અંજાર : અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તા.૧૩/પ/૧૮ના બપોરના સમયે કાપડીવાડીની બાજુમાં વીડી રોડ પર જગદીશ વશરામભાઈ મકવાણાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. અંજાર પોલીસ દફતરે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ એચ.સી. વિકાસભાઈ ચલાવી રહ્યા છે.

Read More

ર૬મી સુધી ચાલશે પ્રક્રિયા : વાલીઓને મેસેજ દ્વારા કરાશે જાણ : ૧પ૦૦ થી વધુ બાળકોને પ્રવેશ મળે તેવી સંભાવનાઓ : પ્રથમ રાઉન્ડમાં વંચીત રહી જનાર બાળકો માટે ર જૂનથી બીજો રાઉન્ડ   ભુજ : રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોઈ ૧૮મીથી પ્રવેશ ફાળવવા માટે પ્રથમ રાઉન્ડનો પ્રારંભ થશે. […]

Read More

બન્નીનું નખ્ખોદ વળો, બન્નીવાસીઓ મરો, બસ એક માત્ર અમારૂં તરભાણું ભરો..!ની જેમ રાજકીય રોટલા શેકતા અમુક બની બેઠેલા સ્થાપિત હિતોથી જ બન્ની દીન પ્રતિદિન અધોગતી ભણી વધી રહ્યું છે આગળ : જાણકારોનો ઈશારો   એક સમયે જે બન્ની પંથકમાં પાંચ-પાંચ ફુટ પાણી ભરાતા રહેતા હતા, ત્યાં આજે પીવાના પાણીના સાંસા કેમ? શા માટે પાણીનો કકળાટ? […]

Read More

વચેટિયાઓને નાબૂદ કરવાની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા : કચેરીઓના જવાબદાર અધિકારીઓની મીઠી નજર તળે ચાલતું કારાસ્તાન અમદાવાદ આરટીઓ કચેરીમાં આઈકાર્ડ વગર પ્રવેશબંધી જાહેર કરાઈ, કચ્છમાં અમલ કયારે ? સમય મર્યાદામાં કામ પૂર્ણ કરાવવા એજન્ટો દ્વારા ઉઘરાવાતા રૂપિયાથી અનેકોના ભરાતા ખીસ્સા ભુજ : પારદર્શી તેમજ ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા માટે વહીવટી પ્રક્રિયામાં પરિવર્તન લવાઈ રહ્યું હોવાના […]

Read More

વર્ષ દરમ્યાન બપોરના સમયે ગરમીનું પ્રમાણ સરેરાશ વધુ રહેતું હોઈ વિદ્યાર્થીઓને અભ્યાસમાં થતી સમસ્યા : રાજ્યભરની શાળાઓનો સમય બદલવા રાજ્ય પ્રાથમિક સંઘે સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી ભુજ : કચ્છ જિલ્લામાં શિયાળાના બે-અઢી માસને બાદ કરતા બાકીના મહિનાઓ દરમ્યાન ગરમીનું પ્રમાણ જોવા મળતું હોય છે, તેમાં પણ બપોરે તાપમાનનો પારો વિશેષ રહેતો […]

Read More

સરકાર દ્વારા પ નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે પર કરાશે કામ : યોજના સાકાર થતાં કંડલાથી ભાટીંડાનું અંતર ૧૦૦ કિ.મી.ની જગ્યાએ થશે ૯૦૦ કિ.મી. ભુજ : હાઈવે મંત્રાલય દ્વારા મુખ્ય ઔદ્યોગિક અને મેન્યુફેકચરીંગ હબને જોડતા પાંચ નવા ગ્રીનફિલ્ડ રોડ નેટવર્ક જોડવામાં આવશે જેમાં કંડલાથી ભાટીંડા સુધીનો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે બનાવવાનું આયોજન સરકાર દ્વારા કરાયું છે. હાઈવે […]

Read More

પશ્ચિમ બાદ પુર્વ કચ્છમાં હાથ ધરાયું ચેકીંગઃ વહેલી સવારથી જ તપાસમાં ટુકડીઓની સુરક્ષાર્થે સ્થાનીક પોલીસના જવાનો પણ જોડાયા   ભુજ : ગત સપ્તાહે પશ્ચિમ કચ્છના વિજચોરો પર સપાટો બોલાવાયા બાદ ઉગળતા સપ્તાહની સાથે આજથી પુર્વ કચ્છમાં પણ વીજ ચેકીંગની ટીમોએ ધામા નાખ્યા છે. અંજારનાં ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ૩૪ ટુકડીઓ કામગીરી જોડાતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. […]

Read More

ડ્રગ્સ વિભાગે ર૦૧૬માં મેળવેલા દવાના સેમ્પલમાં આવ્યો ચોંકાવનારો રિપોર્ટ : ડ્રગ્સ વિભાગે ભુજથી વાયા અમદાવાદ, જુનાગઢ, દિલ્હીમાં તપાસ કરતા ઉત્તરાખંડની બોગસ કંપની નિકળી : હાલ સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન   કઈ રીતે ચેઈનવાઈઝ કરાઈ તપાસ ભુજ : રીસીઈપ-ડી આઈ ડ્રોપ્સ નામની દવા ભુજની એક મેડીકલ એજન્સીમાંથી સેમ્પલ તરીકે લેવામાં આવી ત્યાર બાદ તેના એફએસએલ રીપોર્ટમાં […]

Read More

નોટીસના આધારે મહિલા સભ્ય રહ્યા હતા હાજર : સરપંચ અને તેમના પતિએ અપમાનીત કરતા ભુજ ડીડીઓને કરાઈ ફરિયાદ ભુજ : તાલુકાની બળદિયા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલ તાલુકા પંચાયતના મહિલા સદસ્યા સાથે સરપંચ અને તેમના પતિએ ગેરવર્તન કરી અપમાનીત કરતા ભુજ ટીડીઓને ફરિયાદ કરવામાં આવી છે. ભુજ તાલુકા પંચાયત સદસ્યા મંજુલાબેન અમૃતલાલ ગોહિલે કરેલ […]

Read More