વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારા થનગનભુષણો, મોઢું ધોઈને બેઠેલાઓ, ટીકીટ વાંચ્છુંકો, અનુમાન બહાદુર સહિતનાઓમાં આતંરીક ઉહાપોહ : દીલ્હીમાં આજે પ્રથમ તબક્કાની કચ્છ સહિતની બેઠકોના ભાજપ-કોંગ્રેસના મુરતીયાઓ ફાઈનલ કરી લેવાની સેવાતી સંભાવના   મુરતીયાઓ માટે દિલ્હીકક્ષાએ મથામણ : દિગ્ગજો મુદેનું દંગલ ચરમસીમાએ : સ્થાનિક સમીકરણોને ઉમેદવારોની પસંદગીમાં આપી શકાય છે પ્રાથમિકતા : સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષીણ ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીના મુરતીયાઓની […]

Read More

અંજારઃ અંજાર શહેર તથા ગામડાના વિદ્યાર્થીઓને જણાવવામાં આવેલ કે ડીજીટલ ગુજરાત મારફતે મળતી સ્કોલરશીપ બાબતે ફોર્મ ભરવાના રૂ.૧૦૦ લેતા સાઈબર કાફે વાળા ચલાવાતી લુંટ ચલાવે છે તો નબળા વર્ગના વિદ્યાર્થી લુંટાઈ છે અને ફોર્મ ભરવાના રૂ.૩૦ લે તો મર્યાદીત છે યોગ્ય છે તો સાઈબર કાફે વીરૂદ્ધ યોગ્ય પગલા લેવા રજુઆત કરી છે.

Read More

હોટેલ ખરીદીને શૌચાલય બનાવવાની સ્વામી ચક્રપાણીએ કરી છે જાહેરાત મુંબઈ ઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈમાં રહેલી અને જપ્ત કરવામા આવેલી દસ પૈકીની ત્રણ મિલ્કતોનું આજ રોજ હરરાજી કરવામા આવી રહી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર હોટેલ રોનક અફરોજ, ડામરવાલી બિલ્ડીંગ તથા શબનમ ગેસ્ટહાઉસની પણ હરારજી […]

Read More

ભુજમાં અપક્ષે નોધાવી ફોર્મ ભરી ચૂંટણી જંગમાં જંપલાવ્યું : બપોર સુધીમાં જિલ્લામાંથી ૮ ફોર્મનો થયો ઉપાડ : જિલ્લા ભરમાં અપક્ષ ઉમેદવારો દ્વારા આ વખતે વધુ ફોર્મ ભરાય તેવી શકયતાઓ ભુજ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી ૯-૧ર-ર૦૧૭ના રોજ યોજાનારી છે ત્યારે રાજ્યની ૮૯ સહિત કચ્છની ૬ બેઠકોનો પણ તેમાં સમાવેશ થતો હોઈ આજથી કચ્છની છ […]

Read More

આંગણવાડી કેન્દ્રો-સસ્તા અનાજની દુકાનો તેમજ મધ્યાહન ભોજન યોજના પૈકીની કંઈ યોજનાનું અનાજ છે તે માહિતી પૂરી પાડવા રાપર મામલતદારને એસઓજીનો પત્ર : સૂત્રધાર હજુ પણ પોલીસ પકડની દૂર ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના થોરીયારી ગામે એસઓજીએ છાપો મારી ૪૭.૩૭ લાખના અનાજ કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. અનાજ સરકારી કઈ યોજના હેઠળનો છે તે માહિતી […]

Read More

ગાંધીધામ : આદિપુર શહેરમાં આવેલ ૮૦ બજારના દુકાનમાંથી થયેલ ૮૮,પ૦૦ની ટાયર, તેલ ચોરીમાં પોલીસ બે શખ્સોને પકડી પાડી ભેદ ઉકેલી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આદિપુર શહેરમાં આવેલ ૮૦ બજારમાં ચોરીનો બનાવ ર૪-૧૦-૧૭ના રાત્રીના નવથી રપ-૧૦-૧૭ના સવારના સાત વાગ્યા દરમ્યાન બનવા પામ્યો હતો. દુકાનની પાછળની દિવાલ તોડી તસ્કરો અલગ અલગ કંપનીના ટાયરો તથા ઓઈલની પેટીઓ […]

Read More

સરદાર પટેલનું ડીએનએ હાર્દિકમાં છે તેવું નિવેદન આપી કોંગ્રેસે બચાવ કરતા થયો વિરોધ : ભાજપે પહેલા હાર્દિકના પૂતળા દહનનું આપ્યું હતું એલાન પાછળથી કોંગ્રેસનો કર્યો વિરોધ ભુજ : હાર્દિક પટેલનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે હાર્દિક પર હુમલો બોલાવ્યો હતો અને કોંગ્રેસ પાર્ટી હાર્દિકના બચાવમાં આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રવકતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલમાં સરદાર […]

Read More

સતત ધમધમતા સ્ટેશન રોડ ઉપરની ઘટના : મહારાષ્ટ્ર બેંક બહાર લાગેલા સીસી ટીવી કેમેરા તોડી તસ્કરોએ અર્ચના એજન્સી સહિત ત્રણ દુકાનમાં કર્યો હાથફેરો ભુજ : શહેરના ર૪ કલાક માણસો, વાહનોથી ધમધમતા સ્ટેશન રોડ ઉપર હોટલ પ્રિન્સ પાસે આવેલ દુકાન તથા ન્યુ સ્ટેશન રોડ પર બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી મસમોટી માલમતા તફડાવી જતા વેપારીઓમાં ફફડાટ […]

Read More

પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અધિકારીઓ કચ્છમાં ચૂંટણી ખર્ચનું કરશે મોનીટરીંગ : જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજી ખાસ બેઠક ભુજ : આજથી વિધાનસભાની બેઠક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણી ખર્ચ મુદ્દે ઉમેદવારો પર બાજ નજર રાખવા ખાસ ટીમો તૈયાર કરાઈ છે. આ ઉપરાંત અન્ય રાજ્યના ૩ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર પણ ત્રી-દિવસીય […]

Read More