ત્રીજુ સંતાન થતાં સભ્ય પદનો કર્યો ત્યાગ   ત્રણ બાળકો બાદ રાજીનામા મુદ્દે ભુજના ધિરેન ઠક્કરનું મૌનઃ મારી અંગત વાત છે ભુજ : ભુજના નગર સેવક ધિરેન ઠક્કરના ત્રણ બાળકો મુદ્દે છેલ્લા એક વર્ષથી મુદ્દો ગાજી રહ્યો છે. પરંતુ સત્તાની લાલચમાં ધિરેન ઠક્કરે પોતાનું બાળક દત્તક આપી દીધુ છે. આ અંગે જ્યારે ધિરેન ઠક્કરનો સંપર્ક […]

Read More

કચ્છમાં અત્યારે પ૦,૦૦૦ થી વધારે પશુઓ રસ્તાઓ ઉપર ભટકી રહ્યા છે ત્યારે ગૌભક્તો તેમજ હિન્દુ સંગઠનો આ બાબતે કેમ ચુપ છે ? ગૌ વંશોને બચાવવાની ખુબ જરૂરીયાત છે : વી.કે.હુંબલ ગાંધીધામ : મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો દરેક ગ્રામ પંચાયતદીઠ સરકારી ખર્ચે ગૌશાળા બનાવવામાં આવશે તેવુ વચન આપેલ છે ત્યારે ગુજરાતમાં ર૩ વર્ષમાં ભાજપની સરકાર […]

Read More

ગાંધીધામ : ચાલુ વર્ષે રાજ્યમાં ઓછા વરસાદના પ્રમાણમાં કચ્છ જીલ્લો સૌથી ઓછા વરસાદ માત્ર ર૬ % નું જ એવરેજ સામે પ્રમાણ હોઈ ઘાસચારાની અતિ અછત ભોગવનાર જીલ્લો બન્યો છે. પાંજરાપોળ ગૌશાળાને સબસીડી આપવા અર્ધ અછત ને અછત જાહેર કરવા તેમજ માલધારી- પશુપાલકોને ઘાસચારો મળે તે હેતુસર કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી નિયમિત મળવા આ રજુઆત […]

Read More

ભચાઉ : શહેરના ભવાનીપુર વિસ્તારમાં રહેતા દંપતિના ઘરમાં ઘુસી ચાર શખ્સોએ છરી બતાવીને રોકડ તેમજ મોબાઈલ ફોનની લુંટ કરી નાસી જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વસંતભાઈ પુનાભાઈ પરમાર (ઉ.વ. ૩પ) (રહે મૂળ બેપાદર તા.જિ. પાટણ, હાલે ભવાનીપુર, રોટરી કલબ, ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવેલ કે, લુંટનો […]

Read More

રાત વચ્ચે દુકાનોમાંથી માલમતાની ચોરી થતા વેપારીઓમાં ફફડાટઃ કાયદાના રક્ષકોમાં દોડધામ ભુજ : તાલુકાના સુખપર ગામે રાત વચ્ચે ત્રણ દુકાનોને નિશાન બનાવી તસ્કરો માસમોટી રકમનો માલસમાન ચોર જતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી. ચોરીના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુખપર ગામે આવેલ શિવાજી ચોક મેઈન […]

Read More

૧લી નવેમ્બરથી શરૂ થશે રણોત્સવ : ટેન્ડરીંગ પ્રક્રિયા થઈ પૂર્ણ પ વર્ષ માટે કોન્ટ્રેક્ટ : રણોત્સવની થીમ બદલશે : ટેન્ટ પણ લાગશે નવા : ભાવિક શેઠ (પીઆરઓ, લલુજી એન્ડ સન્સ)   ગત વર્ષ રણોત્સવથી ૧.૮૦ કરોડની થઈ હતી સરકારને આવક ભુજ : કચ્છનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થતા આર્થિક ફાયદો પણ થઈ રહ્યો છે. બન્ની વિસ્તારના […]

Read More

સંવેદનશીલ મુખ્યપ્રધાન કચ્છનો સાંભળશે સાદ : ગત જુલાઈ માસમાં જ કચ્છીમાડુઓથી રૂબરૂ થઈ વિકાસકામોનો ધોધ વહેવાડવી જનાર વિજયભાઈ આવતીકાલે કચ્છીજનોની અકળામણનો ચોકકસથી લાવશે અંત   અછત-અર્ધઅછત વેળાસર જાહેર થાય, ઘાસચારા-પાણી-રોજગારીના કામોને વેગ મળે, પાણી તરસ્યા કચ્છને યોગ્યતાની નર્મદાજળ મળી રહે તે દિશામાં રાજકીય કચ્છ-વિવિધ જાગૃત સંસ્થાઓ એકમંચ પર રહી અને અવતીકાલે સીએમ વિજયભાઈ સમક્ષ અભ્યાસપૂર્વકની […]

Read More

ડેમ – તળાવો તળિયાઝાટક થઈ જતા પશુપાલકો બન્યા ચિંતિત : સરકાર તરફથી પુરતું ઘાસ – પાણી ન મળતા અનેક પશુઓ સાથે માલધારીઓએ કરી હિજરત   ભુજ : પેટ્રોલ અને ડિઝલના સતત વધતા ભાવથી શહેરી વિસ્તારના ચાર પગા વાહનધારકોની મુસીબતો વધી છે તો બીજી તરફ ઘાસચારા અને પાણીની કારમી અછતથી કચ્છના સરહદી વિસ્તારમાં ચો પગા પશુઓનું […]

Read More

લોકોએ નરાધમને ઝડપી પાડીને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો   ગાંધીધામઃ શહેરમાં માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપીને એક નરાધમ તેને પોતાને ઘેર લઈ ગયો હતો અને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. લોકોએ આરોપીને ઝડપી બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો.ગાંધીધામ બી ડિવીઝન પોલીસે આપેલી વિગત મુજબ શહેરમાં શ્રમજીવી પરિવારની […]

Read More
1 4 5 6 7 8 994