મુન્દ્રા : મુન્દ્રા તાલુકાના સમાઘોઘા જ એક એવા ગામ છે કે તેના સરપંચ – ઉપસરપંચ અને ગ્રા.પં.ની ટીમ ગામને સુંદર બનાવી સાથે સાથે ભારે વિકાસમાં પુરા જિલ્લામાં પ્રથમ નંબર છે. જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી વધારે છે. આ ગામ એકસંપ માટે જાણીતો છે જેથી ભવ્ય વિકાસના કામો અને લોકાર્પણના કાર્યક્રમ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના અધ્યક્ષ સ્થાને તથા […]

Read More

અમદાવાદથી ભુજ આવતા મુસાફરને કોલ્ડ્રીક પીવડાવીને કરાયો બેહોશ : સોનાના દાગીના, મોબાઈલ ફોન સહિત રોકડ રૂપિયા લૂંટ ભુજ : એસ.ટી. બસમાં મુસાફરી કરતા ભુજના યુવાનને કેફી દ્રવ્ય મિશ્રિત પીણુ પીવડાવીને લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદથી ભુજ આવતા યુવાનને રસ્તામાં ઠગભગત ભેટી જતા તેને લૂંટ ચલાવી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. સમગ્ર […]

Read More

ભુજ : ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષકોના ૧ર જેટલા પ્રાણ પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રીને ૧૦ ઓકટોબર સુધી આખરીનામુ અપાયું હતું. પરંતુ આ બાબતે કોઈ જ કાર્યવાહી ન કરાતા આજે રાજ્ય સંઘ દ્વારા અગાઉ નિર્ધારીત કરવામાં આવેલ આંદોલન કાર્યક્રમની સમગ્ર રાજ્યમાં શરૂઆત થઈ હતી. સરહદી કચ્છ જિલ્લામાં પણ રાજય સંઘ તથા જિલ્લા શિક્ષક […]

Read More

ત્રિમાસિક હિસાબોને અપાઈ મંજૂરી : પ્રમુખ સ્થાનેથી રજુ થયા બે ઠરાવો : વિરોધ પક્ષનો વિરોધ દેખાયો નહી.. ? ભુજ : ભુજ નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા મળી હતી. જેમાં ગત મિટિંગનું વાંચન કરવાની સાથે એપ્રિલથી જુન -૧૭ અને જુલાઈથી સપ્ટેમ્બર ૧૭ના ત્રિમાસિક હિસાબોને મંજુરી અપાઈ હતી. નગરપાલિકા પ્રમુખ અશોક હાથીના અધ્યક્ષ સ્થાને મળેલ સામાન્ય સભામાં પાલિકાની કારોબારી […]

Read More

હવે કચ્છવ્યાપી તેલચોરી નેટવર્કનો કરો પર્દાફાશ   તેલચોરી બંધ થાય તો જ “શબ્બીર” જેવા ભ્રષ્ટાચારીઓની દુકાન અટકે : “શબ્બીર”ની બદલી થાય છે… ને ફરી..ફરીને તેજ ઠામે પાછો ગોઠવાઈ જાય છે ? તેનું શું કારણ ? : નવનિયુક્ત આઈજી શ્રી પીયૂષ પટેલ તપાસ કરાવે તો શબ્બીરનો તપેલો ચડે અને તેલચોરી પણ થતી અટકે તથા સમગ્ર સંકુલની […]

Read More

સંસદીય સચિવ વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે : ગ્રામ વિકાસ એજન્સી નિયામક પ્રશાંત જોષીના અધ્યક્ષ પદે આગોત્તરા આયોજનની બેઠક યોજાઈ   ભુજ : ગરીબ કલ્યાણ મેળામાં સહાયને પાત્ર લાભાર્થી જો ગેરહાજર હોય તો તે લાભાર્થી સરકારની સહાયથી વંચિત ન રહી જાય તે માટે ગરીબ કલ્યાણ મેળા પછીના દિવસોએ તે લાભાર્થીને સહાયના ચેર, કીટ, સાધનનું વિતરણ થાય […]

Read More

ગાંધીધામ : પુર્વ કચ્છની રાપર પોલીસ દારૂના જુદા જુદા કેસોમાં ર લાખ જેટલો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જો કે, આરોપીઓ પોલીસની રેઈડ દરમિયાન નાસી છુટયા હતા. રાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના એકતાનગર રહેતા આરોપી વિનોદ વાલજી ખેરે પોતાના ખેતરમાં પતરાવાળી ઓરડીમાં દારૂ છુપાવીને રાખ્યો હતો. ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના ૧૬૦૦ કવાર્ટરિયા કિ.રૂ. ૧.૬૦ […]

Read More

ભુજ : તાલુકાના સમૃદ્ધ એવા પટેલ ચોવીસીના ગામડાઓમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પશુ તસ્કરીના બનાવો ખુબ વધ્યા છે. ત્યારે ગાયો ભેંસોની ચોરીના વધતા જતા પ્રમાણને અંકુશમાં લાવવા માટે યોગ્ય પગલા ભરાય તેવી માંગ ઉઠી છે. ભેંસની કિમત અંદાજે ૭૦ હજાર અને ગાયની કિમત ૪૦ હજારની થાય છે. ત્યારે ખેડૂતોનુ આવું મહામુલુ પશુધન ચોરાતા પટેલ ચોવીસીમાં […]

Read More

૧૪મીએ ભુજ  ખાતે યોજાશે ભાજપનો મહિલા ટાઉનહોલ કાર્યક્રમ   ભુજ : ગુજરાતના વિકાસમાં મહિલાઓની અત્યંત મહત્વની ભૂમિકા રહેલી છે. અડીખમ ગુજરાતમાં પણ મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે. ત્યારે ભાજપ દ્વારા મહિલાઓની સુરક્ષા સન્માન અને વિકાસ માટે અવિરત પ્રયાસો થઈ રહ્યા છે. મહિલાઓના વિકાસ માટે ભાજપ સરકારે અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મુકી છે. ત્યારે આ તમામ યોજનાઓને […]

Read More