ગુજરાત જમીન વિકાસ નિગમ લી.ના જવાબદારો, ઠેકેદાર સહિતનાઓની મીલીભગતથી રચાયેલા તળાવ કોભાંડ સામે રાજકોટ એસીબી દ્વારા ગાંધીધામ એસીબી મારફતે ગુન્હો નોંધાયાબાદ આરોપીઓ ન પકડાતા સવાલો તેજ ફરીયાદ પછી એક સ્થાનીકના ઠેકેદાર અને સુરેન્દ્રનગર-મહેસાણા રહેતા અન્ય સરકારી કર્મી-અધિકારીઓને ઝડપી પાડવાના સઘન પ્રયાસો છે તેજ : શ્રી પરગડુ (એસીબી પીઆઈ પૂર્વ કચ્છ) ગાંધીધામ : રાજયભરમાં વર્તમાન સમયે […]

Read More

જિલ્લા સમાહર્તાની આગેવાનીમાં મળેલી સિફટ બેઠકમાં ગાધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓએ કરેલી રજુઆત બાદ પ્રબુદ્ધવર્ગમાથી ઉઠતો સવાલ : કંડલા એરોડ્રોમના વિસ્તૃતીકરણ માટેની જમીન ખુલ્લી છે કયાં? આસપાસમાં તો થોકબંધ-કતારમાં રેસીડેન્સી-સોસાયટી બનાવી દેવાઈ છે! હકીકતમાં આટઆટલી સોસાયટીઓ વિમાનીમથકની આજુ-બાજુમાં ખડકી શકાય જ કઈ રીતે? આસપાસમાં તો દુર..કંડલા એરોડ્રામની દિવાલને અડીને, લગોલગથી જ આવી સોસાયટીઓ-રેસીડેન્સી બનાવી દેવાઈ […]

Read More

હળાહળ કળીયુગમાં પણ નૈતિકતા, ઈમાનદારીને જીવંત રાખનારા ડ્રાયવર-કંડકટરનું એસટી નિગમ દ્વારા ખરેખર કરવું જોઈએ બહુમાન : અન્યોને પણ પ્રેરણા મળતી રહે તે માટે વિવિધ સામાજીક સંસ્થાઓએ પણ આવા નરબંકાઓની પ્રમાણીકતાને બિરદાવવી જોઈએ બસમાં સાત લાખના ર૦ તોલા સોનું અને એક તોલા ચાંદીના દાગીનાઓ પરત આપનારાઓને ઈનામ સ્વરૂપે મુળ માલીકે પણ પરત રોકડ પુરસ્કાર આપવો જોઈએ […]

Read More

ગાંધીધામઃ તા.૧પ-૦૪-૧૮ના ભચાઉ તાલુકાના સિકરા ગામેગથી લગ્ન પ્રસંગે બાજુના ગામે જતા હાઈવે ઉપર લકઝરી બસ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળે ૧૦ લોકોના મૃત્ય થયા જે ખેડુતો છે અનેક લોકો ઘાયલ થયા જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરેલ છે. આ મૃતકજનોના પરિવારને તેમજ ઘાયલોની સારવાર માટે મદદની જાહેરાત કરે(થોડા સમય પહેલા ભાવનગરની જાનની ગાડીનું […]

Read More

ગાંધીધામઃ હાલમાંજ ગુજરાત સરકાર દ્વારા કમિશ્નર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેટીવનો નવો હોદો ઉભો કરી કચ્છના પુર્વ કલેકટર મહેન્દ્રભાઈ એસ.પટેલને આ હોદાનો પદભાર અપાતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમની આ વરણી પર લેખિતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ગુજરાતની ખ્યુનિસિપાલીટીના સર્વાંગી વિકાસની યાત્રાને આગળ ધપાવી તેને નવી ઉંચાઈએ લઈ જવામાં તેમના બહોળા […]

Read More

ગુજરાત એટીએસને મળી મોટી સફળતા : રાજસ્થાનમાં ભાજપના નેતાઓએ કૌભાંડીઓને આશ્રય આપ્યાની શંકા : ગાંધીનગર સીબીઆઈ કચેરી ખાતે ભટનાગર બંધુની સવારે કરાઈ પુછતાછ   વડોદરા : વડોદરામાં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બેંકો સાથેની ૨૬૫૪ કરોડની છેતરપિંડી મામલે અમિત ભટનાગર ઉપરાંત સુરેશ અને સુમિત ભટનાગરની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇ અને એટીએસ દ્વારા રાજસ્થાનના ઉદયપુરથી ત્રણેયની […]

Read More

ગુજરાત સરકાર, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને કચ્છના જમીનધંધાર્થી સંગઠનોએ સાગમટે મળીને કરી અભ્યાસપુર્વકની રજુઆત : એફોર્ડેબલ હાઉસની વિવીધ યોજનાઓના સરળીકરણ થવા રાજય સરકાર તમામ મોરચે સજજ : બિલ્ડીગ એસો.ને પણ સસ્તાદરના મકાનો બનાવવાની યોજનાઓ ઘડવા સરકારે કરી અપીલ : મોટા ભાગની રજૂઆતો સ્વીકારાત ક્રેડાઈ અને કાસીયાએ માન્ય મુખ્યમંત્રીનો આભાર • ભુજમાં ૧૦૦૦ સસ્તાદરના મકાનો બનાવીશું.કચ્છભરમાં નિર્ધારીત […]

Read More

ર૦૧૩ પાનાના દસ્તાવેજો કર્યા જમા : આગામી સુનાવણી ૧૭મી મેના રોજ યોજાશે : રજીસ્ટ્રાર ઓફ કંપની મુંબઈ-અમદાવાદના પ્રતિનીધીઓ રહ્યા ગેરહાજર ગાધીધામ : શહેરના જાગૃત નાગરીક દ્વારા અહીના સીંધુ રીસેટલમેન્ટ કાર્પોરેશનમાં ચાલતા ભોપાળાઓ બાબતે પાછલા ત્રણ વર્ષથી જુદી જુદી આરટીઓ કરી અને સવાલો ખડા કરવામા આવ્યા હતા અને તે પછી શીપીંગ મંત્રાલય કેન્દ્ર સરકાર પણ હરકતમાં […]

Read More

ભયંકર આગમાં ૧પ જેટલી કાર બળીને થઈ ખાખ ગાંધીધામ : ગાંધીધામનાં ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની પાછળ જી.આઈ.ડી.સી વિસ્તારમાં સીક્સ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ ભભૂકી હતી. ભયંકર આગને કારણે આસપાસનાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગને પગલે ૧૦ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગાંધીધામનાં ભારતનગર નાઈન-બી જીઆઈડીસી વિસ્તારમાં વાયબ્રેશન મરીન સર્વિસ અને શર્મા ઓટોલિંકનાં પ્લોટમાં […]

Read More
1 95 96 97 98 99 116