ગાંધીધામ : આદિપુર શહેરમાં આવેલ આદેસર તળાવ પાસેની હોટલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વિનોદકુમાર ત્રિભુવનદાસ જોષી (ઉ.વ.૩૮) રહે. કિડાણા, તા. ગાંધીધામની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગત તા. ૧૬/૧૧/૧૮ ના રાત્રીના સાડાનવ વાગ્યે તેઓ આદેસર તળાવ પાસે હોટલ સ્ટેટી ફુડમાં હતા ત્યારે રવિરાજ દરબાર, હુશેન અને અન્ય બે […]

Read More

મોદીજી ૩૦ ડિસેમ્બર નહીં પણ ૧પ અથવા ૧૬ જાન્યુઆરીએ કચ્છ આવે તેવી શક્યતા   પ્રથમ ફેઈઝના લોકાર્પણની તડામાર તૈયારીઓ : ગાંધીનગર ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ દ્વારા યોજાઈ સમીક્ષા બેઠક : પ્રથમ ફેઈઝમાં કમ્પાઉન્ડ વોલ, ચેકડેમ, પાથ- વે સહિતના કામોનું થશે લોકાર્પણ : બીજા ફેઈઝનું કામ પણ પ્રગત્તિમાં   ભુજ : શહેરની ઓળખ સમા ભુજીયા ડુંગરની તળેટીમાં […]

Read More

આ વર્ષે સ્વાઈન ફલુથી ૯ લોકોના થયા મોત તો એચ-૧એન-૧ પોઝિટવનો કુલ આંક ૧૧૧ : ભુજની ખાનગી હોસ્પિટલમાં ૪૮ વર્ષિય પુરૂષે સારવાર દરમિયાન તોડ્યો દમ ભુજ : કચ્છમાં સવાર-સાંજ ઠંડીનો વર્તારો અનુભવાય છે અને ભરબપોરે કાળઝાળ ગરમીનો સામનો લોકોને કરવો પડે છે ત્યારે જિલ્લામાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, મેરેલિયા સહિતના ચેપી રોગોએ […]

Read More

માંડવી : તાલુકાના નાગલપર ગામે રહેતા અને કન્ટ્રક્સનનો વ્યવસાય કરતા યુવકને એકના ડબલ કરી આપવાની સ્કીમની લાલચ આપી ૧ર લાખ લઈ વિશ્વાસઘાત ઠગાઈ કરતા આઈબીના પીએસઆઈ સહિત પાંચ શખ્સો સામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દેવરાજ ખિમજી હિરાણી (પટેલ) (ઉ.વ. ૩૪, રહે. નાગલપર તા. માંડવી)ની ફરીયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, […]

Read More

બાતમીના આધારે પોલીસે ખંડેર મકાનમાં માર્યો છાપો : આરોપી ફરાર   ગાંધીધામ : રાપર તાલુકાના સઈ ગામે ખંડેર મકાનમાં સ્થાનિક પોલીસે છાપો મારી મકાનમાં સ્થાનિક પોલીસે છાપો મારી ર૧,૪૩,૮૦૦નો શરાબ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. રાપર પોલીસ મથકના ઈન્સ્પેકટર આર.એલ. રાઠોડે વિગતો આપતાં જણાવેલ કે, બોર્ડર રેન્જ આઈજીપી ડી.બી. […]

Read More

અજાણ્યા આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦રનો કરાયો ઉમેરોઃ હત્યારા હજુ સુધી પકડાયા નથી, તપાસ ચાલુમાં હોવાનું જણાવતા પીએસઆઈ લાબરીયા   ગાંધીધામ : શહેરના જનતા કોલોની સામે આધેડ ઉપર અજાણ્યા બે શખ્સોએ છરીથી હુમલો કરી ૧પ હજારના મોબાઈલની લુંટ કરી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલ આધેડે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા […]

Read More

સરકાર દ્વારા અગાઉ ના.કલેકટર અછત તરીકે હાજર ન થયેલા એસ.કે. પંચાલની બદલી કરી રદ્દ : હવે તેમના સ્થાને નર્મદાના સ્ટેમ્પ ડ્યુટી કલેકટર એન.યુ. પઠાણની કરાઈ નિમણુક : સોમવારે વિધિવત સંભાળશે ચાર્જ   ભુજ : સંકટ સમયે સરકારને દાદા ન આપતા અને બદલી બાદ પણ મૂળ સ્થળે હાજર ન થતાં અધિકારીઓ સામે શું કાર્યવાહી કરશે, તેવા […]

Read More

હાલ મોરબીમાં નાયબ કલેકટર તરીકે બજાવે છે ફરજ : ટંકારામાં મામલતદાર તરીકેની ફરજ દરમ્યાનનું કથિત જમીન કૌભાંડ ધણધણ્યું   દમયંતિ બારોટની જીએએસ વોટ્‌સએપ ગ્રુપમાં કોમેન્ટ : આના કરતા તો મરી જવું સારૂં ભુજ : ફરજીયાત નિવૃતિ માટે દબાણ કરતા તાજેતરમાં દમયંતિ બારોટે જીએએસ કેડરના વોટસએપ ગ્રુપમાં આ પ્રકારની કોમેન્ટ કરી છે જેથી આ મુદ્દો ચર્ચાને […]

Read More

કારે ટક્કર માર્યા બાદ ટ્રક ફરી વળતાં સર્જાઈ કરૂણાંતિકા : ભીમપરમાં યુવાનના મોતથી અરેરાટી   ભુજ : તાલુકાના દેશલપર ગામે ક્રિકેટ મેદાન સામેના રોડ પર કારે બાઈકને હડફેટે લેતાં બાઈક ચાલક રોડ પર ફંગોળાઈ ગયેલ તે જ વખતે તેના પર ટ્રક ફરી વળતાં કમકમાટી ભર્યું મોત થયું હતું. પોલીસે બંને વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો […]

Read More
1 3 4 5 6 7 1,093