રાપર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષએ સંબોધી વિશાળ જનસભા : કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો : વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ થઈ જ શે સાફ : ૧પ૦થી વધુ સીટો સાથે ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ રાપર : વર્ષ ર૦૧પમાં આવેલ વિનાશક ભૂકંપની પીડા કચ્છની જનતા કયારેય વિસરી શકશે નહીં, પરંતુ ભૂકંપે વેરેલા વિનાશ પર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા […]

Read More

રાપરથી પરત ફરતી વેળાએ ચૂંટણીલક્ષી તૈયારીઓ તેમજ વ્યુહરચના અંગે કરી મહત્વપૂર્ણ વાતચીત : ભુજ એરપોર્ટ પર રાષ્ટ્રીય અધ્યક્ષને અપાયો ઉષ્માભેર આવકાર ભુજ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક અમીતભાઈ શાહે ચૂંટણી પ્રચારાર્થે કચ્છ આવી રાપર-અંજારમાં જાહેરસભા સંબોધી કચ્છ ભાજપમાં નવી ઉર્જાનો સંચાર કરી દીધો છે. તો કચ્છ મુલાકાત દરમ્યાન તેમણે જિલ્લાની છએ છ બેઠકો […]

Read More

કોઈ કહે કચ્છમાં ભાજપ- કોંગ્રેસને મળશે ૩- ૩ બેઠક : કોઈએ ભાજપ પર ઢોળ્યો કળશ : કેટલાક લોકોએ કઈ કહી ન શકાય તેવો આપ્યો પ્રતિભાવ ભુજ : ગુજરાતના ચૂંટણીનો માહોલ છે ત્યારે કચ્છમાં પ્રથમ ચરણમાં ૯મીએ મતદાન થવાનું છે. તેવામાં ચૂંટણીને લઈને ચોરેને ચોટે ચર્ચાઓ જામી છે. ત્યારે સામાન્ય લોકો પણ પોતાની બુદ્ધિમતા અને ક્ષમતાને […]

Read More

માળખાકીય સુવિધાઓ કરાઈ ઉભી : ગ્રાહકોને અપાશે બેંક સુવિધાનો લાભ ભુજ : પોસ્ટલ વિભાગને બેંકોની હરોળમાં લાવવા માટે પાછલા લાંબા સમયથી પ્રક્રિયાઓ ચાલી રહી છે. ત્યારે ઈન્ડીયન પોસ્ટલ પેમેન્ટ બેંક પ્રોજેકટ પણ અમલી બનાવાયો હોઈ કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ ભુજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે તેનો પ્રારંભ થવાનો છે. જે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભુજ […]

Read More

લોકસંપર્ક દરમ્યાન ઠેર-ઠેર મળતું અભુતપૂર્વ જનસમર્થન : મોમાયમોરામાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા કોંગ્રેસમાં : ૯મીએ પંજાની તરફેણમાં જંગી મતદાન કરવા આહવાન રાપર : રાપર વિધાનસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાને ચૂંટણી પ્રચાર દરમ્યાન ઠેર-ઠેર વ્યાપક પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. ચૂંટણીને આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો હોઈ સંતોકબેન આરેઠીયા […]

Read More

કચ્છમાંથી ‘અછત’ને કાયમી દેશવટો અપાવી શકે તેવા ટપ્પર ડેમને માટે કેમ સતત દુર્લક્ષ? શિયાળામાં જા ટપ્પર ડેમને છલોછલ પાણીથી ભરી દેવામા આવ્યો હોય તો ઉનાળામાં કટોકટી સહિતના સમય ન માત્ર ગાંધીધામ-કંડલા સંકુલ જ નહી કચ્છભરને માટે રચનાત્મક વપરાશ કરી શકાય તેમ છે..   ટપ્પર ડેમને મુખ્યબ્રાન્ચ કેનાલથી ફીડીંગ કેનાલ માફરતે નર્મદાજળથી નંદનવંદીત કરવાની યુદ્ધના ધોરણે […]

Read More

વર્ષ ર૦૧રની ચૂંટણીમાં કચ્છની છ બેઠકના પ૬ પૈકી ૪૪ ઉમેદવારોએ ગુમાવી હતી ડિપોઝીટ : થયેલ મતદાનના ૧૬ ટકાથી ઓછા મત મેળવનાર ઉમેદવારની ડિપોઝીટ થાય છે ડૂલ : ગત ચૂંટણીમાં અબડાસા બેઠક પર સૌથી વધુ જયારે ગાંધીધામ બેઠક પર સૌથી ઓછુ મતદાન નોંધાયું   ભુજ : આગામી ૯મી ડિસેમ્બરના ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વખતે […]

Read More

ગઈકાલથી જિલ્લાભરના વાતાવરણમાં આવ્યું પરિવર્તન : લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું : તાપમાનનો પારો ફરી નીચે સરકે તેવી સંભાવનાઓ   ભુજ : તમિલનાડુ અને કેરળને ધમરોવ્યા બાદ ઓખી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોઈ તેની અસર કચ્છ જિલ્લામાં પણ જાવા મળી રહી છે. ગઈકાલથી જિલ્લાના વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું છે જે […]

Read More

કંડલાથી ભચાઉ એન.આર.ઈ. કોક કંપનીમાં જતા ભંગારમાંથી જવાહરનગર ખાતે ટ્રકોમાંથી ચોરી કરતા સંજય આણી મંડળીના પાંચ શખ્સોને આરઆર સેલની ટીમે ઝડપી પાડી ભંગાર ચોરીનો કર્યો પર્દાફાસ   ગાંધીધામ : તાલુકાના કંડલાથી સ્ક્રેપ ભરીને ભચાઉ જતી ટ્રકોમાંથી ભંગાર ચોરતા પાંચ શખ્સોને ર૪.પ૦ લાખના ભંગાર સાથે પકડી પાડી આરઆર સેલની ટીમે ભંગાર ચોરીનો પર્દાફાસ કર્યો હતો. પોલીસ […]

Read More