મુન્દ્રા : ગુજરાતના રાજકારણમાં ગરમીનો ટ્રેમ્પરેચર ઉંચો થઈ રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષની મિટીંગો યોજી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ જે ર૦ વર્ષથી સત્તા બહાર છે તે સત્તા પર આરૂઢ થવા તનતોડ મહેનતમાં લાગી ગયા છે. સૂત્રો જણાવે છે કે ભાજપ સાથે પટેલ લાંબી મંદહસે નારાજ હોઈ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના […]

Read More

આડેસર : રાપર તાલુકાના ગામ આડેસરમાં આજે રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જે મોટી ભાગરથી બસ સ્ટેશન સુધીના રોડ જેની લંબાઈ ૪૬૦ મીટર તથા સાડા પાંચ મીટરની છે જેની અંદાજિત રકમ ૪૧,૭૬ ,૪પ૦ રૂપિયા સુવિધા ગ્રાન્ટમાંથી ખાતામુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે કુલ મળીને અંદાજે ૯૦ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.મુતરડી, સીસીરોડ, ભગતસિંહ ચોકથી રામમંદિર […]

Read More

ભુજ : બીએસએફ અને એરફોર્સની મહિલા સૈનિકો દ્વારા ૧પમી ઓગસ્ટથી કેમલ એક્સપેડીશન પણા શરૂ કરાય છે. સ્વચ્છ ભારત અને બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનનો સંદે લઈ ર૬ મહિલા સૈનિકો ૧૩૬૮ કિલોમિટર કઠિન યાત્રા કરશે. જેમાં રાજસ્થાનના થાર રણમાંથી નિકળી મહિલા જવાનોની કેમલ સવારી કચ્છના રણને પાર કરશે અને વાઘા બોર્ડર પહોચશે. આ યાત્રા રાજસ્થાનથી પંંજાબના […]

Read More

ઓસ્લો સિનેમા પાસેની ઘટના પલ્સર બાઈક ચાલકે રાહદારીને ટક્કર મારી બાઈક સહિત રોડ પર ઢસડાઈને બોલેરો નીચે આવી જતા બે યુવાનોની હાલત નાજુક ગાંધીધામ : શહેરના ઓસ્લો સિનેમા પાસે પુરપાટ જતી મોટર સાયકલ ચાલકે રાહદારીને હડફેટે લઈ બાઈક સહિત રોડ પર ઢસડાઈને બોલેરોમાં આવી જતા બાઈક સવાર બે યુવાનો તથા રાહદારીને ગંભીર પ્રકારની ઈજાઓ થવા […]

Read More

ધાણેટીમાંથી બીમાર હાલતમાં સાધુ મળ્યો ભુજ : તાલુકાના કુકમા રેલ્વે ફાટક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા પુરૂષને તેમજ ધાણેટીમાંથી બીમાર મળી આવેલા અજાણ્યા સાધુને હોસ્પીટલ દાખલ કરાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કુકમા રેલ્વે ફાટક પાસે પડી જતા ઘવાયેલા પચાસેક વર્ષના સાધુ જેવા લાગતા અજાણ્યા પુરૂષને ૧૦૮ દ્વારા ભુજ જીકેમાં દાખલ કરાયા હતા. જ્યારે ધાણેટી નજીક […]

Read More

સીસીસી પરીક્ષા પાસ અને બઢતી ઈચ્છુક કર્મચારીઓની કમિટીમાં પોલીસ કોન્સટેબલને હેડ કોન્સટેબલ અને હેડ કોન્સટેબલને એએસઆઈ તરીકે અપાશે બઢતીનો લેવાયો નિર્ણય ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમણે સીસીસી પરીક્ષા પાસ કરેલ હોઈ તેમજ તેમના વિરૂદ્ધ કોઈ કેસ કે ખાતાકીય તપાસ ચાલતી ન હોઈ તેવા કર્મચારીઓને આગામી ટુંક સમયમાં જ બઢતી આપવા […]

Read More

રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સે આશ્રમમાં રહેતી મહિલાના રૂમની બારીના સળિયા તોડી અંદર પ્રવેશી દુષ્કર્મ આચરતા ચકચાર : દુષ્કર્મના બનાવથી જૈન સમુદાયમાં ખળભળાટ : પોલીસે શરૂ કરી છાનભીન   માંડવી : ભુજ- માંડવી હાઈવે ઉપર આવેલ જૈન આશ્રમમાં રહેતી આધેડ મહિલા ઉપર કોઈ અજાણ્યા શખ્સે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી જવા પામી હતી. તો બળાત્કારના બનાવથી […]

Read More

ભુજ : આજે શિક્ષક દિવસ છે. શિક્ષક કરતા પણ ગુરૂની ગરિમાનો દિવસ છે. આપણી સંસ્કૃતિમાં ગુરૂનો ખુબજ મહિમા છે. શિક્ષક એ વ્યકિત છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફુલોથી સજાવે છે. ત્યારે આજના દિવસે કચ્છના ચાર શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયેલ કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક […]

Read More

વાઈસ ચેરમેન પદે સહદેવસિંહ બહાદુરસિંહ જાડેજા બિનહરીફ નિમાયા : સંસદીય સચિવ વાસણભાઈ આહીર સહિતના મહાનુભાવોએ પાઠવ્યા અભિનંદન   અંજાર : અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વાઈસ ચેરમેનની નિમણુક માટે આજરોજ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ચેરમેન પદનો તાજ સતત ૮મીવાર વલમજીભાઈ હુંબલના શીરે પહેરાવાયો હતો. જયારે વાઈસ ચેરમેન પદે સહદેવસિંહ બહાદુરસિંહ જાડેજાની વરણી કરવામાં […]

Read More