રાજ્ય પોલીસવડાએ નાસતા ભાગતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષકોને જારી કર્યો પરિપત્ર : પૂર્વમાં પ૬૯ જયારે પશ્ચિમમાં ૩ર૬ આરોપીઓને પકડી પાડવા પોલીસે શરૂ કરી કવાયત   ભુજ : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વધતી ગુનાખોરી ડામવા માટે વિવિધ પ્રકારના ગુનાઓ આચરીને નાસતા ફરતા આરોપીઓ અંગે રાજ્યના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરીને ડિસેમ્બરના અંત સુધીમાં ભાગેડુઓને ઝડપી પાડવા […]

Read More

નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કર્યાના રપ દિવસ પછી પણ કમિશનના દર ન વધતા રોષ   આ બાબતે વિવિધ સ્તરે કરાઈ રજુઆત : પ્રમુખ, જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસો. આ બાબતે કચ્છ જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ મનુભા જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, કમિશન વધારવા માટે અને મુશ્કેલીઓ નિવારવા માટે રાજ્યના પૂરવઠા મંત્રી જયેશ રાદડીયા […]

Read More

વાડીમાં પાણીના ટાંકા પાસેથી કોહવાયેલો તથા જાનવરોએ ફાડી ખાધેલો મૃતદેહ મળતા મોતનું ચોક્કસ કારણ લાશને પીએમ માટે જામનગર ખસેડાઈ : પીઆઈ ભાટિયા   ભચાઉ : તાલુકાના કુંભારડી ગામે વાડી વિસ્તારમાંથી મહિલાનો કોહવાયેલ તથા જંગલી જાનવરોએ ફાડી ખાધેલ મૃતદેહ મળતા મહિલાએ આપઘાત કર્યો હશે કે કોઈએ તેની હત્યા કરી હશે આવા અનેક સવાલો ખડા થયા છે […]

Read More

ફાયનાન્સ પેઢીમાં બાતમી આધારે છાપો મારી ૧૭,પ૦૦નાશરાબ સહિત પ,રર લાખનો મુદ્દામાલ પોલીસે પકડ્યો હતો   ગાંધીધામ : શહેરના બીબીઆઈ-સાઉથ-૧ ઓફિસ નંબર પાંચમાં આવેલ મા ફાયનાન્સમાં પોલીસે છાપો મારી ૧૭,પ૦૦ના શરાબ,બિયર સહિત પ,રર,પ૦૦ના મુદ્દામાલ સાથે ઓફીસના સંચાલકને ધરબોચી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એ-ડિવીઝન પી.આઈ. બી.એસ. સુથારના માર્ગદર્શન હેઠળ ડી. સ્ટાફના સહાયક ફોજદાર મંગલભાઈ વિંઝોડાએ […]

Read More

ભચાઉ : તાલુકાના ગાંગડાવાંઢ ગામની સીમમાંથી આર.આર.એલની ટીમે ૧ર૦ લીટર તૈયાર દેશીદારૂ સહિત ૭પ,૯૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં દારૂ જુગાર જેવી અસામાજીક બદીઓ નેસ્ત નાબુદ કરવા માટે રેન્જ આઈ.જી.પી. ડી.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પી.એસ.આઈ. જી.એમ. હડિયા સાથે સ્ટાફના પરીક્ષિતસિંહ જાડેજા, મેઘજીભાઈ મહેશ્વરી, શિવરાજસિંહ રાણા, મહાવિરસિંહ વાઘેલા વિગેરે ભચાઉ તાલુકા વિસ્તારના […]

Read More

ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ એનસી કેસો કરાયા : આરટીઓ દંડ, કોર્ટ દંડ અને સમાધાન શુલ્ક રૂપી વાહન ચાલકો દંડાયા : પૂર્વ કચ્છ પોલીસે ૭૮.૯૦ લાખ જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસે સવા કરોડ દંડ વસૂલી સરકારી તિજોરી છલકાવી   ભુજ : પૂર્વ અને પશ્ચિમ કચ્છની જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વીતેલા દસ માસ દરમ્યાન ટ્રાફિક નિયમોનો ભંગ […]

Read More

ભચાઉ : શહેરથી ગાંધીધામ જતા હાઈવે ઉપર ગાઢ ધુમ્મસના કારણે એક સાથે સાત વાહનો અથડાઈ ગયા હતા જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાઢ ધુમ્મસના કારણે ભચાઉથી ગાંધીધામ જતા હાઈવે ઉપર આવેલ અણુશક્તિ ફેકટરી નજીક આજે સવારે સાત વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ડ્રાઈવરને ઈજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ થતા ટ્રાફીકના વિશ્વજીત […]

Read More

કાલે સોમવારે લોકોને સમસ્યાઓ લેખિતમાં લઈ આવવા ઈજન   ભુજ : જિલ્લા પંચાયતની તા. ર૭મીએ મળનારી સામાન્યસભા ગરમ બને તેવી સંભાવના છે. આ બેઠક પૂર્વે આવતીકાલે (સોમવારે) વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલ સવારથી બપોર સુધી કચ્છના લોકોના વિવિધ પ્રશ્નો જાણશે અને તે આગામી સામાન્ય સભામાં ઉઠાવશે. તેમણે કચ્છવાસીઓને કાલે સોમવારે સવારે ૧૧થી બપોરના ર સુધીમાં […]

Read More

રાપર : તાલુકાના ગાગોદર નજીકના ધર્મ સ્થાનમાં ૩૯ મોર – ઢેલની હત્યા થવાના ચકચાર ભર્યા કેસમાં ઝડપાયેલા મૂળ પશ્ચિમ બંગાળના ૧ર શ્રમજીવી આરોપીઓની જામીન અરજી રાજ્યની વડી અદાલતે મંજુર કરી છે. આ પૂર્વે અંજાર સેશન્સ કોર્ટે ર૩ ઓકટોબરના આ ૧ર આરોપીઓની જામીન અરજી નામંજુર કરી હતી. જો કે આરોપીઓએ હાઈકોર્ટમાં જામીનની માંગણી કરતાં તે મંજુર […]

Read More