અંજાર : તાલુકાના મેઘપર કુંભારડી ગામે એક મકાનમાં સ્થાનિક પોલીસે છાપો મારી ૧,૧૧,પ૦૦નો શરાબ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન કોઈ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મેઘપર કુંભારડીના સર્વે નંબર.૩પમાં પરસોતમનગર પ્લોટ નંબર.૧૩પ ઉપર આવેલા બંધ મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની અંજાર પીઆઈ ભરતસિંહ પરમારને મળેલ બાતમી આધારે પૂર્વ કચ્છ એસપી […]

Read More

કચ્છની ડો. એચ.આર. ગજવાણીને નોટીસ મળ્યાની ચર્ચા : કોલેજે કોઈ નોટીસ ન મળી હોવાનો કર્યો ખુલાસો ભુજ : રાજ્ય સરકાર દ્વારા આડેધડ બી.એડ. કોલેજને મંજૂરી અપાયા બાદ ગ્રાન્ટેડ કોલેજોમાં સ્ટાફની જગ્યા ભરવા માટે એનઓસી આપવામાં અખાડા કરતાં એનસીટીઈ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. જેમાં રાજ્યની ૪૦થી વધારે બીએડ કોલેજો સામે કાઉન્સીલે કડક વલણ અપનાવ્યું છે […]

Read More

ભુજ : માતાનામઢમાં વન વિભાગના ગોદામમાં પશુઓ માટે રખાયેલ ઘાસની સુકી ગાંસડસઓ આગમાં બળીને ખાખ થતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની વિગતો મુજબ વન વિભાગના ગોદામમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસની ગાંસડીઓ મુકવામાં આવી હોવા છતા ગોડાઉન ઉપર વેલ્ડીંગ કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંસડીઓ પર તણખલો પડવાના લીધે સુકા ઘાસે આગ પકડી લેતા […]

Read More

મુંદરા : તાલુકાના ઝરપરા ગામે વાડીમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠીને પોલીસે પકડી પાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુંદરા પીઆઈ એમ.જે. જલુને મળેલ બાતમીના આધારે ઝરપરા ગામની સીમમાં આવેલ પ્રાસલા વાડીમાં પોલીસે છાપો માર્યો હતો. વાડીના શેઢે બાવળોની ઝાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૦૦૦ કિ.રૂા. ર૦૦૦ તથા ૬ બેરલો કિ.રૂા. ૧ર૦૦ તેમજ સાધનો મળી ૩૩૦૦નો […]

Read More

ભુજ : કચ્છ જિલ્લામાં ઉનાળાના વધતા જતા તાપની સાથે પાણીની તંગી તીવ્ર બનતી જઈ રહી છે. છેવાડાના તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ડેમો-તળાવો તળીયા ઝાટક થવાની સાથે પા.પુ. વિભાગ દ્વારા પાણી વિતરણ પણ ઠપ્પ થતા લોકોની સાથે પશુઓની હાલત પણ કફોડી બની છે. ત્યારે મોટા ભીટારા વસાવાંઢ ગામે પાણીની તીવ્ર તંગી ઉભી થતા પા.પુ.ના ના.કા.ઈ.ને રજુઆત કરવામાં […]

Read More

હોદ્દેદારોની બિનહરીફ વરણીની પરંપરા જળવાશે કે પછી થશે મતદાન..? : વેપારી આલમમાં ચર્ચા રાપર : રાપર ચેમ્બર ઓફ કોમર્સની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે, ત્યારે હોદ્દેદારોની બિનહરીફ વરણીની પરંપરા જળવાશે કે, પછી મતદાન થશે તે અંગેની ચર્ચાઓએ વેપારીઓમાં જોર પકડ્યું છે. રાપર ચેમ્બર ઓફ કોમર્સની વર્તમાન બોડીની ટર્મ પુરી થઈ રહી હોઈ આવતીકાલે શહેરના જીવદયા મંડળના […]

Read More

ભુજ : ગાંધીધામ આવતો ૩પ લાખનો શરાબ પોલીસે રાજસ્થાનના પાલી નજીકથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને જી.પી.એસ.થી સજ્જ ટ્રેઈલર કંટેનર ઝડપી પાડ્યું હતું.હાલ જ ગાંધીધામ મોકલાઈ રહેલા ૧ કરોડથી વધુની કિંમતના અફીણમાં ડોડાનો જથ્થો રાજસ્થાન સરહદે ઝપ્ત થવાની ઘટના પ્રકાશમાં આવી હતી, તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ૩પ લાખના […]

Read More

    બેન્કને ચુનો લગાડનાર ભાગેડુ ૬ર વર્ષે કરશે ત્રીજા લગ્ન ગાંધીધામ : બેન્કોને અંદાજે ૯૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી ભાગી ગયેલા દારૂનો બિઝનેસમેન વિજય માલ્યા હાલ લંડનમાં રહે છે. તેના પર મની લૉન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. તેને લઇ સખત ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે તેઓ બીજી બાબતને લઇ ચર્ચામાં છે. વાત એમ […]

Read More

  સ્થાનિક અરજદારે અપીલ અધિકારી ડીડીઓને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત અંજાર : અંજારત તાલુકાના સરપંચના ૪ સંતાનો થયા છતાં તેઓ હોદ્દા પર કાયમ રહેતા તેમની વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી અને સરપંચને ટીડીઓએ સસ્પેન્ડ પણ કરેલા, હવે જયારે ડીડીઓ સમક્ષ અપીલ થઈ છે, ત્યારે જો યોગ્ય નિર્ણય નહીં આવે તો સ્થાનિક અગ્રણીએ આત્મ વિલોપનની ચિમકી […]

Read More