ભુજ : વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવારો થતાં ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે નિમવામાં આવેલ વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધી ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખર્ચના અનુસંધાને સબંધિત મત વિસ્તારની એકાઉન્ટ ટીમ તથા મદદનીશ ખર્ચ નિરીક્ષકો દ્વારા શેડો રજીસ્ટરમાં ખર્ચની નોંધ કરેલ છે. જેથી ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખર્ચની વિગતો કોઇપણ વ્યકિત સબંધિત ચુંટણી અધિકારી પાસેની એકાઉન્ટ […]

Read More

ગત વિધાનસભા ચૂંટણીમાં ઉંચુ મતદાન કરનાર નલિયા વિસ્તારમાં શરૂઆતના કલાકોમાં ધીમું મતદાન ઃ ઠંડીના માહોલમાં મતદારો રહ્યા સુસ્ત ઃ મધ્યાહન બાદ મતદાન બુથ પર કતારો લાગવાની થઈ શરૂઆત નલિયા ઃ કચ્છના કાશ્મીર તરીકે ગણાતા નલિયા પંથકમાં શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. સવારે ૮ કલાકે મતદાન શરૂ થયું હતું. પરંતુ ઠંડીના માહોલમાં પ્રથમ બે કલાક […]

Read More

મુન્દ્રા : ચુંટણી પર્વને લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે કચ્છ જિલ્લામાં વૃધ્ધોએ પણ મતાધિકારનો ઉપયોગ કરી અન્યોને રાહ ચિંધી હતી. મુન્દ્રા તાલુકાના કણઝરા ગામે ૧૦૧ વર્ષના દેવઈબેન આહિર નામના વૃધ્ધાએ જયારે ધ્રબ ગામે ૧૦ર વર્ષના હાજીયાણી સારૂબાઈ અબ્દુલસતાર તુર્ક નામના વૃધ્ધાએ મતદાન કર્યું હતું.

Read More

ભુજ : તાલુકાના ભારાપર નજીક ડમ્પર એસટી વચ્ચે અકસ્માત સર્જાતા એસટીમાં સવાર પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજથી મુન્દ્રા જઈ રહેલ એસટી નંબર જીજે. ૧૮. ઝેડ. ૧૦ર૧ ભારાપર ગામે પહોચેલ ત્યારે બપોરના ૧ર વાગ્યે સામેથી આવતા ડમ્પર નંબર જીજે. ૧ર. ડબલ્યુ. ૧૪૧૩ના ચાલકે એસટી સાથે ભટકાવતા એસટીમાં નુકશાન થયું હતું. સદનસીબે બસમાં […]

Read More

ભુજ : ભુજ વિધાનસભા બેઠકમાં આવેલ પટેલ ચોવીસીના સમૃદ્ધ ગણાતા દહીસરા ગામે સવારથી નિરસ મતદાન થયું હતું. બપોરે ૧રઃ૦૦ વાગ્યા સુધી છુટા છવાયા મતદારો મતદાન બુથમાં જાવા મળ્યા હતા. ગામમાં લગ્નગાળો હોવાના કારણે લોકો જાનમાં બહાર ગામ ગયા હોઈ મતદાનની ટકાવારી નીચી જવાની શકયતા જાવાઈ રહી છે.

Read More

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કચ્છની છ વિધાનસભાની ચૂંટણીને લઈને કચ્છની છ વિધાનસભા બેઠકો પર આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો હતો. ત્યારે ભુજ તાલુકાના ખાવડાના નાની રોહાતડ ગામે કાર્યકરો વચ્ચે હળવી ગરમા-ગરમી સર્જાઈ હતી. જાકે સુરક્ષા કર્મીઓની મોજુદગીના લીધે મામલો આગળ વધ્યો ન હતો. તો આ લખાય છે ત્યાં સુધીમાં આ પ્રકરણની પોલીસ […]

Read More

ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ ભુજ – અંજાર તાલુકાના ગામોમાં કર્યો લોકસંપર્ક અંજાર વિધાનસભા વિસ્તારમાં આવતા કેરા, કુંદનપર, બળદિયા, ભારાપર, કોટડા ચકર, ખંભરા સહિતના ગામોમાં કર્યો પ્રચાર : કમળને સોળે કળાએ ખીલવવા મતદારોને કરી અપીલ   વાસણભાઈની જીત માટે પૂ.વેલજી મતિયાદાદાને રમેશભાઈની પ્રાર્થના ગાંધીધામ : ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરીએ અંજાર વિધાનસભા મત વિસ્તારના ભુજ અંજારનો […]

Read More

મુંદરા : માંડવી વિસ્તારના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના ચુંટણી પ્રચારના અને કમળનો વિજય નિશ્વિત બન્યો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. તારાચંદ છેડા સતત પોતાના મતવિસ્તારના સંપર્કમાં રહ્યા છે. અને લોક દરબાર યોજી સામાન્ય નાગરીક અને છેવાડાના લોકોની સમસ્યા સાંભળી છે અને તેના ઉકેલ માટે પ્રયત્નો કર્યા છે. ભાજપ સંગઠનની કેસરીયા બ્રિગેડ વિરેન્દ્રસિંહ જાડેજા ૧૦ […]

Read More

ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપને મત આપવા કરી અપીલ : શહેરના વેપારીઓ દ્વારા કરાયું ઠેર ઠેર સ્વાગત   મુન્દ્રા : માંડવી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને લોકસંપર્ક દરમ્યાન ચોતરફા વ્યાપક પ્રમાણમાં આવકાર પ્રાપ્ત થયો હતો. ત્યારે આજે મુન્દ્રા શહેરમાં લોકસંપર્ક કરી ભાજપને મત આપવા અપીલ કરાઈ હતી.મુન્દ્રા સર્વ સેવા સંઘ પાસેથી વિરેન્દ્રસિંહ જાડેજાએ […]

Read More