આરઆર સેલે ૮૦૦ લિટર આથો ઝડપી પાડી તપાસ અંજાર પોલીસને સોંપી અંજાર : કચ્છમાં વધતી જતી દેશી-વિદેશી દારૂની બદીને ડામવા જિલ્લા સ્તરેથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતા કયાં સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરાતા આ બદીને આડકતરૂ પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે ગઈકાલે વરસામેડીની સીમમાં આરઆર સેલની ટીમે દેશી દારૂની ભઠ્ઠી […]

Read More

ગ્રામસભામાં કરાયો ઠરાવ : ૪૦ જેટલી ગાયોના થયેલા મૃત્યુના પ્રકરણમાં પણ એફએસએલના આધારે તપાસની માંગ ભુજ : અંજાર તાલુકાના ભીમાસર ગામે તાજેતરમાં ૪૦ જેટલી ગાયોના મોત થયા હતા જેના લીધે ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે ગાયોના મૃત્યુની સત્ય હકિકત સામે આવે તે માટે એફએસએલ રીપોર્ટના આધારે તપાસ કરી કસૂરવારને સજા મળે તે માટે ગ્રામસભામાં […]

Read More

આતંકી સંગઠનના નામે હિન્દી ભાષામાં મળેલા પત્રમાં ભુજ બસ મથકે ૮ બોમ્બ ફીટ કરાયાનો ઉલ્લેખ : પોલીસ દ્વારા ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતના કાફલા સાથે હાથ ધરાઈ સઘન તપાસ ભુજ : ભુજ એસટી ડેપોમાં આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન આઈએસઆઈએસના નામથી ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. જેમાં એસટી ડેપોમાં ૮ બોમ્બ ફીટ કરાયેલા છે અને ડેપો ઉડાવી […]

Read More

નિગમની મુળ યોજના અનુસાર જિલ્લાભરમાં ખેડુતોની ઠેર-ઠેર બનાવો પાણી મંડળી : પાણી મંડળી મારફતે જ કરાવો વહેંચણી : ખેતરે ખેતરે પાણી પહોચતા કેનાલો પર ડીઝલપંપ-બકનળીઓ લાગવાનું દુષણ પણ આપો આપ થઈ જશે દુર : ભચાઉ-રાપરથી કરવા જોઈએ શ્રીગણેશ : પીવાના પાણી પર સિંચાઈની તરાપ ઘટશે તો પણ પાણીની કટોકટી થશે ઓછી ગાંધીધામ : ગુજરાતમાં આગામી […]

Read More

વધતા ખનનથી પ્રદુષણ પણ વધી જતાં રાજ્ય સરકારે પર્યાવરણ વિભાગની મંજુરી વગરની લીઝોની ઓનલાઈન રોયલ્ટી બંધ કરતાં લીઝધારકો દોડધામમાં કચ્છનો ખાણ ખનિજ વિભાગ અન્ય જિલ્લાઓ કરતા પાછળ ભુજ : રાજ્ય સરકારના આ નિર્ણયનો અન્ય જિલ્લાઓમાં અમલ શરૂ પણ થઈ ગયો છે પરંતુ વિપુલ ખનિજ સંપદા ધરાવતા કચ્છ જિલ્લાનું આ તંત્ર હજુ હવે હરકતમાં આવ્યું છે. […]

Read More

ઈન્ડોનેશીયાનો અલી-ઈલીયાસ કાકાના હાથમાં રેડ સેન્ડલ સ્મગલીંગની કમાનઃ કચ્છના બંદરો પર અગાઉ જયપુરના અશોકકુમાર સંભાળતા હતા ધંધો : વિરપન્નના સાગરીતોને ઝડપી પાડવામાં એન્ડ રેડસેન્ડલ સ્કવોડનો સપાટો : કર્ણાટક, મુંબઈ, વિશાખાપટ્ટનમ, તમિલનાડુ સહિતમાંથી અનેક લાલચંદનના તસ્કરોને દબોચ્યા : ગેંગમાં મહીલાઓ ઉપરાંત સાયન્સ ગ્રેજયુએટ શખ્સો પણ સામેલ ગાંધીધામ : ભારતમાથી લાલચંદનની નિકાસ પ્રતિબંધીત હોવા ઉપરાંત પણ આજેય […]

Read More

પાલારા નજીક સનડાડા તરફ જતા માર્ગે અવાવરૂ જગ્યાએથી મળી લાશ : દલિત યુવાનને ભુજની બકાલી કોલોનીના શખ્સોએ પતાવી નાખ્યો ભુજ : શહેરની ભાગોળે પાલારા નજીક સનડાડા રોડ પરથી દલિત યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ભુજમાં રહેતી યુવતી સાથેના આડા સંબંધોના કારણે બે જણે કોટાયના ર૩ વર્ષિય યુવાનની હત્યા કરતા ચકચાર મચી હતી. ગત […]

Read More

ચાલુ માસના અંત સુધીમાં બોર્ડ પરીણામ જાહેર કરવાનું હોઈ અત્યારથી જ છાત્રોના જીવ ચોટ્યા તાળવે ગણિતના પેપરમાં અધધ ૧૦૦૦ વિદ્યાર્થીઓ કચ્છમાં રહ્યા હતા ગેરહાજર ભુજ : ગણિતનો ભય વિદ્યાર્થીઓમાં હજુ પણ યથાવત છે. ગણિતની પરીક્ષા દરમ્યાન જિલ્લામાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, તો જેઓએ પરીક્ષા હતી તેમાંથી મોટા ભાગનાઓ પેપર જોઈને જ રડમસ થઈ ગયા […]

Read More

ભુજ : ગાંધીધામના કિડાણાની એકતાનગરમાં રહેતી ૩૦ વર્ષિય પરિણીતા દાઝી ગયા બાદ ભુજની જીકે હોસ્પિટલમાં સારવાર મેળવતી હતી જ્યાં આજે સવારે સવા સાત વાગ્યાના અરસામાં પરિણીતાએ દમ તોડ્યો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ તેમજ ભુજની હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો મુજબ હસીના અકબર દાઉદ મહુર (ઉ.વ.૩૦) ગત તા.૩૦/૪/૧૮ના પોતાને ઘેર રસોઈ બનાવતા દાઝી ગઈ હતી. જે […]

Read More