નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય : છાપેલા કાટલાઓને કરાઈ શકે છે સાઈડલાઈન : વાગડના વેચાઉ માલ જેવાઓની રાજકીય કારકીર્દી-ભાજપ સાથેના ધંધાકીય હિતો જાળવનારાઓ માટે માઠા ખબર શું કચ્છમાં પણ જિલ્લા સંગઠનમાં થશે મોટા ફેરફાર કે પછી આગે સે ચલી આ રહીહે નો જ આચરાશે તાલ? : જિલ્લામાં પંજામાં જોમ-જુસ્સો પુરવો હોય તો નવા-યુવા-પારદર્શક, ધંધાકીય હિતોને કોરાણે […]

Read More

વહિવટી-નીતિવિષયક સાત એજન્ડામાંથી બે મુદ્દાઓ કરાયા ડીફેર-પાંચ થયા બહાલ બોર્ડ મીટીંગની ‘ઓફ ધી રેકોર્ડ’ ચર્ચાની ચકચાર ગાંધીધામ : ગત રોજ ડીપીટીની બોર્ડ મીટીંગ યોજવામા આવી હતી અને તેમાં સાત એજન્ડાઓ તો જાહેર કરવામા આવ્યા છે પરંતુ જે મુદાઓ જાહેર ન થયા છતા ગંભીર ચર્ચઓ થઈ હોવાનુ મનાય છે તેમાં • ડીપીટી-કંડલાના ડીસીને આરટીઆઈ એકટ ર૦૦પમાં […]

Read More

  ભચાઉ : તાલુકાના મોટી ચિરઈમાંથી એલસીબીએ ૧પ.૧૦ લાખના શરાબના જથ્થાને પકડી પાડ્યા બાદ સ્થાનિક પોલીસે કુંભારડીમાં એક મકાનમાં છાપો મારી ર૭,ર૦૦નો શરાબ પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભચાઉ પીએસઆઈ જે.એચ. ચૌધરી તથા સ્ટાફના સુખદેવભાઈ દવે, રણવીરસિંહ ઝાલા, ઈન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ […]

Read More

  ગાંધીધામ : રાપર પીજીવીસીએલની કચેરીમાં દારૂ પીવા બાબતે રાપર પીજીવીસીએલ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર આર.વી. ડાભીને ગઈ કાલે રાજકોટ કોર્પોેરેટ કર્ચેએથી સસ્પેન્ડ કરવાના હુકમની બજવણી કરવામાં આવી હતી અગાઉ દારુ પીતા ભચાઉ કાર્યપાલક ઈજનેર જે.વી.રાવને સસ્પેન્ડ કરીને ભાવનગર બદલી કરી દેવામાં આવી હતી તો ગઈકાલે સાંજે રાપરના નાયબ કાર્યપાલક ઈજન્ેાર આર વી ડાભીને સસ્પેન્ડ […]

Read More

જનપ્રતિનિધિઓની ચુપકીદી વિસ્મયપ્રેરક..! ભ્રષ્ટાચારી તંત્રના અધિકારીઓ-કેનાલના તકલાદી કામો કરનારા ઠેકેદારોની સામે લાલઆંખ કયારે કરાશે? રાપરમાં પાણીની સ્થિતીની જાત સમીક્ષા માટે જિલ્લા સમાહર્તાનું રૂબરૂ દોડી જવુ કહેવાય આવકારદાયક કયારેક પાઈપલાઈન તો કયારેક કેનાલની સપાટીઓ અને કેનાલની સાઈડમાં પડી રહ્યા છે મસમોટા ગાબડાઃ તો વળી ભુજ-ભચાઉ-અંજાર સહિતના વિસ્તારોમાં વાલ્વ-નર્મદા પમ્પમાં લીકેજથી રીતસરના ફુવારા ઉડીને હજારો લીટર પાણી […]

Read More

અઠવાડિયા પૂર્વે કંડલા ઈકોનોમીક ઝોન પાસેના પાર્કિંગમાંથી ટ્રેઈલરને ચોરી જઈ ૧૦ ટાયર તથા બે બેટરીઓ સહિત ૬૮ હજારની થઈ હતી ચોરી : ગુનો નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ ગાંધીધામ : શહેરમાં આવેલ કંડલા ઈકોનોમીક ઝોનની બાજુમાં વાહન પાર્કિંગમાંથી કોઈ ચોર શખ્સો ટ્રેઈલરને હંકારી જઈ ટ્રેઈલરમાંથી ૧૦ ટાયર તથા બે બેટરી મળી ૬૮ હજારની […]

Read More

પૂર્વ બાતમી આધારે કંડલા મરીન પોલીસે સીડબલ્યુસીના ગોડાઉન નંબર.૧માં માર્યો છાપો : ચાર આરોપીઓ હાજર ન મળ્યા ગાંધીધામ : તાલુકાના કંડલા ખાતે આવેલ સીડબલ્યુસી ગોડાઉનમાં પોલીસે છાપો મારી ર,રર,૬૦૦ના શરાબના જથ્થાને પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપીઓ હાજર ન મળતા તેમના સામે ફોજદારી નોંધી હતી. ગોડાઉનમાં શરાબનો જથ્થો મળી આવતા […]

Read More

  ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સપેકટરે ફોજદારી નોંધાવતા પોલીસે આદરી તપાસ રાપર : તાલુકાના ભીમાસર તથા મોટી હમીરપર ગામની સીમમાં થયેલ રોયલ્ટી ચોરી સંદર્ભે ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી ચોરી કરતા શખ્સો સામે ૩,૪૭,૩૦,૭ર૮ની રોયલ્ટી ચોરીની ફોજદારી નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જે.આર. પટેલ રોયલ્ટી ઈન્સપેકટર ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભુજની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ […]

Read More

ગાંધીધામઃ ગાંધીધામ ચેમ્બરે ઘણા સમયથી ગાંધીધામ નગરપાલીકાના સતાધિશો સાથે વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે ગાંધીધામ ચેમ્બર મધ્યે બેઠક બોલાવવા પ્રયત્નો આદર્યા હતા જેના ફળ સ્વરૂપે તા.રર-૦૩-૧૮ના રોજ આ સંદર્ભે એક બેઠક ગાંધીધામ ચેમ્બર મધ્યે મળી હતી અને તેમાં ચેમ્બરના સર્વે હોદેદારો અને ચેમ્બરની નગરપાલીકા સબ કમિટીના સભ્યો ઉપરાંત ગાંધીધામ નગરપાલીકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રા, મુખ્ય અધિકારી […]

Read More