બિહારના ટ્રક ચાલકને મોતને ઘાટ ઉતારી રોડ પર મૃતદેહ ફેંકી તેના પર ટ્રક ફરાવી હત્યાના બનાવને એક્સિડન્ટમાં ખપાવવાનો કર્યો હતો પ્રયાસ : લુંટનો માલ રાખવાના કિસ્સામાં કરાઈ અટકાયત   પૂર્વ કચ્છ પોલીસની ટીમની ગુન્હા ઉકેલની કોઠાસૂઝ સરાહનીય અતિ ગુંચવણભર્યા અને અટપટા ગુન્હાને ઝીણવટપૂર્વક ઉકેલવાની દિશશામાં મેળવી વધુ એક સફળતા ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જયારથી જિલ્લા […]

Read More

એજન્સીઓની અગમચેતી અને સંકલન સરાહનીય પરંતુ ઈનપુટસ આપીને ગેરમાર્ગે દોરાયા તેનું શું? સોર્સે આડા રવાડે ચડાવ્યા કે પછી આયોજનબદ્ધ રેકી થઈ ગઈ? એજન્સીઓ ગાફેલ ન રહે ગુપ્તરાહે વિવિધ એજન્સીઓ દ્વારા જહાજની હાથ ધરાઈ તપાસ : શંકાસ્પદ વ્યક્તિઓ અને કેફી દ્રવ્યો જહાજમાં હોવાની આશંકા હાલ તુરંત ખોટી ઠરી ગાંધીધામ : દાણચોરી, કેફી દ્રવ્યોની હેરાફેરી અને આંતકી […]

Read More

માંડવી : માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા કાર્યકર સ્નેહમિલન પંડિત દિનદયાલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેને દિપપ્રાગટય વડે જયોતેશ્વર મહાદેવ જાગીરના મહંત રવિગીરીબાપુએ ખુલ્લો મુકી આશીર્વચન પાઠવ્યા હતા. યજુવેન્દ્રસિંહ જાડેજાએ કપરા સમયમાં લોકોની પડખે ઉભા રહી લોકોનો અવાજ બની સરકાર સમક્ષ પડઘો પાડવા આહવાન કરી કાર્યકરોને બુથ લેવલની કામગીરી […]

Read More

ગાંધીધામ : શહેરના શક્તિનગર વિસ્તારમાં એકટીવા પર સવાર બાળકીને ધક્કો મારી ૩પ હજારના મોબાઈલ લૂંટમાં પોલીસે સગીરને ઝડપી લઈ ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ર૬-૧૧-૧૮ ના સેકટર નંબર ૪ ગાંધીધામ રહેતા ડિમ્પલબેન નિરજ તારાચંદ શાહ ઉ.વ. ૩ર પોતાની દિકરી રિધ્ધી સાથે એકટીવા ઉપર જતા હતા ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા […]

Read More

નાસતા ભાગતા આરોપીઓને ઝડપી પાડવાની ડ્રાઈવમાં મળી સફળતા   ગાંધીધામ : આદિપુર પોલીસ મથકે ચોરીના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ભાગતા આરોપીને આડેસર પોલીસે પકડી પાડી આદિપુર પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આદિપુર પોલીસ સ્ટેશનના ગુના નંબર ૧૬૪/ર૦૧૦ આઈપીસી કલમ ૩૭૯, ૩૮૧, ૪૦૭, ૪૦૮, ૪૬૮, ૪૧૧, ૧ર૦બીના કામેના આરોપી અજીતસિંહ હરજીભાઈ સોલંકી […]

Read More

રાજ્યમંત્રીના હસ્તે ગેટના અનાવરણ સાથે જ્ઞાનકુંજ ડિઝીટલ કલાસરૂમનો પ્રારંભ : નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં ભૂકંપના વિનાશને વિકાસમાં ફેરવ્યાનો વ્યક્ત કરાયો ઉદ્દગાર : પ્રોજેકટ મોડેલ વિલેજ અંતર્ગત વેલ્સપન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ તથા અજાપર ગ્રા.પં. દ્વારા યોજાયો કાર્યક્રમ         રાજ્યમંત્રીની ટહેલથી ગાયોના ચારા માટે વેલ્સ્પનનું ૩૦ લાખનું દાન ગાંધીધામ : કચ્છ પર અછતનો […]

Read More

નોટબંધી-જીએસટી બાદની મંદી અને વ્યાપારી-ઔદ્યોગીક સંકુલની છબી ધરાવતા ગાંધીધામના હિતમાં ધંધા-રોજગાર બંધ પાળવા ન પાલવે તે માટે રેલી-વિરોધમાં સાથે હોવાનો ટેકો દર્શાવવા પુરતો જ સમજુતીપૂર્વક બંધ કરીને પુનઃ સંતોષજનક પ્રતિસાદ મળી જતા ધંધા-રોજગાર જ ધમધમાવી દીધા..     જનાક્રોશ રેલીને ખરા અર્થમાં માત્ર સિસ્ટમની સામે, પ્રશ્નો-મુદ્‌ાસર જ ઠાલવ્યો રોષ : પાંચ હજાર લોકો રસ્તા પર […]

Read More

ભચાઉ : તાલુકાના વિજપાસર ગામે રિસામણે રહેતી પત્નીને જબરજસ્તીથી ફીનાઈલ પીવડાવી હત્યાનો  પ્રયાસ કરતા પતિ સામે ફોજદારી નોધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જસુબેન વિજય ડુંગરીયા ઉ.વ. રપ રહે મુળ  મનફરા હાલે સામખીયાળી તા. ભચાઉની ફરીયાદ ને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે હત્યાના પ્રયાસનો બનાવ ગત તા. ૭-૧ર-૧૮ના  બપોરના પોણા વાગ્યે વિજપાસર ગામે […]

Read More

ગાંધીધામ : તાલુકાના રાજનગર અંતરજાળ ગામે હિન્દુ – મુસ્લિમ સમાજના કબ્રસ્તાન અને પાળીયાની જમીન મુદ્દે ચાલતા વિવાદનું મનદુઃખ રાખી આઠ શખ્સોએ યુવાન ઉપર જાનલેવા હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મૌહસીન હુશેન શેખ (ઉ.વ.રર) (રહે. રાજનગર અંતરજાળ, તા. ગાંધીધામ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, જાનલેવા હુમલાનો બનાવ ગત તા. ૭-૧ર-૧૮ના રાત્રીના સાડા […]

Read More