ભુજ : મધ્યપ્રદેશવાળી સિસ્ટમ્સ વેલમાર્ક લોપ્રેસર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત ઉપર થઈને દક્ષિણ પાકિસ્તાન તરફ ગઈ હતી અને નબળી પડી ગઈ હતી. આમ વરસાદનો મુખ્ય રાઉન્ડ પૂરો થયો. ચોમાસુધરીનો પશ્ચિમ છેડો પંજાબ સુધી  પહોંચી ગયો છે. જે હાલમાં ફિરોઝપુર, કરનાલ, બરેલી અને ત્યાંથી માલદા તેમજ ત્યાંથી ઉત્તર – પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે એટલે કે […]

Read More

ભરૂચ : તાજેતરમાં મલેશિયા ખાતેથી એક પાકિસ્તાની શખ્સે દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાયેલી યુવતીને બચાવતાં રાજ્ય વ્યાપી બોગસ લગ્ન કૌભાંડનો પર્દાફાસ થયો હતો. ભરૂચ શહેરની એક તલાક સુદા મહિલાનું એક મહિલાનું શોષણ કરનાર વાહિદા અને ફિરોઝની ગેંગના રેકેટનો ભાંડો ફૂટી ગયો હતો. ભરૂચની તલાકસુદા મહિલાની મજબુરીનો લાભ લઈ આ ગેંગ તેના ગુજરાતભરના વિવિધ વિસ્તારોના ર૩ […]

Read More

ભુજ : મંગળવારે અનંતચૌદશ નિમિત્તે શ્રીજીને ભાવભીની વિદાય સાથે જ શ્રાદ્ઘપક્ષની શરૂઆત થશે.  પિતૃતર્પણ, પિંડદાન, શ્રાદ્ઘને લઇને ધાર્મિક રીતે મહાત્મ્ય ધરાવતો શ્રાદ્ઘપક્ષ તા. ૬ને બુધવારથી ૨૦ મીને બુધવાર સુધી રહેશે. જોકે, તેમાં ચાલુ વર્ષે ક્ષયતિથિને કારણે પિતૃતર્પણ માટે ૧૫ દિવસના જ શ્રાદ્ઘ રહેશે. પાંચમની તિથિના ક્ષયને કારણે શ્રાદ્ઘમાં એક દિવસ ઘટી ગયો છે. ૧૯મીએ સર્વપિતૃ […]

Read More

ગાંધીધામઃ કચ્છ જીલ્લાની સરકારી કચેરીઓમાં હાલમાં આધારકાર્ડ રૂ.ર૦૦, અને માં કાર્ડ રૂ.પ૦૦, લેવામાં આવે છે અને દરેક કામગીરી માટે નાણા પડાવવામાં આવે છે. જેમાં પ્રાઈવેટ ઓપરેટરો તો પ્રિન્ટ માટે રૂ.૧૦૦ આ રીતે વગેરે સરકારી કામોના નાણા આપવા પડે છે. જેમાં હુકમ કે કેશનો ઝડપી નિકાલ વગેરે માટે નાયબ મામલતદાર દ્વારા સેટીંગ કરવામાં આવે છે આ […]

Read More

ભુજ : રાજ્યમાં જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની ગુજરાતી માધ્યમની ધો. ૧ થી પ ની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ૧૩૦૦ જગ્યાઓ ભરવા માટે જાહેરાત અપાઈ છે. આ બાબતે રાજ્ય પ્રા. શિક્ષણ સમિતિ અધ્યક્ષ અને પ્રા. શિક્ષણ નિયામક ડો. એમ.આઈ. જાષીના પત્રનો સંદૃભ ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ભરતી માટેની મેરીટ યાદી તૈયાર […]

Read More

આગામી રવિવારે થશે કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ દરેક જ્ઞાતિના પ્રતિનિધિઓને અપાશે મહત્વ   ભુજ : કેન્દ્રીય મંત્રી મંડળનું આગામી રવિવારે વિસ્તરણ થવાનું છે જેમાં જૂના મંત્રીઓની કામગીરી બિરદાવી તેઓને પ્રમોશન મળવાના છે તો અનેક નવા ચહેરાઓને પણ મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થવાનું છે ત્યારે કચ્છ- મોરબી લોકસભા મતવિસ્તારના યુવા […]

Read More

ઢળતી સાંજે બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતા ઘવાયેલા વૃદ્ધને અમદાવાદ લઈ જતા રસ્તામાં દમ તોડ્યો   ભુજ : શહેરના મુન્દ્રા રોડ ઉપર ભાનુશાલીનગરમાં રહેતા વૃદ્ધ પગે જતા હતા ત્યારે મોટર સાયકલ ચાલકે એક્સીડેન્ટ કરતા ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભક્તીધામ એપાર્ટમેન્ટ સામેના રોડ ઉપર પગે જતા રવજીભાઈ શિવદાસ સોલંકી (ઉ.વ.૮૦) […]

Read More

ધોળા દિવસે બનેલા લૂંટના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ : અજાણ્યા બે ઈસમો સામે નોંધાઈ ફોજદારી   ગાંધીધામ : શહેરમાં સુભાષનગરમાં રહેતા યુવાન ઉપર છરી વડે હુમલો કરી અજાણ્યા બે ઈસમો મોબાઈલ ફોન તથા સ્કૂટી સહિત રપ,પ૦૦ની લૂંટ કરી જતા ચકચાર મચી જવા પામી હતી. ધોળા દિવસે બનેલા લૂંટના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી […]

Read More

ભુજ : તાલુકાના માધાપર ગામે સુરક્ષા સોસાયટીમાં દારૂના નશામાં આવેલા ત્રણ શખ્સોએ ઉધમાધ મચાવ્યો હતો અને છરી વડે હુમલો કરી બે યુવાનોને ઘાયલ કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દશરથસિંહ હોશિયારસિંહ રાણા (ઉ.વ.ર૯) (રહે. સુરક્ષા સોસાયટી માધાપર તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે હુમલાનો બનાવ તેઓના ઘર પાસે બનવા પામ્યો હતો. તેઓના ઘર પાસે અર્જુનસિંહ તથા […]

Read More