સુરતના દુકાનદાર પાસેથી નાણાં ખંખેરીને ૬૧ લાખની આચરાઈ ઠગાઈ ભુજ : કચ્છમાં પદ્ધર નજીક અને મુંબઈના માટુંગામાં કાર્યરત કલાઉઝ વોરેન કંપનીના ડાયરેકટરો સામે રૂ. ૬૧ લાખની ઠગાઈ ફરિયાદ નોંધાઈ છે. સુરતની પેઢી પાસેથી નાણાં ખંખરીને કંપનીના ડાયરેકટરો રફુચક્કર થઈ જતાં આ ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત્‌ વિગતો મુજબ સુરતમાં આવેલી રેસીડન્સી પ્લાઝા નામની દુકાનના માલિક બલદેવ પટેલે […]

Read More

માંડવી : તાલુકાના નાની ખાખર ગામે સામાન્ય મુદ્દે મારામારી થતા બન્ને પક્ષે સામ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઈલિયાસ હુશેન લંધાયા (ઉ.વ.૪પ) (રહે. નાની ખાખર તા.માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓના દિકરા જાવેદ અને મુસ્તાક હાલા વચ્ચે અગાઉ બોલાચાલી થયેલ તે બાબતે સમાધાન પણ થઈ ગયેલ હતું તે બાબતનું મનદુઃખ રાખી આદિલ […]

Read More

અંજાર : ભુકંપ પછી અંજારમાં અસ્તિત્વમાં આવેલ અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળની તત્કાલીન સમયે ફેબ્રિકેશન મકાનમાં કચેરી શરૂ કરવામાં આવેલ. ત્યારબાદ શહેરીજનોનાં સુખાકારીને ધ્યાને લઈને રાજય સરકાર દ્વારા અદ્યતન કચેરી બનાવવા માટે નિર્ણય લેવાયેલ. ત્યારબાદ તાઃર૭-૯-ર૦૧પ ના રોજ સંસદીય સચિવ વાસણભાઈ આહિરના વરદ હસ્તે કચેરીનું ખાતમુર્હુત કરવામાં આવેલ ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્તામંડળની નવીન […]

Read More

ભુજમાં આધેડ મહિલાનું મૃત્યુ ભુજ : ગાંધીધામ રેલ્વે સ્ટેશન કિમી ર/ર ગેટ નંબર ૧ની બાજુમાં માલગાડીની ટક્કર લાગતા ઘવાયેલા યુવાનનું મોત થયું હતું. જ્યારે ભુજમાં બીમાર રહેતી મહિલાનું મૃત્યુ થવા પામ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના ૩ઃ૩૦થી ૪ના અરસામાં મુળ યુપીના રણજીતભાઈ રમણભાઈ નામના ર૦ વર્ષિય યુવાનને માલગાડીની ટક્કર વાગવાથી ગંભીર ઈજાઓ થઈ હતી […]

Read More

રાપર :  તાલુકાના ગેડી ગામે રહેતી પરિણીતા દવા વાળુ પાણી પી જતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુળ રાધનપુર હાલે ગેડી ગામે રહેતી રેખાબેન પોપટભાઈ રાવળ (ઉ.વ.રપ) ગઈકાલે ચેકડેમ નજીક દવાયુક્ત પાણી ભૂલથી પી જતા તેની અસર થતા સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાતા રાપર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Read More

નગર અધ્યક્ષા ઉર્મિલાબેન પટેલે પત્ર લખી આપી સૂચના ભચાઉ : ભચાઉ શહેરમાં પાછલા લાંબા સમયથી સમસ્યાઓએ અજગર ભરડો જમાવ્યો છે. ત્યારે રોડલાઈટ, સફાઈ, ડોર ટુ ડોર કચરો એકત્રીત કરવો સહિતની અન્ય નબળી કામગીરી બાબતે સત્વરે યોગ્ય પગલા ભરી સમસ્યાઓના નિરાકરણ કરવા ચીફ ઓફિસરને તાકીદ કરવામાં આવી છે. ભચાઉ નગર અધ્યક્ષા ઉર્મિલાબેન પટેલે ચીફ ઓફિસર મેહુલ […]

Read More

તા.પં. વિરોધપક્ષ નેતાએ શહેરી વિકાસમંત્રીને કરી રજૂઆત   ભચાઉ : શહેરી વિસ્તારમાં બીપીએલ કાર્ડ ધારકોને નિર્મળ ગુજરાત અન્વયે ગુજરાત સરકાર દ્વારા શૌચાલયો બનાવી આપવામાં આવે છે. એક શૈચાલય માટે ઘરદીઠ રૂ. ૧ર,૦૦૦ સરકાર દ્વારા જે તે નગરપાલિકા મારફતે કામ કરતી એજન્સીઓને ચુકવવામાં આવે છે. જેની ગ્રાન્ટ તમામ નગરપાલિકાઓને ચુકવવામાં આવે છે. ભચાઉ શહેરમાં નિર્મળ ગુજરાત […]

Read More

ડેપ્યુટી ડીસી સંદીપ જયોત સીંગની સામે તપાસ કરી રહેલી સીબીઆઈના પાંચ દીવસના ગાંધીધામ-કચ્છ પડાવ બાદ ખુલતા નવા રહસ્યો : મુંદરા કસ્ટમના એસપી-એપ્રેઈઝર અને વધુ એક વચેટીયો આવ્યો સાણસામાં : મોડી રાત્રે ન્યાયીક પ્રક્રીયા આટોપ્યા બાદ કરાયા જેલહવાલે જો જો જમ ઘર ન ભાળી જાય : ગાંધીધામ સંકુલમાં ફફડાટ ગાંધીધામ : એક તો મંદી તે પછી નોટબંધી […]

Read More

૧.૦૮ લાખની રોકડ સહિત ર.ર૪ લાખના મુદ્દામાલ સાથે ૧ર આરોપીઓને ઝડપી પાડી એ ડિવીઝન પોલીસના હવાલે કર્યા : એલસીબીએ છાપો મારી જુગાર કલબ પકડી પાડતા સ્થાનિક પોલીસમાં હડકંપ ભુજ : શહેરના સવાણી ફળિયામાં જલારામ મંદિરની બાજુમાં બુધ્ધભટ્ટી દેવ સ્થાન પાસે એક મકાનમાં ચાલતા જુગાર ધામ ઉપર પશ્ચિમ કચ્છ એલસીબીએ સચોટ બાતમી આધારે છાપો મારી એક […]

Read More