આ ડેરીને દુધ પુરૂ પાડતા માલધારીઓને મળી શકશે લાભ : સર્વે અને ફોર્મ ભરવાની હાથ ધરાઈ કામગીરી   ભુજ : કચ્છ જિલ્લામાં કાળમુખા દુકાળે દસ્તક દેતા પાણી- ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાઈ છે. ભુખમરાથી પશુઓ મોતના મુખમાં પણ ધકેલાઈ રહ્યા છે ત્યારે માલધારીઓને રાહત મળે તે માટે મકાઈનું ૪૦ કિલો મફત બિયારણ આપવા સરહદ ડેરી વિચારણા […]

Read More

માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પશ્ચિમ કચ્છ પોલીસવડાને કરાઈ રજૂઆત   ભુજ : સુમરાસર ગામે માલધારીઓ પોતાના ઘોડા અન્યોનાખેતરોમાં મૂકી પાકને નુકસાની પહોંચાડી રહ્યા હોઈ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પશ્ચિમ કચ્છ પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકાના સુમરાસર શેખના ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, છછી, ભોજરડો, સાધારા ગામના માલધારીઓ અવાર […]

Read More

ન્યુ જનતા કોલોની સામે બગીચામાં બનેલી ઘટના : ગંભીર રીતે ઘવાયેલા આધેડને હોસ્પિટલ ખસેડાયા : બંદુકના ભડાકે થયેલી ૩૪ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી લૂંટના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ     ગાંધીધામ : આદિપુર શહેરમાં સીકસ-૯૧ ન્યુ જનતા કોલોની સામે બગીચામાં બેઠેલા આધેડ ઉપર બે શખ્સોએ લૂંટના ઈરાદે છરીથી હુમલો કરી મોબાઈલ ફોનની […]

Read More

વાગડના વેચાઉ માલે જિલ્લામાં કોંગ્રેસનું નામું જ નાખી દેવાનો કે બરબાદ કરવાનો ઠેકો લીધો છે કે શું? : જાણકારોનો તીખો ટોણો     અછત મુદ્દે અબડાસાના ધારાસભ્યએ કલેકટર કચેરી બહાર ધરણા યોજયા, ત્યારે પણ બે-ચાર છાપેલા કાટલાંઓ જ દેખાયા આગળ, નોટબંધીના વિરોધ વખતે પણ ગણ્યાગાઠયા જ કોંગીજનો રહ્યા ઉપસ્થિત..! આવામાં કયાંથી આવશે પરિવર્તન..! લોકોને ભાજપથી […]

Read More

સવારે ૯ કલાકે થશે આગમન :  માતાના મઢમાં કરશે પુજા-અર્ચના : ૧૦ વાગ્યાથી ભુજમાં મેરથોન બેઠકોનો આદરશે ધમધમાટ : સ્મૃતીવન પ્રોજેકટ નિરિક્ષણ-સમીક્ષા, અછત રીવ્યુ બેઠક, વહીવટીતંત્રની સાથે પરામર્શ, સહિતના આયોજનોને અપાતો આખરી ઓખ   ગાંધીધામ : ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આગામી ૧૯મીએ કચ્છથી રૂબરૂ થવા પધારી રહ્યા છે ત્યારે તેઓના સંભવત કાર્યક્રમની રૂપરેખાને પણ અંતિમ […]

Read More

સબસિડીના નામે ધરતીપુત્રોને ઉંધા ચશ્મા પહેરાવવા પાછળનું શું છે કારણ ? ખુલ્લી બજારમાં જે ઘઉં રપ-ર૬ રૂપિયે કિલો વેચાય છે તેની કિંમત જિલ્લા સંઘમાં દર્શાવાય છે રૂપિયા ૩૬ !   ભુજ : ર૦રર સુધીમાં દેશના ધરતીપુત્રોની આવક બમણી કરવાનું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારીત કર્યું હોઈ ખેડૂતોને તેની પેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે […]

Read More

ભીમાસર ભુટકિયા ગામે લોક્કિ ક્રિયાપતાવી પરત ફરતા નડ્યો અકસ્માત   ગાંધીધામ : અંજાર તાલુકાના ધમડકા બુઢારમોરા માર્ગે મોટર સાઈકલ સ્લીપ થતાં ભાઈ- બહેનને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. દુધઈ પોલીસ સ્ટેશનના તપાસનીશ સહાયક ફોજદાર રાણાભાઈ ડાંગરે વિગતો આપતાં જણાવેલ કે, ભુજ તાલુકાના ધ્રંગ ગામે રહેતા અનસૂયાબેન અરજણભાઈ સુથાર (ઉ.વ. ૩૭) ભીમાસર ભુટકિયા ગામે લોક્કિક્રિયામાં […]

Read More

નાના માલધારીઓ મજબુરીમાં રપ – ૩૦ ટકા ઓછા ભાવે કરી રહ્યા છે વેંચાણ : સદ્ધર પશુપાલકો પેટે પાટા બાંધીને ઢોરોનું કરી રહ્યા છે પાલન : એક – બે વર્ષની પાડીઓ પણ વેંચાણમાં   દુધાળી ગાયોને પણ દિવસ ભર મુકી દેવાય છે રઝળતી ભુજ : અછતના કપરા કાળમાં મુંગા ઢોરોનો નિભાવ ખુબ મુશ્કેલ બન્યો છે, અધુરામાં […]

Read More

કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી બરફ વર્ષાથી અસર સરહદી જિલ્લામાં વર્તાવા લાગી : અન્યત્ર પણ ગુલાબી ઠંડીનો થતો અહેસાસ   ભુજ : કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી બરફ વર્ષાની અસર કચ્છ જિલ્લામાં પણ વર્તાવવાની શરૂ થતા તાપમાનમાં નજીવા ઘટાડા સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ નલિયામાં લઘુતમ પારો આજે વધુ ગગડતા ૧૪.ર […]

Read More
1 5 6 7 8 9 1,093