ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ, નખત્રાણા, મુન્દ્રામાં રેલી સ્વરૂપે મામલતદારને પાઠવાયા આવેદનપત્રોઃ વિવિધ પ્રશ્નો મુદ્દે કરાઈ રજૂઆત ભુજ : કચ્છમાં અછતની સ્થિતિને પગલે વર્તમાને ખેડૂતોની હાલત ગંભીર અને દયનીય બની છે ત્યારે ખેતીને બચાવવા ખેતરો સુધી નર્મદા નીર વહેલી તકે પહોંચાડવા સહિતના વિવિધ મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ, નખત્રાણા તેમજ મુન્દ્રામાં રેલી સ્વરૂપે મામલતદારને […]

Read More

રાપર પીઆઈ આર.એલ. રાઠોડે બોલાવ્યો સપાટો : સેલારીમાંથી બિનહિસાબી ડિઝલ જેવું રસાયણ જ્યારે ફતેહગઢમાં ગેરકાનુની પંપ ઝડપી પાડ્યો : પ.૮પ લાખનો મુદ્દામાલ હસ્તગત : પુરવઠા વિભાગે કરવાની કામગીરી પોલીસે કરતા પુરવઠા તંત્રમાં હડકંપઃ તટસ્થ તપાસ થાય તો શંકાસ્પદ કેમીકલના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વો સાથે પુરવઠા તંત્રના ભ્રષ્ટ અધિકારી- કર્મચારીઓના પગ નીચે આવી શકે રેલા   […]

Read More

ભુજની ડ્રીમ્સ ગરબીમાં ગરબા રમવા મુદ્દે યુવાનને છરીના ઘા ઝીંકાયા : પોલીસે આદરી તપાસ ભુજ : ભચાઉ તાલુકાના વોંધ ગામે બાઈક પર જઈ રહેલા યુવાન પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, તો ભુજમાં ડ્રીમ ગરબીમાં ગરબા રમવા બાબતે ત્રણ શખ્સોએ યુવાન પર છરીથી હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અનવર ઓસ્માણ કુંભાર […]

Read More

બન્ને પક્ષે નવ ઘવાયાઃ બે જૂથના ૧૪ શખ્સો સામે નામ જોગ નોંધાઈ ફરિયાદ : ફરીથી સુલેહ શાંતીનો ભંગ ન થાય તે માટે નેત્રા ગામ પોલીસ છાવણીમાં તબદીલ નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે દેવી દેવતાઓ વિશે ટીપ્પણી મુદ્દે બે જુથ્થો વચ્ચે મામલો વચકતા સામ સામે મારામારી થતા બંન્ને પક્ષે નવ વ્યક્તિઓ ઘવાતા હોસ્પિટલ ખસેડાયા હતા તો […]

Read More

મુન્દ્રા : તાલુકાના સુખપર ગામે બે શખ્સોએ માર મારી ચાર વ્યક્તિઓને ઘાયલ કરતા હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુખપર ગામે રહેતા ઈબ્રાહીમ તથા તેના દિકરા મુબારક ઈબ્રાહીમે સુખપર ગામે રહેતા અબ્દુલ્લ ફકીરમામદ (ઉ.વ.૩૦), અમીનાબેન ફકીરમામદ (ઉ.વ.૬૦), અમીનાબેન અબ્દુલ્લા (ઉ.વ.રપ) તથા સાયરાબેન સમીર (ઉ.વ.૧૮)ને આજે સવારે ૮ થી ૮.૪પના અરસામાં તમો અમારા ઘર ઉપર […]

Read More

સુરતથી માળિયા વચ્ચે બનતી ઘટના : એકલ – દોકલ પ્રવાસીઓને બનાવાતા નિશાન   ભચાઉ : કચ્છથી મુંબઈ વચ્ચે ચાલતી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીમાં ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. સુરતથી માળિયા વચ્ચે ઘટનાઓ બની રહી છે. એકલ- દોકલ પ્રવાસીઓને નિશાન બનાવતી ગેંગ સક્રિય બની છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ એક્સપ્રેસ તેમજ સયાજીનગરીમાં સુરતથી માળિયા વચ્ચે […]

Read More

પૂર્વથી લઈ અને પશ્ચિમમાં ઠેર-ઠેર પવનચક્કીવાળાઓના વકરતા અધમની સામે ઠેર-ઠેર ગ્રામજનોની જાગૃતિ બાદ અબડાસાના ધારાસભ્યએ પણ જિલ્લા સંકલન સમિતિમાં સૂચન કર્યું હતું કે, ખનિજ સંપદાનો પવનચક્કીઓ વાળી રહી છે સોથ, જે બાદ જિલ્લા સમાહર્તાએ ખનિજવાળી જમીનો ન ફાળવાની કરી હતી તાકીદ   પવનચક્કીઓને મંજુરી જિલ્લા સમાહર્તા કક્ષાએથી જ અપાતી હોય છે, અમારી પાસે સ્થળ નિરિક્ષણ […]

Read More

અગાઉની સિરીઝમાં નાની – નાની ‘પ્રેેક્ટિસ’ કર્યા બાદ ભેજાબાજોની હિંમત ખૂલી, ને ગત મહિને જ મોટા કૌભાંડરૂપી કર્યો ધડાકો ! કચેરીના રેકર્ડમાં જ કેટલીક ગાડીઓ બોલતી નથી : ભુજના નામચીન શો-રૂમમાંથી જ થયું હતું વેચાણ   પડોશી જિલ્લામાં બદલી કરાવનાર કર્મચારીએ છૂટા થવા આદર્યા ધમપછાડા ભુજ : બેક લોગ એન્ટ્રી કૌભાંડમાં આરટીઓના કર્મચારીઓની સંડોવણી પણ […]

Read More

પમી સપ્ટેમ્બરે કરાઈ હતી જાહેરાત : કંડલા ટીમ્બર ઉદ્યોગને પડી શકે છે મોટો ફટકો : ઉપલી કક્ષાએથી હજુ કોઈ પરિપત્ર આવ્યો નથી : શ્રી વિહોલ (પુર્વ કચ્છ ઓફ.ઓ.)   ગાંધીધામ : દેશના મેજર પોર્ટ પૈકીના એક એવા ડિપીટી પોર્ટના લીધે કંડલામાં ટીમ્બર ઉદ્યોગ પણ અત્યંત વિશાળ પાયા પર કાર્યરત છે. દેશની આયાતનાં મુખ્ય હિસ્સો આ […]

Read More