અંજાર : તાલુકાના માથક- જોગણીનાર વચ્ચે બે મોટર કારો વચ્ચે અથડામણ થઈ હતી. અને તેમા સવાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ માથક તેમજ જોગણીનાર વચ્ચે બે મોટર કારો સામ સામે અથડાઈ હતી. જેમાં એમ.એચ. ૪૬ પી ૯૪૦૩ તેમજ અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનોમાં સવાર વ્યક્તિઓને ઈજાઓ થવા […]

Read More

અંજાર : શહેરના અંજાર – મુંદરા હાઈવે ઉપર ટ્રકે મોપેડને ટક્કર મારતા ચાલકને ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુરાણીવાંઢ – મીંદિયાળા ગામે રહેતા કરણાભાઈ હિરાભાઈ રબારી પોતાની ટીવીએસ લ્યુના નંબર જી.જે. ૧ર ડી.ઈ. ૪૭૯૬ લઈને જતા હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે મોમાય કૃપા હોટલ નજીક ટ્રક નંબર જી.જે. ૧ર ડબલ્યુ ૮પ૮૪ના ચાલકે […]

Read More

અંજાર : તાલુકાના ખેડોઈ નજીક આવેલ માન કંપનીમાંથી છુટા કરી નાખેલ તેનું મનદુઃખ રાખી સિક્યોરિટી ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મહેન્દ્રસિંહ ભિખુભા ઝાલા (ઉ.વ. ૪પ) (રહે મોટી ખેડોઈ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, મોટી ખેડોઈ ગામના  પૃથ્વીપાલસિંહ દિલાવરસિંહ જાડેજા કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. અને તેને […]

Read More

અંજાર : શહેરના એક્તાનગરમાં વિસ્તારમાં રહેતી પરિણીતાએ એસીડ પી લેતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ એક્તાનગરમાં રહેતા મુમતાઝબેન ફતેહખાન (ઉ.વ. રર)એ ગઈકાલે સાંજે પોતાના ઘરે ભૂલથી એસીડ પી ગઈ હતી. તેને સારવાર માટે અંજારની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અઢી વર્ષનો લગ્ન ગાળો ધરાવતી પરિણીતાએ કેવા કારણે એસીડ પીધુ હશે તે જાણવા […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર – બોરીચીના સોનલનગરમાં રહેતી પરિણીતા કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તેજપુરી શંકરપુરી ગૌસ્વામીની પત્ની ગત તા. રર-૧ર-૧૭ના બપોરના ૧ર વાગ્યે કોઈને કંઈ કહ્યા વગર ચાલી ગઈ હતી. સગાસબંધીઓમાં તપાસ કરતાં કયાંથી પત્તો ન મળતાં ગળપાદર સીમમાં રહેતા રામગર આલોકગિરિ ગૌસ્વામીએ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ […]

Read More

અંજાર : તાલુકાના સતાપર ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સતાપર ગામે દિપક જીવા આહીરની વાડીમાં મજૂરી કામ કરતા રામભાઈ શંકરભાઈ ઠાકોર (ઉ.વ. ર૭)એ કોઈ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંજાર પોલીસે જાણવા જોગ નોંધ કરી દવા પીવા […]

Read More

નર્મદા કેનાલમાં પાણી મામલે તંત્ર લેખિતમાં બાંહેધરી આપી વેળાસર શરૂ કરાવેની માંગ સાથે નંદાસરના ખેડુતોની લાગણીને વાચા આપવા ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયા પણ ઉપવાસ પર બેઠા   નવુ પાણી આંદોલન વકરે તે પહેલા જાગો કચ્છમાં નર્મદાજળ મુદે સત્તાપક્ષ કેમ મૌન? નર્મદાના નામે તો ગુજરાતમાં સરકાર આવી છે છતા કચ્છભાજપ નર્મદાજળને લઈને  આગળ આવે તે જરૂરીઃ વિપક્ષના […]

Read More

ગાંધીધામ ખાતેના વેરહાઉસમાં જગ્યાના અભાવે સર્જાઈ સમસ્યા : સંભવતઃ આવતીકાલથી આદિપુર ખાતે કચ્છનું અલગ વેરહાઉસ શરૂ કરાય તેવી શક્યતા : પાછલા ચાર દિવસથી ખરીદી બંધ રહેતા મચ્યો દેકારો : લાભપાંચમથી અત્યાર સુધી કચ્છમાં ૭૦ હજાર કવીન્ટલ જેટલી મગફળીની થઈ ખરીદી   ભુજ : ખેડુતોને મગફળીના પૂરતા ભાવ ન મળતા ગુજરાત સરકાર દ્વારા ૯૦૦ રૂપિયાના મણના […]

Read More

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરંભાઈ કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીના નામ મુદ્દે ભારે સસ્પેન્સ :  પ્રાથમિક શિક્ષણાધિકારી પદે સંજય પરમારનું નામ ચર્ચામાં   શું ફરી ડીપીઈઓને  સોપાશે ડીઈઓનો કાર્યભાર? ગાંધીધામ : ડીઈઓ-ડીપીઈઓની નિયમિત નિમણુંક કરવાને માટે તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ હાલના માહોલને જોતા ડીઈઓ-ડીપીઈઓમાંથી એકજ અધિકારીની પોસ્ટ ભરાય જ્યારે બીજી પોસ્ટના ઈન્ચાર્જ તરીકે જે-તે અધિકારીને જ […]

Read More