે પુત્રો સહિત કુલ ૬ જણ પર આઈપીસીની કલમ ૩૦૭ મુજબ હત્યાનો પ્રયાસ કરવા સબબ કેસ કરાયો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે. બનાવની વિગત મુજબ નાથા હરજી હાલાઈના પ્રથમ પત્નીનું મૃત્યુ થયા બાદ તેમણે પોતાનાથી ૩૦ વર્ષ નાની મંજુલાબેન સાથે લગ્ન […]

Read More

ર.૧ અને ર.૯ની તીવ્રતાના કંપને ધરા ધ્રુજાવી   ભુજ : વાગડ વિસ્તારમાં શરૂ થયેલ ભૂગર્ભીય સળવળાટ શાંત થવાનું નામ લઈ રહ્યો ન હોઈ સતત કંપનો અનુભવાઈ રહ્યા છે ત્યારે ફરી રાપર નજીક રાત્રી દરમ્યાન બે કંપનો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વાગડ ફોલ્ટ લાઈન અશાંત બની હોઈ હળવા કંપનોનો સતત અનુભવાઈ જ રહ્યા છે તેની […]

Read More

ભુજના સરપટ નાકા બહાર જાગીવાસમાં બે શખ્સોએ કર્યો હુમલો ભુજ : શહેરના સરપટનાકા બહાર જાગીવાસમાં બે શખ્સોએ એક યુવાન પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. પોલીસને બાતમી આપવાનું મનદુઃખ રાખીને હુમલો કરાયાનું જાણવા મળ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી દામજી કરમશી જાગીને તેના ઘરની બહાર […]

Read More

ભુજ : શહેરના જૂના પોલીસ સ્ટેશન ૩૬ કવાર્ટર ચાર રસ્તા પાસેથી અને ડિવિઝન પોલીસે દેશી દારૂ અને આથા સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ એ ડિવિઝન પોલીસે નોંધાયેલી ફરિયાદને આધારે ભુજના ૩૬ કવાર્ટર ચાર રસ્તા પાસેથી જાકબ બુઢા ગગડા (ઉ.વ. ૪૦) તેમજ રમજુ કાસમ સનાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પોતાની એક્ટિવા […]

Read More

રાપર : તાલુકાના આડેસરથી પીપરાળા જતા હાઈવે ઉપર કોઈ અજાણ્યા વાહનની ટક્કર લાગવાથી અજ્ઞાત ભિક્ષુકનું મોત થવા પામ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આડેસર-પીપરાળા હાઈવે ઉપર રોડની સાઈડે સૂતેલા આશરે ૩૦થી ૩પ વર્ષિય અજાણ્યા ભિક્ષુક જેવા પુરૂષના માથા ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે વાહનનું વ્હીલ ફેરવી દેતા ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે મોત થયું […]

Read More

તત્સમયે આડાના સીઈઓને પણ અપાતો હ’તો ત્રાસ : જીડીએમાં ભ્રષ્ટાચારનો ‘સડો’ ઉભો કરનાર કોણ   ‘આડા’ના ભ્રષ્ટાચારી પૂર્વ સુકાની ફરી ચર્ચામાં કચ્છભરની સત્તામંડળોમાં ચેરમેન રીપીટ કરાયા પરંતુ એકમાત્ર અંજારમાં જ કેમ અપનાવાઈ ‘નો-રીપીટ’થીયરી? : તત્સમયે અંજારમાં આડેધડ  મીલ્કતો, દબાણોના ઘોડાપૂર સર્જનાર વિવાદીત ‘સુકાની’ સામે સવાલોનો પટ્ટારો : આસપાસની કંપનીઓમાં આડેધડ કામો-ઠેકાઓ રાખી અને તેને છાવરતી […]

Read More

ગાંધીધામના ૧૦૮ની તત્કાળ સેવાની લોકપ્રીયતા ધરાવતા ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી દ્વારા પ્રગતશીલ ગુજરાત સરકારની  વિકાસગાથાને  વર્ણવતી યાત્રામાં સહભાગી બનવા સૌને યાત્રામાં મોટી સંખ્યામાં જાડાવવા અપાયુ ઈજન   ગુજરાત રાજયના વિકાશશીલ ઉપપ્રમુખપ્રધાન નીતીનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારમાં ઠેર-ઠેર આગમન થનારી ગૌરવ યાત્રાને દબદબાભેર વધાવાશે : સામખીયાળી ખાતે બપોરે જાહેરસભા, ભચાઉમાં દિવ્ય-ભવ્ય સ્વાગત, તો ગાંધીધામમાં સાંજે […]

Read More

જિ.પંં.ના વિપક્ષીનેતા સહિત ગૌચર  હિત રક્ષક સમિતિ  દ્વારા રજૂઆત અંજાર : તાલુકાના દુધઈ ગામે સીએચસી હોસ્પિટલ માટે ૪ હજાર ચોરસ મિટર જમીન ગત ૧૫મી સપ્ટેમ્બરના હુકમથી ફાળવવામાં આવેલ છે. આ જમીન ગૌચર પૈકીની તેમજ ગામથી દૂર હોવાને કારણે તાત્કાલિક અસરથી મંજૂર થયેલી જમીન રદ્દ કરીને સ્થળ બદલવામાં આવે તેવી રજૂઆત જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. […]

Read More

અંજારઃ નગરપાલીકાએ વોર્ડ નં.૯ જેમાં માવજી મુળજી સોસાયટી, હેમલતા બાગ પાછળ, અંજાર મધ્યે ઓળખાતા સ્થળે ગરીબો તથા એકલ-દોકલ નિરાધારો, મહિલાઓ વૃદ્ધો રહે છે. આ માવજી મુળજી સોસાયટીમાં પ૦ મકાનો આવેલા છે. સને ૧૯૪૮માં ગરીબ નિરાધાર વૃધ્ધો માટે આ મકાનો બનેલા છે. જે શહેરના લોકો પણ જાણે છે અને આજે પણ તેમાં ગરીબ લોકો જ રહે […]

Read More