લાશને પી.એમ. માટે જામનગર ખસેડાઈ : રસ્તા બાબતે ચાલતા મનદુઃખે યુવાનનું ઢાળ્યું ઢીમ : હત્યારાઓને ઝડપી પાડવા કવાયત ભુજ : તાલુકાના ભારાસર ગામની સીમમાં આવેલ તળાવ પાસે નદીના વોકળામાં યુવાનને નગ્ન કરી તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવા ગામના જ ત્રણ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમા શરીફાબાઈ સુલેમાન સીદીક […]

Read More

૧૧ વર્ષથી ચાલતા ઝઘડામાં મનદુઃખ રાખી બે જુથો આમને સામને : જીપ દોડાવી હત્યાનો પ્રયાસ કરતા બન્ને પક્ષે ૧ર સામે નોંધાઈ સામસામે ખૂનની કોશિશની ફરિયાદો : ૭ને ઈજા લખપત : તાલુકાના બરંદા ગામે ઘાસ વિતરણ સમયે એક જ જુથના પરિવારો વચ્ચે મામલો બિચકયો હતો, એક પક્ષે વાહનોમાં આવી સરાજાહેર ગોળીબાર કર્યો હતો. તો સામાપક્ષે જીપ […]

Read More

બે વાહનોના નંબરો બેવડાતા એન્ટ્રીઓ કરાઈ રદ : વધુ ભોપાળા ખુલવાની શક્યતા : ઉંડી તપાસ થાય તો ભ્રષ્ટાચારીઓના પણ નીચે આવે રેલા : રજાનો દિવસ અને આરટીઓ ચાર દિવસ બહાર હતા ત્યારે પાર પડાયેલા કૌભાંડ પર પાણી ઢોળ થાય તેવી શક્યતાઃ બે-ત્રણ દિવસમાં નવા ઘટસ્ફોટ થવાની સંભાવના ભુજ : જિલ્લા મથક ભુજની પ્રાદેશીક વાહન વ્યવહાર […]

Read More

ભુજ જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરની ક્ષમતા પ૦ વ્યક્તિની જ હોઈ એજન્સીઓ પરેશાન હતી સરદારનગર પોલીસ સ્ટેશન નજીક નવું સેન્ટર બનશે : બિલ્ડિંગ બનાવવાની મંજૂરી બાકી   જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર શું છે? ગેરકાયદે રીતે ઘૂસેલા વિદેશીઓ પકડાય ત્યારે તેમની વિવિધ એજન્સી દ્વારા એક જગ્યા પર પૂછપરછ કરી તેમને જે-તે દેશમાં ડિપોર્ટ કરવા માટેની આખી વ્યવસ્થા આ સેન્ટરમાં […]

Read More

સોનપત-હરિયાણાથી કચ્છ તરફ આવતા શરાબ ભરેલી કાર સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા : કાર સહિત ૬.પપ લાખનો મુદ્દામાલ હસ્તગત રાપર : તાલુકાના આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસેથી પોલીસે ૪,૦૩, ૯૦૦નો શરાબ ભરેલક કાર સહિત ૬,પપ, ૧પ૦ના મુદ્દામુલ સાથે બે શખ્સોને ઝડપી પાડી હવાલાતમાં ધકેલી દીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આડેસર પી.એસ.આઈ. બી.જે. પરમારને મળેલ […]

Read More

ત્રણ દિવસ પૂર્વે રાજ્ય એટીએસની ટુકડી ત્રાટકીને તપાસનો ધમધમાવ્યો તેજ દોર : સલાયાના આઝીઝના સાગરીત આરીફ ઉર્ફે રફીકની સ્થાનિક કડીઓ તપાસાઈ : માંડવી દરિયે લવાયેલું ડ્રગ્સ જે કાર મારફતે સલાયા પહોંચાડાયું તે સફેદ મોટર કાર કરાઈ જપ્ત ડ્રગ્સકાંડમાં પશ્ચિમ કચ્છ એસપીએ સ્થાનિક માંડવી પોલીસ, માંડવી મરીન તથા ડીસ્ટાફના કર્મચારીઓના લીધા પુછાણા, ગતરોજ તમામની ડ્રગ્સ હેરફેર […]

Read More

મગફળીમાં માટી-ઢેફાની ભેળસેળ અંગે પોલીસ તપાસ ચાલુ રહેશેઃ પ્રદીપસિંહ જાડેજા ગાંધીધામ : રાજ્યમાં ગાંધીધામ સહિત મગફળીના અનેક ગોડાઉનોમાં લાગેલી આગ અંગે સમગ્રતયા તપાસ કરવા હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે. રાઠોડની અધ્યક્ષતામાં કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ન્યાયિક તપાસ પંચની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. રાજયમાં ખેડૂતો પાસેથી ખરીદેલી ૩૭૦૦ કરોડથી વધુ રૂપિયાની મગફળીના ગોડાઉનોમાં વારંવાર […]

Read More

ભુજ ખાતે સંચારી રોગો સંકલન સમિતિની બેઠક મળી : સમિતિમાં નવા સભ્યોની નિમણુંકને બહાલી અપાઇ   ભુજ : ચોમાસામાં દુષિત પાણીના કારણો થતો રોગચાળો અટકાવવા અને સલામત પાણી પુરવઠો પુરો પાડવા જિલ્લા કક્ષાની સંચારી રોગો સંકલન સમિતિની મળેલી બેઠકને અધ્યક્ષીય સંબોધન કરતાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને સંચારી રોગોને નિયંત્રણમાં રાખવા સબંધિતોનું સુસંકલન જરૂરી છે તેવું […]

Read More

જિ.પં. પ્રમુખ કે ડિડિઓના બદલે પીંડોરીયાની જેમજ પક્ષ પ્રમુખને સોંપ્યા રાજીનામા પત્રો : કેટલાક સભ્યોને રીપીટ ચેરમેન બનાવાયાને બાકીનાને તક ન આપતા નારાજ થઈ સભ્ય પદ ત્યજયા   સમિતિઓની રચનાથી નારાજગી : કાનાભાઈ માતા ભુજ : ભીમાસર (ભુ) બેઠકના રાજ્યમંત્રી પદેથી રાજીનામુ આપનારા કાનાભાઈ માદેવાભાઈ માતાએ જણાવ્યું કે સમિતીઓની રચનાથી નારાજગી હોઈ રાજ્ય સભ્ય પદેથી […]

Read More