ભુજ : ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તા. ૧/૭/૧૭નાં વર્તમાન પત્રમાં આપેલ જાહેરાત મુજબ મતદાર યાદીનો મુસદો ગ્રામ પંચાયત કચેરીમાં તા. ૧/૭/૧૭ થી ૩૧/૭/૧૭ સુધી જાવા તપાસવા મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત કચેરીમાં બે વાર રૂબરૂ તપાસ કરવા જતાં મંત્રીશ્રીના જણાવ્યા મુજબ તેમની પાસે તા. ૧/૧/૧૭ની સુધારેલી મતદાર યાદી […]

Read More

ભુજ : શહેરના ઘનશ્યામનગરમાં રહેતા યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનશ્યામનગરમાં આવેલ હોટલના ઉપરના ફલેટમાં રહેતા મુકેશભાઈ નાનજીભાઈ પંડ્યા (ઉ.વ.૩૬)એ આજે સવારે દસેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હતભાગીના મૃતદેહને ભુજની જનરલ હોસ્પીટલમાં લાવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. […]

Read More

ભુજ : વિશ્વ હિન્દુ સંગઠન અને વીએચપી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિધર્મ મુક્ત નવરાત્રી માટે મૂહિમ ચલાવી રહી છે. અગાઉ માંડવી અને અંજાર બાદ હવે ભુજમાં પણ વિધર્મ મુક્ત નવરાત્રી યોજવામાં આવે તે માટે રવિવારે ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સમાજાના પ્રમુખ ઉપસ્થીત રહ્યા હતા. હિન્દુઓના તહેવારોમાં ગેરહિન્દુઓને પ્રવેશ ન અપાય તેમજ […]

Read More

વૃક્ષોનો ૧પ ટકા વધારો બતાવીને કૌભાંડનો નવો તરીકો  અપનાવ્યો : ૨૦૧૩ થી વૃક્ષના કવરમાં ૧૫% નો વધારો ભુજ : સુકા મુલક કચ્છમાં ચાલુ ચોમાસે સારો વરસાદ થતાં અને ભૂગર્ભજળ ઉંચા આવ્યા છે. પરંતુ આ તો ચાલુ ચોમાસો છે. સરકારી તંત્રે કૌભાંડ કરવાનો નવો તુક્કો અખત્યાર કર્યો છે. સરકારી ચોપડે ગાંડા બાવળની સંખ્યામાં ૧પ ટકાનો વધારો […]

Read More

વીજચોરોને ઝડપી પાડવા વહેલી સવારથી જ હાથ ધરાયું ચેકીંગ : ૩૧ ટુકડીઓને ઉતારાઈ મેદાનમાં : રહેણાંક, ખેતીવાડી, કોમર્શિયલ સહિતના કનેક્શનોમાં આચરાતી ગેરરીતિથી વીજતંત્રને ફટકો : સાંજ સુધીમાં વીજચોરીનો મોટો આંક બહાર આવવાની વકી   માંડવી : પીજીવીસીએલ ભુજ સર્કલમાં ઉંચકાયેલ વીજચોરીના દુષણના લીધે વીજતંત્રની તીજારીને મસમોટો આર્થિક ફટકો પડી રહ્યો છે ત્યારે આ વીજ ચોરીના […]

Read More

રાજ્યની ૬૦ પૈકી ભુજ, રાપર અને અંજાર એપીએમસીને બીજા તબક્કામાં મળ્યું સ્થાન : ભારત સરકાર દ્વારા હાર્ડવેર અને સોફટવેર કરાવાશે ઉપલબ્ધ : પ્રથમ તબક્કામાં સમાવેશ કરાયેલ એપીએમસીના અધિકારીઓ અને ખેડૂતોને ઓનલાઈન ઓકશન અંગે આજથી અપાશે તાલીમ ભુજ : રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાકની ઓનલાઇન હરાજી કરવાનું આયોજન અંતિમ તબકકામાં છે. […]

Read More

છઠ્ઠીથી હાથ ધરાશે ઢોર પકડવાની મહા ઝુંબેશ : પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ : પોલીસ પ્રોટેકશન હેઠળ કામગીરી શરૂ કરાશે : અશોક હાથી   ભુજ : જિલ્લા મથક ભુજ શહેરના માર્ગો પર લાંબા સમયથી રખડતા-ભટકતા ઢોરોનો ત્રાસ શીરદર્દ સમાન બની જવા પામ્યો છે. માર્ગો પર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોરોના લીધે ટ્રાફિક […]

Read More

મકાન ખાલી કરાવ્યાનું મનદુઃખ રાખી લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની આપી ધમકી : પોલીસે શરૂ કરી છાનભીન મુન્દ્રા : તાલુકાના વાંકી ગામે રહેતા યુવાનને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દાઉદ ઓસમાણ બાયડ (ઉ.વ.૪૦) (રહે. વાંકી તા.મુન્દ્રા) ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, […]

Read More

ત્રણ મકાનોના માલીકો બહાર હોઈ કેટલી માલમતા ચોરાઈ તે મકાન માલીક આવેથી જાણી શકાય : પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી : લાયન્સનગરમાં બનેલ ચોરીના બનાવથી રહેવાસીઓમાં ફફડાટ   ભચાઉ : શહેરના લાયન્સનગરમાં રાત્રી દરમ્યાન તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. ચાર મકાન તેમજ એક દુકાનના તાળા તોડી સોના – ચાંદીના દર દાગીના ચોરી જતા કાયદાના […]

Read More