આંબાની સાથોસાથ દેશી ખારેકની પણ માણી રહ્યા છે લોકો મીઠાશ : બરગી (ઈઝરાયેલી)નું જુલાઈના પ્રથમ સપ્તાહથી શરૂ થશે વેંચાણ : ચાલુ વર્ષે ૧.૭૦ લાખ ટન ઉત્પાદન રહેવાની સંભાવના ભુજ : કચ્છી સુકામેવા તરીકે દેશ – વિદેશમાં પ્રખ્યાત ખારેકનું બજારમાં આગમન થઈ ગયું છે. આંબાની સાથોસાથ દેશી ખારેકની પણ લોકો મીઠાશ માણી રહ્યા છે. આ વર્ષે […]

Read More

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ : છ વર્ષે પ્રવેશનો વિવાદ વધુ વકરશે   કાયદા પ્રમાણે ૬ વર્ષે જ પ્રેવેશ : સંચાલકો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના કાયદા પ્રમાણે પણ સ્કૂલ સંચાલકો પોતે સાચા હોવાનો દાવો કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના કાયદા અંતર્ગત ધો.૧થી ૮ સુધી બાળકોને ખાનગી સ્કૂલમાં મફત શિક્ષણ […]

Read More

વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત : અનુ.જાતિની ગ્રાન્ટ અન્ય વિસ્તારમાં વપરાય છે ? ભુજ : તાલુકાના ઢોરી ગામે હાલે અનુ.જાતિના વિસ્તારમાં જિલ્લા પંચાયતની બાંધકામ આંતરીક રસ્તાનું કામ ચાલી રહ્યું છે તે ઘણું હલકી ગુણવત્તાનું થતુ હોવાની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ છે. આ ગામના રહીશ અને એડવોકેટ ધનજી રાણા મેરિયાએ પત્રમાં જણાવ્યું […]

Read More

વરસાદ સમયે બસ સ્ટેશન વિસ્તારમાં ભરાય છે પાણી : પાણીના નિકાલ માટે દેશલસર તળાવ સુધીની યોજના ક્યારે થશે પૂર્ણ   ભુજ : શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં હાલ ભુજ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી થઈ રહી છે. ત્રણેક માસ અગાઉ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસેથી શરૂ થયેલી કામગીરી હજુ સુધી વાણિયાવાડ વિસ્તાર સુધી […]

Read More

ભચાઉ : તાલુકાના જુના કટારિયા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી તસ્કરો કોપર ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મેરાભાઈ બિજલભાઈ ભરવાડ (રહે.ચાંદ્રોડી તા.ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ચોરીનો બનાવ ૧-૬-૧૮ના રાત્રીના દસથી ર-૬-૧૮ના સવારના છ વાગ્યા દરમ્યાન બનવા પામ્યો હતો. જુના કટારિયા ગામની સીમમાં આવેલ ઈન્ડિયન રિનાયેબલ એર્નજી ફાન્ડ્રેશન (આઈઆરઈએફ) ૯પ નામની પવનચક્કીમાં કોઈ […]

Read More

ઉપપ્રમુખપદે લીલાબેન શેટ્ટીની નિયુકિત : ઉપસ્થિતી આગેવાનોએ નવનિયુકત મોભીઓને મીઠુ મોઢું કરાવી આપ્યો આવકાર ગાંધીધામ : કચ્છના આર્થિક શહેર ગાંધીધામના પ્રથમ નાગરીક એટલે કે નગરપાલિકાના પ્રમુખની આજ રોજ શનિવારે સવારે જાહેરાત કરવામા આવી ગઈ છે. ગાંધીધામ નગરપાલિકામાં અનુસુચિત જાતીના રોટેશન પ્રમાણે વરણી કરવામા આવી છે. ગાંધીધામ નગરપાલિકાની વર્તમાન બોડીની અઢીવર્ષની સમયમર્યાદા તા.૧૧/૬/૧૮ના પૂર્ણ થઈ રહી […]

Read More

ચોક્કસ બાતમી આધારે એસઓજી ટીમે ત્રણ શખ્સોને ઝડપી લઈ સાયબર ક્રાઈમનો કર્યો પર્દાફાસ : આઠ મોબાઈલ, ૧૭ સીમકાર્ડ, એટીએમ કાર્ડ સહિત ૧પ૦થી વધુ સાહિત્યો કર્યા કબજે : આરોપીઓની પૂછતાછમાં અનેક ગુન્હાઓ ઉપરથી પડદો ઉંચકાવાની શકયતા ગાંધીધામ : એટીએમ કાર્ડના પીન નંબર કે ઓટીબી આપ્યા વગર લોકોના એકાઉન્ટમાંથી નાણા ખંખેરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ સાગરીતોને પૂર્વ […]

Read More

ચેક કરાયેલ ૧ર૧૬ કનેકશનો પૈકી ૧૮૪માં સામે આવી ગેરરીતિ : ઘર વપરાશ તેમજ કોમર્શિયલ કનેકશનો ચડ્યા ઝપટે ભુજ : અંજાર સર્કલમાં વીજ ચેકીંગ કામગીરીના અંતિમ દિને રાપર-ભીમાસર વિસ્તારમાં સપાટો બોલાવાયો હતો. ૧૮૪ કનેકશનોમાં ગેરરીતિ ઝડપી ર૯ લાખનો દંડ ફટકારાયો હતો. વીજ તંત્રની કામગીરીના પગલે અનેકોમાં સોપો પડી જવા પામ્યો હતો. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.(જીયુવીએનએલ)ની […]

Read More

બાલસખા યોજનામાં જન્મથી ર૮ દિવસ સુધી બાળક બિમાર પડે તો ખાનગી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવારની જોગવાઈ : ૪૯ હજાર સુધીની સહાય સરકાર દ્વારા નવજાત બાળકોને અપાય છે : ખાનગી તબીબો રીપોર્ટ ચિતરી કરે છે ધીકતી કમાણી   એપ્રિલ-મે માં રરર બાળકોએ મેળવી સારવાર : ૧પનાં મૃત્યુ ભુજ : બાલસખા યોજના-૩ અંતર્ગત જિલ્લામાં નિયત કરાયેલા તબીબો પૈકી […]

Read More