ભુજ આરટીઓમાં એજન્ટરાજ વચ્ચે નવા નિયમોનો અમલ ન થાય તે માટે ગતીવીધી તેજ કરાઇ : વહન-૪માં પણ છેડછાડ કરવા તજવીજ આદરાઇ પણ હજુ સુધી સફળતા ન મળી : મોટા વાહનોમાં રેડીયમના મુદ્દે અધિકારોને સમજાવવા અમુક  એજન્ટો મેદાનમાં   સ્પીડ ગર્વનરમાં પણ અનેકને બખ્ખા ભુજ : મોટા વાહનોમાં સ્પીડ ગર્વનર લગાવવા માટેનો નિર્ણય લેવાયો છે આ […]

Read More

અંજાર : તાલુકાના દેવળીયા ગામ એક વાડામાં પોલીસે છાપો મારી રર,ર૪,૮૦૦ના શરાબ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબી તથા અંજાર પોલીસ સંયુક્ત છાપો મારી પ્રદિપ અમરશી ચૌહાણ, અલીમામદ કાસમ મથડા, કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, વનરાજસિંહ રણજીતસિંહ જાડેજા રર,ર૪,૮૦૦ના શરાબ બિયરના જથ્થા સહિત ૩૮,૯૩,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે મયુરસિંહ જેઠુભા જાડેજા, […]

Read More

ભુજ : અશાંત બનેલ વાગડ ફોલ્ટ લાઈન શાંત થવાનું નામ લઈ રહી નથી. જેના લીધે સતત કંપનો અનુભવાતા રહેતા હોય છે. ત્યારે ફરી વાગડની ધરા ત્રણ હળવા કંપનોથી ધ્રુજી ઉઠી હતી. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ રાપરથી ૧૯ કિ.મી. દૂર કેન્દ્રબિંદ ધરાવતો રિકટર સ્કેલ પર ર.૪ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. તો ભચાઉથી ૧૬ […]

Read More

ભુજ : તાલુકાના મિરજાપર ગામે પરિશ્રમ બિલ્ડીંગ પાસે કેબીનોના તાળા તોડતા પકડાયેલા આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાયેલ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુખપર તા.ભુજના ભાઈલાલ ઈશ્વર ભટ્ટ તથા ખેંગાર તાજુરામ ભટ્ટને કેબીનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરતા પકડી પડાયા હતા. જ્યારે મનસુખ મનોજ પરમાર (રહે. સુખપર)ને મોટર સાયકલ ચોરીમાં ઝડપી લીધો […]

Read More

ભુજ : ઓલ ઈન્ડિયા  પોસ્ટલ એસસી એસટી કર્મચારીઓ વેલ્ફેર એસોશિએશનના કચ્છ યુનિવર્સિટીના ઉપક્રમે સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ ગયો. એસોશિએશનના પ્રમુખ દામજીભાઈ ડિંગરિયા અને  પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણની વિશેષ  ઉપસ્થિતિમાં છાત્રોનું સન્માન કરાયું હતું. ધોરણ ૮થી કોલેજ સુધીના ૫૦થી વધુ છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. એસોશિએશનની રચનાને એક વર્ષ પૂર્ણ થતા સરસ્વતી સન્માન […]

Read More

અંજારઃ શહેરના ગંગાનાકા વોર્ડ નં.૮ મધ્યે ગંગા નાકાથી ભુજ તરફ જતા રોડ પર સત્યનારાયણ મંદિરની સામે ભુકંપ પહેલા જુનુ બસ સ્ટોપ આવેલ હતું પરંતુ જે બસ સ્ટોપ ભુકંપ ધરાશાઈ થઈ ગયેલ અને ત્યારબાદ હાલ સુધી નવું બસ સ્ટોપ બનાવવામાં આવેલ નથી પરંતુ આ બસ સ્ટોપની જગ્યા અમુક માથાભારે ઈસમો દ્વારા પ્રથમતો કાચી કેબીનો કરી દબાણ […]

Read More

પમી ઓકટોબરના દિલ્હી ખાતે રેલી તથા ધરણા કાર્યક્રમ ભુજ : પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે, જૂની પેન્શન યોજના ચાલુ કરવા, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચનો સંપૂર્ણ અમલ કરવા, વિદ્યાસહાયકો (પેરા ટીચર્સ)ને શરૂઆતથી જ પુરો પગાર આપવા, શિક્ષણ આયોગની રચના કરવા સહિતના પ્રશ્ને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરાયેલા તબક્કાવાર […]

Read More

વીજ જાડાણ દીઠ ર૮૦ રૂપિયા લઈ કોન્ટ્રાકટરો નથી કરતા અર્થિગનું કામ : મોટાભાગે વીજ ગ્રાહકે ખાનગી ધોરણે જ ઉભી કરવી પડે છે વ્યવસ્થા   જૂજ માત્રામાં જે કામ થાય છે તેમાં પણ લીંપાપોતી : અથીગ કામગીરી માટે જરૂરી મટેરીયલનો ખર્ચ વીજ ગ્રાહકો પાસેથી વસુલે છે કોન્ટ્રાકટરો   તલસ્પર્શી તપાસ થાય તો કરોડોના કૌભાંડનો થાય ખુલાશો […]

Read More

રાષ્ટ્રીય ભાજપ સંગઠન મહામંત્રી વી. સતીષજી, ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, કે.સી. પટેલ, ભાર્ગવ ભટ્ટ ઉપસ્થીત રહી આપશે મહત્વનું માર્ગદર્શન : સક્રિય સભ્ય સંમેલનમાં પણ આપશે હાજરી   ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ યોજાવાની હોઈ ભાજપ દ્વારા ગુજરાતમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે અત્યારથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવેલ છે. […]

Read More