જમીનના નામે દસ લાખ પડાવવાના કેસમાં પિતા-પુત્ર સામે એ ડિવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી ફોજદારી : પકડાયેલા સૂત્રધારના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ ભુજ : કચ્છમાં ભારે ચકચાર જગાવનારા ચકચારી ચિટીંગ કેસમાં નાસતા ભાગતા આરોપીને પોલીસે બાતમી આધારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઝડપી પાડી ભુજ શહેર એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર […]

Read More

ભુજ : શહેરની ભાગોળે માધાપર હાઈવે ઉપર ભુંગામાંથી પોલીસે તૈયાર દારૂ તથા આથો પકડી પાડયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માધાપર હાઈવે ઉપર રહેતા રણજીત સોમા તળપદાના ભુંગામાં હેડ કોન્સ પંકજ કુશ્વાહે છાપો મારી ૧૩ લીટર તૈયાર દેશી દારૂ તથા ૧૦૦ લિટર આથો પકડી પાડયો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી છુટયો હતો.

Read More

ભુજ : શહેરમાં આવેલ એપીએમસી માર્કેટમાં કામ ઉપર રાખવા મુદ્દે બોલાચાલી કરી બે શખ્સોએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પ્રતિક પ્રવિણચંદ્ર ઠક્કર (ઉ.વ.૩૦) (રહે. ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગઈકાલે બપોરના તેઓ એપીએમસી માર્કેટ ભુજ ખાતે પોતાની દુકાને હતા ત્યારે જાવેદ ગરાસીયા તથા તેના મિત્ર ગુલામ […]

Read More

ચૂંટણીના સમય ઉપર ચોરીના બનાવોમાં વધારો થોડો સમય શાંત રહેલા બોલેરો ચોરોએ ફરી માથુ ઉચકયુ : ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર છે તેવા સમયે વાહન ચોરીના વધતા બનાવોથી માલિકોમાં ફફડાટ : મોટા ભાગે ચોરાયેલ બોલેરો જીપકારનો દારૂની હેરાફેરીમાં થાય છે ઉપયોગ : લોકોમાં થતી ચર્ચા ભુજ : જીલ્લામાં વધતા જતા બોલેરો જીપકાર વાહનોની ચોરીના બનાવોથી વાહન […]

Read More

સતત બે દિવસ સુધી રાજ્યનું ઠંડુ મથક રહેલ નલિયા સરકયુ સાતમાં ક્રમે ભુજ : અડધો નવેમ્બર માસવીતી રહ્યો હોવા છતાં કચ્છમાં હજુ ઠંડીનો જોઈએ તેવો ચમકારો જોવા મળી રહ્યો નથી. માંડી સાંજથી વહેલી સવાર સુધી થોડી ઠંડી અનુભવાઈ રહી છે. બાકી દિવસ દરમ્યાન હજુ પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં ઠંડીએ પોતાની પકડ […]

Read More

ગાગોદર બ્રાન્ચ કેનાલનું પાણી સુરકોટડા થઈને આડેસર પહોંચશે : નર્મદાના નીરનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ રાપર : નર્મદા યોજનાના નામે અનેક રાજકારણ ખેલાઈ ચૂકયું છે. નર્મદાના નામે થયેલા રાજકારણ જેટલો લાભ ખેડૂતોને થયો છે કે કેમ તે તો તેઓ જ જાણે પરંતુ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડીને ખેડૂતોને રાજી […]

Read More

૧થી ૩ કલાક સુધી ટ્રેનો ચાલી રહી છે મોડી ભુજ : કચ્છ સહિત ગુજરાતમાં હજુ શિયાળાઓ પકડ જમાવી ન હોઈ હજુ પણ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જાકે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાના પગલે ધુમ્મસે પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું હોઈ જનજીવન તો પ્રભાવિત થઈ જ રહ્યું છે ત્યારે રેલ્વે સેવા પણ તેમાંથી બાકાત […]

Read More

માત્ર અને માત્ર ભાજપની સાથે સેટીંગ  કરી લઈ અને પંજાની સત્તા-શાસન કેસરીયાને  હાથોહાથ ધરી દેનારાને જા વિધાનસભામાં પંજા ઉતારે તો ભાજપને માટે સીધુ-સરળ કરી દેવા સમાન જ કહી શકાય કદમ : જાણકારોનો ઈશારો મુંદરાના સ્થાનિક કોંગ્રેસીઓ બારાતુને બહારનો દરવાજા દેખાડવાની ખુલ્લેઆમ અનેકવખત ચીમકી ઉચ્ચારી ચૂકયા છે પછી પણ કોંગ્રેસ આવી ભુલ કરી અને માંડવી બેઠક […]

Read More

કિસાન ક્રાંતિ સભામાં છાતીએ હાથ રાખી સત્યની તરફેણમાં મતદાન કરવા કરાઈ અપીલ   ભૈરેયાની સભામાં કચ્છીજનો પર ચાબખા કરી હાર્દિક પટેલ વિવેકભાન ચૂકયો કે કેમ? “રાજયના ૧૮ર ધારાસભ્યો નપુસંક છે..બાજુમાં પાકીસ્તાન છે એટલે કચ્છની પ્રજા ઠંડી છે કે શું..?(કચ્છીજનો ડરપોક છે?), કચ્છીજનો મુર્ખ છે..” સહીતના હાર્દિકના અભિભાષણના વાકયો..તેની માનસીકતાને છતા કરનારા બન્યા..તો ખમીરવંતી અને અનેરી ખુમારી […]

Read More
1 42 43 44 45 46 251