ભુજ : શહેરના સરપટ ગેટ બહાર આવેલા શિવનગરમાં રહેતા આધેડની લાશ આરટીઓ સર્કલ પરથી મળી આવી હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આપેલી વિગત મુજબ મોહન દયારામ રાજગોર (ઉ.વ.પ૪) ત્રણ દિવસે પૂર્વે પોતાની દુકાનેથી કોઈને પણ કહ્યા વીના ચાલ્યા ગયેલા. આજે તેઓ બેભાન હાલમાં આરટીઓ સર્કલ પાસેથી મળી આવતા તેમને જી.કે.માં ખસેડતા ફરજ પરના તબીબે […]

Read More

કચ્છમાં ઉનાળામાં જળસંકટ સમયેની ‘સંજીવની’ મળ્યાનો છવાયો હર્ષનાદ : જિલ્લાના ‘અખબારીજગતે’ રજુ કરેલ અભ્યાસપૂર્વકના લાલબત્તી ધરતા સચોટ સીલસીલાવાર અહેવાલ ફળ્યા ભચાઉ પમ્પીંગ સ્ટેશનથી છોડવામા આવેલ પાણી હજુય આગામી ૧૦થી ૧પ દીવસ સુધી છોડવાનું છે સંભવત આયોજન ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ખુદ જ આગોતરી રીતે એવી જાહેરાત કરવામા આવી હતી કે, આ વખતે રવિ પાકને […]

Read More

અંજાર : આજરોજ વિજય એન.રબારી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અંજાર દ્વારા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અંજારની કચેરી ખાતે રાખવામાં આવેલ ઓપન હાઉસમાં હોટલ/આહારગૃહ/હથીયાર લાયસન્સ નવા તેમજ રીન્યુ આમ કુલ ૪૩ અરજીઓનો હથિયાર ચેક કરી તેમજ હોટલ/આહારગૃહ સાયસન્સનો જરૂરી તપાસ કરી નિકાલ કરવામાં આવેલ છે. તે સિવાય સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અંજારની કચેરી ખાતે નોંધાયેલ તમામ હથિયાર પરવાનેદારોને તાઃ૧પ-૪-ર૦૧૮ […]

Read More

ભુજ – ગાંધીધામ શહેરની નજીક આવેલી ગ્રામ પંચાયતોમાં આચરાતું કૌભાંડ સરપંચો પાસે સત્તા ન હોવા છતાં રૂપિયા લઈ અપાત્તી મંજૂરીઓ : સબ પ્લોટીંગની સત્તા સ્થાનિક સત્તા મંડળો અથવા જમીન બિનખેતી કરનાર અધિકારીઓ પાસે સીમીત હોવા છતાં નિયમોની કરાતી ઐસીતૈસી ગ્રામ પંચાયતો દ્વારા થતી સત્તા બહારની પ્રવૃત્તિથી ઉચ્ચ અધિકારીઓ વાકેફ છતાં નાણાંના જોરે અપનાવતી આંખ આડા […]

Read More

ભુજ સર્કલની ર૦ કરોડ જેટલી બાકી વસુલાત માટે આરંભાયું મેગા ઓપરેશન : ૩૧ માર્ચ સુધીમાં બાકીદાર ૪૭૦૦૦ ગ્રાહકો પાસેથી કરાશે વસુલાત : દૈનિક ૭૦થી વધુ ટીમો જોડાય છે વસુલાત ઝુંબેશમાં ભુજ : માર્ચ માસના પગલે પીજીવીસીએલ ભુજ સર્કલ દ્વારા બાકી વીજલેણા વસુલાત ઝુંબેશને વેગવાન બનાવાઈ છે. વોટર વર્કસ સિવાયનું ર૦ કરોડ જેટલું બાકી વીજલેણુ વસુલવા […]

Read More

પ૮ ટીમો દ્વારા વહેલી સવારથી હાથ ધરાઈ ચેકિંગ : વીજીલન્સે બોલાવ્યો સપાટો   રાપર : પીજીવીસીએલ વીજીલન્સ દ્વારા રાપર તાલુકામાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ૮ ટૂકડીઓએ વહેલી સવારથી કનેકશનો ચેકિંગની કામગીરી આરંભતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. અંજાર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર આર.ડી. મેઘાણી, કાર્યપાલક ઈજનેર શ્રી ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકાના જુદા- જુદા […]

Read More

નાણાંકીય વર્ષ ર૦૧૭- ૧૮નું નિર્ધારીત લક્ષ્યાંક પૂર્ણ થયાની વાતો ફેલાવનારા અધિકારીઓના વર્તમાને છૂટ્યા પરસેવા : ઉઘરાણી માટે દબાણ વધારવા બેંક ખાતાઓ ફિઝ કરવાની અપાતી ધમકીઓ   એન્ડવાન્સ ટેક્સ ભરવા દૈનિક સેકડો નોટીસો કરાઈ રહી છે ઈસ્યું : ઓછો ટીડીએસ ભરનારાઓને પુરી રકમ ભરવા પત્રો પર પત્રો લખી કરાઈ રહી છે જાણ : કરદાતાઓને કચેરીએ રૂબરૂ […]

Read More

સાબરમતી જેલમાથી આજે સવારે કરવામા આવી અટકાયત : અપ્રમાણસર મિલ્કતના ગુન્હા તળે કાર્યવાહી કરાઈ ગાંધીધામ : ગુજરાત રાજયના બહુચર્ચિત તથા સંભવત પ્રથમ સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી અને કચ્છના પૂર્વ કલેકટર એવા પ્રદીપ શર્મા હાલમાં એક પછી એક વિષયને લઈને ભારે ચકચારનું કેન્દ્ર બની ગયા છે. એકતરફ ગત રોજ તેઓને રાહત આપતી ખબર હાઈકોર્ટ મારફતે મળવા પામી […]

Read More

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પૂર્વ કચ્છના અધિકારીની ટુકડીએ સ્થળ નીરીક્ષણ-સર્વે કર્યા બાદ ઈફકોના કંડલા પ્લાન્ટના ડેપ્યુટી મેનેજરને લેખિતમાં ‘સુધારાત્મક વલણ’ અપનાવવા ફટકારી નોટીસ   કંડલાની શાળામાં આંખોમાં બળતરાની ફરીયાદો બાદ ઈફકોના કંડલા પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કરાતા એમોનીયા કમ્પ્રેસર વિસ્તારમાં એમોનીયા ગેસની સ્મેલ જણાઈ હોવાની તાકીદ સાથે ઘટતુ કરવા ઈફકોના જવાબદારોને સુચના અપાઈ છે : કનુભાઈ […]

Read More