ભચાઉ :  શહેરના મદિનાનગરમાં રહેતા યુવાન પોતાના ઘરમાંથી બેભાન મળતા હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં તેણે દમત તોડી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઈકબાલ કાસમ ખલીફા (ઉ.વ. ૩પ) ગઈકાલે સવારે સાતેક વાગ્યે પોતાના ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. મોઢાના ભાગે સોજા થઈ આવતા તેણે પ્રથમ સારવાર માટે ભુજ જી.કે.માં ખસેડાયો હતો. જયાંં સારવાર દરમ્યાન […]

Read More

અંજાર : પ્રાપ્ત વિગતો તેમજ શરા ઉમર સમા (ઉ.વ.પર) રહે. ખંભરા, તા. અંજારની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓની દિકરી સુગરાબેન (ઉ.વ.રર) ના હેમલાઈ ફળિયામાં રહેતા યુનુસ અયુબ સુમરા સાથે આઠેક માસ પહેલા થયા હતા. ત્યારથી ગત તા. ર૩/૧૦/૧૭ દરમ્યાન દિકરી સુગરાને તેના પતિ, યુનુસ સુમરા, સસરા અબ્દુલ હુશેન, સાસુ રોશનબેન, નણંદ યાસ્મીન તથા મુસ્કાન […]

Read More

આજે બપોરના સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકે ઘટના સ્થળે દમ તોડી દીધો : એક્સિડેન્ટના પગલે ટ્રાફિક જામ થયો : પોલીસ ઘટના સ્થળે ગાંધીધામ : તાલુકાના પડાણા નજીક માતેલા સાંઢની માફક દોડતી ટ્રકે મોટર સાઈકલને હડફેટે લેતા ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ થવાથી ઘટના સ્થળે મોત આંબી ગયું હતું.  આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના […]

Read More

માધાપરના પણ બે વોર્ડમાં મતદારનો લોકોએ કર્યો ઉપયોગ ભુજ : માધાપર નવાવાસ ગ્રામ પંચાયતથી અલગ પડેલ વર્ધમાનનગરની પ્રથમ વખત યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજરોજ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. કુલ્લ આઠ વોર્ડ ધરાવતી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ્લ ૧ર૦૬ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગ્રામ પંચાયતની આ ચૂંટણી જંગમાં પ્રગતીશીલ પેનલ, વિકાસશીલ પેનલ […]

Read More

તબીબ વિરૂદ્ધની અરજી મળેલ છે તપાસ કરી કાર્યવાહી કરાશે : પીએસઆઈ પટેલ ભુજ : તાલુકાના ખાવડામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ સામે ગુનો નોંધવા ગ્રામજનોએ પોલીસને અરજી આપી હતી. પ્રાપ્ત્‌ વિગતો મુજબ કોટડાના અભેરાજ હુશેન સમા તથા પૈયા, ધ્રોબાણા, મોટા દિનારાના ગ્રામજનોએ ખાવડા પોલીસ મથકે લેખિત અર જી આપી હતી. તેમાં ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના […]

Read More

આરઆરસેલની ટીમનો સપાટો તો અબડાસા વનવિભાગ કેમ અંધારામાં? અબડાસાના RFOને કેમ મદદગારીમા ન કરાય ફીટ? લાખોના કોલસાઓનો કાળો કારોબાર અબડાસામા ધમધમી રહ્યો હોવાનો આરઆરસેલના નવનિયુકત આઈજીશ્રી પીયુષ પટેલની ટીમને દેખાય છે તો સ્થાનિકે વનવિભાગ દ્વારા તેના માટે જ નિયુકિત કરાયેલા આરએફઓ કેમ આ તમામ કામગીરી ન કરી શકયા? ફરી ફરીને અબડાસા ગોઠવાઈ જતા આ આરએફઓની […]

Read More

મોરબી પોલીસની એલસીબીં-એસઓજીની ટીમની સંકલનભરી કાર્યવાહી કાબીલેદાદ : ભુજ સમીપેના ભારપર ગામના સખ્સના ભેજાની ઉપજનો ખુલાસો : મોરબીના શખ્સોએ નકલી નેટો ત્રણ વખત કરી રીજેટક   મોરબી એસઓજીના જાબાંજ અધિકારી સલીમસાટીએ સમગ્ર આયોજનના મુળીયા ઉખેડવા હાથ ધરી વધુ ઘનિષ્ઠ છાનબીન : કચ્છ સહિતના જાલીનોટના અન્ય સુત્રધારો સુધી લંબાશે તપાસનો રેલો   ઝડપાયેલ તમામ શખ્સોને રીમાન્ડ […]

Read More

કચ્છી યુવા મોભી ધવલભાઈ આચાર્ય જોડાયા પૂજા-અર્ચનાના ધાર્મિક કાર્યક્રમમાં : રાજકીય, સામાજીક સહિતના વિવિધ આગેવાના પણ બન્યા પુજામાં સહભાગી : આવતા વરસે છઠ પુજા નવા ઘાટ પર થશે   ગાંધીધામ : સુર્યષષ્ઠી નિમિત્તે સુર્યનારાયણની ઉપાસના અમદાવાદ ખાતે પુજા અને ભકિતમય ઉજવણી કરવામા આવી છે. રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સહિતના મોભીઓએ આ પુજા-અર્ચનામાં સહભાગી બન્યા હતા. ગુરૂવારે […]

Read More

રૂ.પર લાખના ખર્ચે તૈયાર થયેલ નૂતન બસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ભુજ : દિવાળીના શુભ દિવસે ભુજ તાલુકાના પટેલપટ્ટીના કેરા ગામે રૂ.પર લાખના ખર્ચે એસટી નિગમ દ્વારા તૈયાર થયેલ નૂતન બસ સ્ટેશનનો લોકાર્પણનો કાર્યક્રમ વાસણભાઈ આહીરના હસ્તે રિબીન કાપી આ નવનિર્મિત બસ સ્ટેશન પ્રજા માટે ખૂલ્લું મૂકાયું હતું. આ પ્રસંગે એસટી બોર્ડના ડાયરેક્ટર ભરતભાઈ આર્ય, […]

Read More