ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગોલ્ડન સોસાયટીમાં રહેતા અને ગાંધીધામ રેલવેમાં ટીટી તરીકે નોકરી કરતા યુવાનના આપઘાત કેસમાં પત્ની, સાસુ અને સાળા સામે ફોજદારી નોંધાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જયપુર રાજસ્થાનના વતની અને હાલે મેઘપર બોરીચી ખાતે આવેલ ગોલ્ડન સોસાયટીમાં દિપેન્દ્ર ચૌધરી (ઉ.વ.૩૧) જે ગાંધીધામ રેલવેમાં ટીટી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સવારે […]

Read More

પ વર્ષિય બાળકી, ૪ વર્ષના બાળકને પોઝિટીવ ભુજ : કચ્છમાં સ્વાઈન ફ્‌લુના વધતા જતા કહેર વચ્ચે ૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. કચ્છના શહેરી ગ્રામ્ય વિસ્તારો તેમજ સરહદી વિસ્તારો અને સુરક્ષા એજન્સીના અધિકારીઓને પણ સ્વાઈન ફ્‌લુએ શિકાર બનાવ્યા છે. તેવામાં આર્મીના કર્નલને સ્વાઈન ફ્‌લુ પોઝિટિવ નોંધાયા બાદ જે કચ્છમાં સ્વાઈન ફ્‌લુના વધુ ૫ કેસો સામે આવતા […]

Read More

છરીની અણીએ ટ્રક માલિક તથા કલીનર પાસેથી રોકડ-મોબાઈલ લૂંટ કરી જતા બે શખ્સોની અટકાયત ગાંધીધામ : તાલુકાના પડાણા ગામે પંચરત્ન માર્કેટ પાસે ટ્રકના માલિક તથા કલીનરને છરી બતાવી ૯૭૦૦ની માલમતા લૂંટી જનાર લૂંટારૂઓ પૈકી બે શખ્સોને પોલીસે ઝડપી પાડી ભેદ ઉકેલી લીધો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રણજીત દેવચરણ સહાનીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ ગઈકાલે […]

Read More

ભુજ : વાગડ પંથકમાં ભૂગર્ભીય સળવળાટ અવિરત પણે ચાલી રહ્યો છે જેના લીધે સતત કંપનોનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ફરી વાગડ પંથકમાં બે હળવા કંપનો અનુભવાયા હતા. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ રાપરથી ૧૮ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો રીકટર સ્કેલ પર ર.રની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. તો ધોળાવીરાથી ૧૧ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ […]

Read More

ગાંધીધામ : આ કેશમાં ફરીયાદી નામે અલોકકુમાર લકશીધર નાયક, રહે વિશાલ પ્લાયવુડ, ગામ ચોપડવા તા. ભચાઉ કચ્છ વાળાએ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ જે ફરીયાદને ભચાઉ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૭૮/૧૭ થી આઈપીસીની કલમ૩૯૨,૧૧૪થી નોધેલ. જે ફરીયાદની હકીકત એવી છે કે, તા.૯-૯-૧૭ ના રોજ મારે મારા વતનમાં પૈસા પોકલવાના હોય હું મારી કંપનીમાંથી […]

Read More

ગાંધીધામ : ભારત સરકારના શિપિંગ મંત્રાલયે એક આદેશ જારી કરી મહાબંદરો ઉપર કામ કરતા બંદર અને ગોદી કામદારોને વર્ષ ૨૦૧૬-૧૭ માટે બોનસ ચુકવવા આદેશ કર્યો છે. આ આદેશ પ્રમાણે કંડલા પોર્ટ ઉપર કામ કરતા કામદારોને વર્ષ ૨૦૧૬-૧૭ માટે ૧૬.૭૫ ટકાના લેખે એટલેકે રૂ.૧૪૦૭૦/-ની ચુંકવણી કરાશે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કસ યુનિયનના મહામંત્રીઓ ચેરમેન કંડલા પોર્ટ ટ્રસ્ટને સરકારના આદેશ […]

Read More

ગરબા તો માતાજીની આરાધના-આસ્થાના છે પ્રતિક, ફળીયામાં કે ગરબીચોકમાં છંદ અથવા તો માતાજીના જ ગરબાથી કેમ ન ગવાય?   માવતર વાલીઓ જાગૃત રહેશે તો સુખ શાંતિ અનુભવશે નહીતો આવશે પસ્તાવાનો વારો : યુવાનો જવાનીના અંધાપામાં હોય છે મદમસ્ત : કંઈક ગરીબ મા-બાપના દીવાળીના બજેટ ખોરવી નાંખે છે આવા ઘટનાક્રમો   બાબા રામ રહીમ તો એક […]

Read More

ચાલુ કલાસે શળામાં શિક્ષિકાની ગેરહાજરીથી તોફાને ચડેલા છોકરાઓએ અન્ય સહપાઠીનું માથુ ફોડયું.. : ઈજાગ્રસ્ત વિદ્યાર્થીે તાબડતોડ હોસ્પિટલ ખસેડાયો : શાળામાં ટ્રસ્ટીઓ-પ્રિન્સીપાલની ગેરહાજરી ફીટકારજનક   નાહકના ઘવાયેલ વિદ્યાર્થીના પિતાએ શાળા વ્યવસ્થાપકો સામે ઠાલવ્યો બળાપો : ચાલુ શાળા સમયે શિક્ષિકાની અને શાળા ડાયરેકટર્સ તથા ટ્રસ્ટીઓ સહિતની ગેરહાજરી મામલે વકીલ મારફતે શાળાને નોટીસ ફટકારવાનો કર્યો ઉદગાર   કે.જી.માણેકમાં […]

Read More

નાયબ મામલતદાર પુરવઠા એન.એલ ચાવડાની ટુકડીએ તપાસ આદરી પાઠવ્યો હુકમ : કલેકટર કક્ષાએથી લેવાશે અંતિમ નિર્ણય : કુલ્લ જથ્થાના ૧૦ ટકા જથ્થો ૪૩,૪૦,ર૪રની કિમંતનો ગાંધીધામ મામલતદાર દ્વાર કરાયો સિઝ   ગાંધીધામ : પૂર્વ કચ્છમાં સોલવન્ટના લાયસન્સ શરતી ધોરણે આપવામા આવતા હોય છે ત્યારે આ શરતોનુ પાલન કરવામાં કાચી પડેલ અહીની જ એક પેઢી પર ગાંધીધામના […]

Read More