ભુજ : શહેરના એરપોર્ટ રીંગ રોડ પર આવેલી હોટલ સેવન સ્કાય અને મલ્ટિપ્લેક્સ પાસે નર્મદાના એર વાલ્વમાંથી અનેક ગેરકાયદેસર કનેકશન લેવામાં આવ્યા છે. મોટી હોટેલો, હોસ્પિટલ અને મંદિરો ઉપરાંત અન્ય અનેક લોકોના ખાનગી જોડાણ અહીંથી જોડાયેલા છે. સેવન સ્કાય પાસેથી છેક ત્રિમંદીર, લાયન્સ હોસ્પિટલ અને હોટેલ હીલવ્યું, બીકયુબના પાણીના જોડાણ અહીંથી લેવાયા છે. કેમ કે […]

Read More

પોર્ટ ચેરમેને પત્રકાર પરિષદમાં આપી માહિતી : વિદાય લેતા ચેરમેન રવિ પરમારે પોતાના કાર્યકાળના સંસ્મરણો વગોળ્યા : સીએસઆર માટે ૧.પ કરોડની રકમ કરાઈ મંજૂર ગાંધીધામ : ડીટીપીના ચેરમેન રવિ પરમારનો કાર્યકાળ પૂર્ણ થતા તેમને એક્ષટેન્શન અપાશે તેવી ધારણા હતી પરંતુ તેમના સ્થાને ચેરમેન પદે મુંબઈથી સંજયભાઈ ભાટિયાને મુકવામાં આવ્યા છે. ત્યારે ડીટીપીના વિદાય લઈ રહેલા […]

Read More

આવતીકાલે હાથ ધરાશે મતગણતરી : ભચાઉમાં ૬૩.૩૯ ટકા જયારે રાપરમાં ૬૧. રપ ટકા થયું છે મતદાન : રાપર પાલિકા પર કોનું આવશે સાશન તેનું ભાવિ વોર્ડ નં. ૧, ૪, ૭ કરશે નક્કી : ભચાઉમાં રાજકીય આગેવાનોની પ્રતિષ્ઠા દાવ પર   રાપર : વાગડ વિસ્તારના બે મુખ્ય શહેરો રાપર અને ભચાઉની પાલિકાની ચુંટણી માટે ગઈકાલે ભારે […]

Read More

બીપીસીએલ કંપની તરફ જતી પાઈપ લાઈનમાં કાણુ પાડી ૧૭પ૦ લીટર ડિઝલ કિ.રૂા. ૧.૧૭ લાખનું ચોરી કરતા એલસીબીએ પકડી પાડયું : પોલીસને જોઈ તેલ માફીયા ચોરેલ ડિઝલનો જથ્થો મુકી થઈ ગયા ફરાર : છ શખ્સો સામે નોંધાઈ ફોજદારી ગાંધીધામ : તાલુકાના કંડલામાં આવેલ બીપીસીએલ કંપની તરફ જતી પાઈપલાઈનમાં કાણુ પાડી ૧,૧૭,રપ૦ ની કિંમતનું ૧૭પ૦ લીટર ડીઝલની […]

Read More

ભુજ : ઉનાળાની સિઝને હજૂ વિધિધવત દસ્તક દિધી નથી ત્યાં કચ્છના જળાશયોની સ્થિતિ કફોળી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. ઉનાળાની શરૂઆત પહેલા જ કચ્છના અનેક ડેમો તળિયા જાટક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. હજુ તો શિયાળા એ વિદાય નથી લીધી અને કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળશે. સરહદી કચ્છ જીલ્લામાં છેવાડાના ગામોમાં […]

Read More

ગાંધીધામના સુંદરપુરીથી લઈ અને મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ : ટીબીઝેડના શો રૂમ પાસે કરાયો ચક્કાજામ : પૂર્વ કચ્છ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે : લોકો રોષપૂર્વક ભાનુપ્રસાદભાઈ વણકરને ન્યાય અપાવવાની કરી બુલંદ માંગણી ગાંધીધામ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સાથે કરી ધારદાર રજુઆત : લાગણી ઉચ્ચસ્તરે પહોંચાડવાની મામલતદાર શ્રી શાહે આપી ખાત્રી પૂર્વ કચ્છ પોલીસનો કાફલો […]

Read More

રેશનીંગના જથ્થાની ખુલ્લેઆમ કાળાબજારી : એસઓજીની ફરીયાદમાં ઝડપાયેલા ૪૭ લાખ પૈકીનો ૧૮ લાખનો જથ્થો રેશનીંગનો હોવાનો થઈ ચૂકયો છે ઘટસ્ફોટ મહેન્દ્ર સોની નામનો શખ્સ કેમ હજુય ફરાર? પોલીસ સહિતની એજન્સીઓ રેશનીંગના કાળાબજારીયા સમાન શખ્સને ઝડપી પાડવામાં કેમ પડી રહ્યા છે ટુંકા? જિલ્લાવહીવટીતંત્રએ વાગડના પુરવઠાના લાપરવાહો સામે શું કરી લાલઆંખ? : પોલીસ લાખોના જથ્થા પકડે છે […]

Read More

પીજીવીસીએલ વિજિલન્સે બોલાવ્યો સપાટો : ૩૭૩ કનેકશનોમાંથી ૬૦ કનેકશનોમાં સામે આવી ગેરરીતિ ભુજ : પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા અંજાર સર્કલમાં હાથ ધરાયેલ વીજ ચેકીંગ કામગીરી દરમ્યાન દૈનિક લાખોની વીજચોરી ઝડપી સપાટો બોલાવાયો હતો. ત્યારે ચેકીંગ કામગીરીના અંતિમ દિને સામખિયાળી વિસ્તારમાં ટીમોએ ધામા નાખ્યા હતા. જ્યાં ૬.પ૩ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા ઉગળતા […]

Read More

ન્યાયિક તપાસ સાથે માંગણીઓ સંતોષવા વહીવટી તંત્રને અનુરોધ ભુજ : ગુજરાતમાં ભાજપના શાસનમાં દલિત-વંચિત પીડીત તેમજ ગરીબવર્ગને અનેક રીતે પરેશાન કરવાની ઘટનાઓ વધવા પામી છે અને તેમના કાયદેસરના અધિકારો માટે પણ સતત લડવું પડે છે અને ન્યાય ન મળતા આત્મવિલોપન જેવી ઘટનાઓ બહાર આવે છે. પાટણ કલેકટર કચેરી મધ્યે દલિત સમાજના આગેવાન ભાનુભાઈ વણકર દ્વારા […]

Read More