પાંચમી તારીખ વીતી જતાં બુથ વિસ્તારક યોજનામાં નહીવત કામગીરીના કારણો શોધવા મથામણ : બુથની કામગીરીનો હિસાબ આપવાની સાથે ગૌરવ યાત્રા તથા સંમેલનની તૈયારીમાં જોડાવા માટે પણ સૂચના   ભુજ : ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓની સક્રિયતા વધી રશહી છે. વિવિધ વિકાસકામો પ્રજા સુધી પહોંચાડીને વિધાનસભા ચૂંટણીમાં ૧પ૦થી વધુ […]

Read More

સ્વાઈન ફલુના ૩ નવા પોઝિટીવ કેસ નોંધાતા કુલ આંક ર૯૩   ભુજ : સ્વાઈન ફ્‌લુના વધતા જતા કહેર વચ્ચે શિકારી સ્વાઈન ફ્‌લુએ ભુજના ૬૨ વર્ષિય વેપારી અગ્રણીનો ભોગ લીધો હતો. અમદાવાદમાં સ્વાઈન ફ્‌લુની સારવાર મેળવતા વેપારી અગ્રણીએ અતિમ શ્વાસ લીધો હતો. તો સ્વાઈન ફ્‌લુના વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મુંદરાની બે ૨૮ વર્ષિય […]

Read More

સુરજબારી પુલ નજીક બંધ કન્ટેનર પાછળ બસ ઘૂસી ગઈ ભુજ : અંજારથી બાંટવા જતી એસ.ટી. બસ સુરજબારી પુલ નજીક બંધ કન્ટેનર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧પ જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અંજારથી બાંટવા જવા નિકળેલ બસ નં. જી.જે.૧૮વાય ૧૬ર માળિયા પહેલા આવતા સુરજબારી પુલ નજીક બંધ કન્ટેનરમાં […]

Read More

ભુજ : તાલુકાના સુખપરના રહેવાસી નાથા હરજી હાલાઈના બે પુત્રો સહિત કુલ ૬ જણ પર આઈપીસીની કલમ ૩૦૭ મુજબ હત્યાનો પ્રયાસ કરવા સબબ કેસ કરાયો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે. બનાવની વિગત મુજબ નાથા હરજી હાલાઈના પ્રથમ પત્નીનું મૃત્યુ થયા બાદ તેમણે પોતાનાથી ૩૦ વર્ષ નાની મંજુલાબેન સાથે લગ્ન […]

Read More

ર.૧ અને ર.૯ની તીવ્રતાના કંપને ધરા ધ્રુજાવી   ભુજ : વાગડ વિસ્તારમાં શરૂ થયેલ ભૂગર્ભીય સળવળાટ શાંત થવાનું નામ લઈ રહ્યો ન હોઈ સતત કંપનો અનુભવાઈ રહ્યા છે ત્યારે ફરી રાપર નજીક રાત્રી દરમ્યાન બે કંપનો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વાગડ ફોલ્ટ લાઈન અશાંત બની હોઈ હળવા કંપનોનો સતત અનુભવાઈ જ રહ્યા છે તેની […]

Read More

ભુજના સરપટ નાકા બહાર જાગીવાસમાં બે શખ્સોએ કર્યો હુમલો ભુજ : શહેરના સરપટનાકા બહાર જાગીવાસમાં બે શખ્સોએ એક યુવાન પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. પોલીસને બાતમી આપવાનું મનદુઃખ રાખીને હુમલો કરાયાનું જાણવા મળ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી દામજી કરમશી જાગીને તેના ઘરની બહાર […]

Read More

ભુજ : શહેરના જૂના પોલીસ સ્ટેશન ૩૬ કવાર્ટર ચાર રસ્તા પાસેથી અને ડિવિઝન પોલીસે દેશી દારૂ અને આથા સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ એ ડિવિઝન પોલીસે નોંધાયેલી ફરિયાદને આધારે ભુજના ૩૬ કવાર્ટર ચાર રસ્તા પાસેથી જાકબ બુઢા ગગડા (ઉ.વ. ૪૦) તેમજ રમજુ કાસમ સનાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પોતાની એક્ટિવા […]

Read More

રાપર : તાલુકાના આડેસરથી પીપરાળા જતા હાઈવે ઉપર કોઈ અજાણ્યા વાહનની ટક્કર લાગવાથી અજ્ઞાત ભિક્ષુકનું મોત થવા પામ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આડેસર-પીપરાળા હાઈવે ઉપર રોડની સાઈડે સૂતેલા આશરે ૩૦થી ૩પ વર્ષિય અજાણ્યા ભિક્ષુક જેવા પુરૂષના માથા ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે વાહનનું વ્હીલ ફેરવી દેતા ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે મોત થયું […]

Read More

તત્સમયે આડાના સીઈઓને પણ અપાતો હ’તો ત્રાસ : જીડીએમાં ભ્રષ્ટાચારનો ‘સડો’ ઉભો કરનાર કોણ   ‘આડા’ના ભ્રષ્ટાચારી પૂર્વ સુકાની ફરી ચર્ચામાં કચ્છભરની સત્તામંડળોમાં ચેરમેન રીપીટ કરાયા પરંતુ એકમાત્ર અંજારમાં જ કેમ અપનાવાઈ ‘નો-રીપીટ’થીયરી? : તત્સમયે અંજારમાં આડેધડ  મીલ્કતો, દબાણોના ઘોડાપૂર સર્જનાર વિવાદીત ‘સુકાની’ સામે સવાલોનો પટ્ટારો : આસપાસની કંપનીઓમાં આડેધડ કામો-ઠેકાઓ રાખી અને તેને છાવરતી […]

Read More